________________
ર૬
બુદ્ધ જૈન
તે
કાઈ દાખલ થઈ રસપુર્વક ભાગ લઇ શકે. ઉપરાંત તેની કાર્ય પધ્ધતિ, કાર્યની રૂપરેખા ને પ્રત્યક્ષ હાથમાં ધરેલા કાર્યક્રમ એવી ઢબનાં છે કે સંધ કેવળ જૈન સમાજની નહીં પણ બહુ જન સમાજની સેવા પણ કરી શકે છે. યુવક સધ હાવા છતાં આ સંસ્થાને શ્રી, મણિભાઇ તેમજ શ્રી. પરમાનદભાઈ જેવા અનુભવી અને પુખ્ત વયના માગૅદશૅન આપનાર મુરબ્બી મળ્યા છે તે તેનાં સદ્ભાગ્ય છે. નિઃસ્વાથી, સેવાભાવી, કર્તવ્યપરાયણ કાર્ય કર્તાએ મેળવવા ઉપર જ સંસ્થાએ યશસ્વી નીવડે કે કે નહિ તેના મુખ્ય આધાર રહે છે. આવી ઉંચી પંકિતના નેતાઓની દેારવણી નીચે સધની પ્રવૃત્તિ વધારે ને વધારે વિકાસ પામેા એમ આશા પ્રદર્શિત કરૂં તેમાં આપ સૌ સંમત થશે। એવી આશા રાખું છું. શ્રી. મણિભાઇ પોતાની શરીરપ્રકૃતિ હવે નબળી હૈ।વાને કારણે વિવૃત્ત જીવન ગાળવા માંગે છે. આજે તેમની પ્રત્યે જે સદ્ભાવ ને પ્રેમ અહિં વ્યકત થયાં છે તે જોતાં એમ લાગે છે કે તેમની આ તેમ તેઓ ભાગ્યે જ પુરી કરી શકશે. તે હવે શારીરિક અડચણને અંગે દે!ડાદેડ કરવા અશકત હોય તેપણુ તેમની કીમતી સલાહ સુચના તથા તેમનું અમૂલ્ય માર્ગદર્શન વર્ષાં તે વર્ષો સુધી સધતે તેમજ સમાજને મળતાં રહેા એ પ્રાર્થના પ્રભુ પાસે આપ સૌ સાથે હું પણ કરૂં છું અને બહુ આનદથી ને નમ્રતાપુર્વક આ થેલી આપ સૌ તરફથી તેઓશ્રીને હું અર્પણ ક' છું.
ત્યાર બાદ પ્રમુખશ્રીએ રૂ. ૧૩૮૩૩ ની સરકારી ટાથી ભરેલી અને કળાપૂર્વક શણગારેલી ખાદીની થેલી સભાજનોના હર્ષનાદ વચ્ચે શ્રી. મણિભાને અર્પણ કરી અને પુલહારથી તેમનું સવિશેષ સન્માન કર્યું. શ્રી. મણિભાઇએ થેલીના સ્વીકાર કરતાં નીચે મુજબ જવાબ વાળ્યોઃ
. ૧૫-૪-૪૪
અપનાવી લેવી જોઇએ એ વિષે હું મારા વિચારો રજુ કરૂ તે તે અસ્થાને નહિ ગણાય. આજથી પંદર વર્ષ પહેલા હુ સંધમાં દાખલ થયા ત્યારે જૈન સમાજ સુધારક પક્ષ ને સેસાયટી પક્ષ એમ બે પક્ષ વચ્ચે વહેંચાઈ ગયા હતા. ખે મુનિરાજો વચ્ચેના ઝઘડા સમાજમાં ફેલાયે। હતા. સમાજમાં મોટું ભંગાણ પડયું હતુ. એ વખતમાં સ્થપાયેલ મુબઇ જૈન યુવક સંઘે બાળદીક્ષા સામે પ્રચંડ હીલચાલ ચલવીને જૈન સમા જને સાચી દારવણી આપી હતી. કાળક્રમે દેશમાં ૧૯૩૦-૩૨ ની સત્યાગ્રહની લડત આવી અને રાષ્ટ્રીય ભાવનાને ખુબ વેગ મત્સ્યેા. આ રાષ્ટ્રીય ભાવનાને મુખ્ય સ્થાન આપીને સધના ધ્યેય અને બંધારણમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા અને જન સમાજના ત્રણે ફીરકાને સધમાં દાખલ કરવામાં આવ્યા. આમ છતાં પણુ બાળદીક્ષા, જૈન સાધુએની આપખુદી, ધાર્મિક કાર્યો પાછળ હજારા રૂપીયાને થતે અપવ્યય, દેવદ્રવ્યના નામે નિરર્થંક ભૈગુ' થતુ' નાણુ, અનિષ્ટ રૂઢિઓ અને ધાર્મિક વહેમા-આ બધી ખાતાને સ ંધના નવા બંધારણમાં એટલું જ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું.
“આજના સત્કાર સમારંભ યેાજવા માટે શ્રી. મુબઇ જૈન યુવક સંધના હું ખુબ આભારી છું. સંધના મંત્રી ભાષ રતિલાલે જણાવ્યું તેમ આજથી છ માસ પહેલાં હું ગંભીર માંદગીમાં સપડાયા ત્યારે મારી ભાવના અને આજ સુધી સેવેલા સ્વપ્નાને અનુરૂપ બનેલા મુંબઇ જૈન યુવક સંધની આર્થિક સ્થિતિ સંગીન પાયા ઉપર મુકાય તેવી કોઇ યોજના બર લાવવા હું વિચાર કરવા લાગ્યો. અને પરિણામે સ'ધના પ્રમુખ અને અન્ય મિત્રાની સલાહથી સધના વાંચનાલય તે પુસ્તકાલયને રૂ. ૧૦૦૦૦ ની રકમ આપવા હું પ્રેરાયે. આજે આપે મને જે રૂ. ૧૩૮૩૩ ની થેલી આટલા પ્રેમભાવથી અર્પણુ કરી છે તેમાં ખુટતા રૂપી ઉમેરીને કુલ રૂ. ૪૦૦૧ સંઘના વાંચનાલય ને પુસ્તકાલયના ઉપયાગ માટે પાછા આપવાચ્છુ છું તે આગળના રૂ. ૧૦૦૦૦) અને આ રૂ. ૧૪૦૦૧ એમ કુલે મળી રૂ. ૨૪૦૦૧ નું સંધની કાર્યવાહક સમિતિની સલાહ લઇને ટ્રસ્ટ કરીને સોંપી દેવાનું હું જાહેર કરૂ ધ્યુ. આ થેલીમાં જે ભાઇ હુંનેએ ફાળા આપ્યા છે તેમણે સધના કાર્યો પરત્વે જ મખવ દાખવ્યું છે એમ હું માનું છું. સધની મેં કાં ખેંચા કરી હાય એમ આપ માનતા હો તે તે ખરેાબર નથી. કારણ કે મારી ભાવનાને આદર્શરૂપ સત્ર મળી ગયા અને એ આદર્શને પહેાંચવા માટે સંધની મને મોટી ઓથ પ્રાપ્ત થઇ એટલે ખરી રીતે તે મને આટલા લાંખે વખત મંત્રી તરીકે નભાવી લેત્રા માટે તેમજ મારા કાર્યને ઉત્તેજન ભર્યાં સાથ આપવા માટે સંધની કાર્યવાહીને તે સભ્યોને મારે ખુબ ખુબ ઉપકાર માનવે હ્યો. તેમના સાથ અને સહકાર વિના જે, કાંઇ મારાથી થઇ શકયું છે, તે બની શકત જ નહિ એમ હું માનુ છું.
“આ પ્રસંગે સંધની કાર્યપ્રણાલી જૈન સમાજે શા માટે
“આજે આપણે ચેતરફ જોઈએ છીએ તે માલુમ પડે છે તે એક બાજુએ સમાજને માટે ભાગ હવા ઉજાસ વિનાના મકાનોમાં રહે છે; સમાજના બાળકોને પાઠય પુસ્તકા, સ્કુલ ડ્ડી, તથા ઉચ્ચ અભ્યાસ માટેની બીજી સગવડાના અભવે પેાતાના અભ્યાસ છેાડી દેવા પડે છે અને બેકારીએ પણ સમાજમાં ઘર ધાણ્યું છે, ત્યારે બીજી બાજુએ ધાર્મિક ઉત્સવા નિમિત્તે આપણે ત્યાં હજારા રૂપીયાનું પાણી થઇ રહ્યું છે અને દેવદ્રવ્યના ભડારામાં હજારા રૂપીયા ભયે ભરાયે જાય છે. કેટલાક સાધુએએ જાતજાતના ઝધડા ઉભા કરીને સમાજના ભાગલા પાડી દીધા છે. સાધુ સંસ્થાએ કરેલા બાળદીક્ષા અંગેના રાવને સાધુએ તરફથીજ છડંચેક ભંગ કરવામાં આવે છે અને શ્રાવકવર્ગ એ સાધુને કઈ કહેવા કે અટકાવવાને બદલે પક્ષાપક્ષીમાં પડી જઇને સમાજતે નીચે ઉતારે છે. બાળદીક્ષાના ઝઘડા પત્યા નથી ત્યાં તિથિચર્ચાના ઝધડા કેટલાક વખતથી ઉભા થયા છે અને સમાજમાં કુસંપના વધારે થતો રહ્યો છે. આ નિર્માલ્ય ઝઘડા પ છીં સમાજની શિકત વેડફાઇ જાય છે અને સંગઠ્ઠનોખમાય છે. આપણામાં ઘણા સડા પેસી ગયા છે એ આપણે દૂર કરવા જ જોઇએ. યુવકાએ આ માટે કમ્મર કસવી જોઇએ. આપણી મ્હેતાના અનેક સામાજીક પ્રશ્નના આપણી પાસે નિરાકરણ માગી રહ્યા છે. આ બધા કામેાને પહેાંચી વળવાની જવાબદારી યુવકની અને યુવકસઘાની છે..........
આમ કહેતે કહેતે શ્રી. મણિભાષ્ટની છાતી ભરાઇ આવી અને આગળ ખેલવાનું તેમના માટે અશકય બન્યુ, છેવટે સંઘના પ્રમુખ શ્રી. પરમાનંદભાઇ વિષે બહુ સદ્ભાવભર્યો ઉલ્લેખ કરીને તેમણે પોતાનું વકતવ્ય પુરૂ કર્યું.
અન્તમાં આભાર નિવેદનના પ્રસ્તાવ રજુ કરતાં શ્રી · મનસુખલાલ લાલને સાંધના વાચનાલય–પુસ્તકાલયને કેવી રીતે ઉદ્દભવ થયા અને આજે તેના કેવા બહેાળા પ્રમાણમાં લાબ લેવાઇ રહ્યો છે તેને લગતી કેટલીક હકીકતા રજી કરીને પ્રમુખશ્રીએ શ્રમ વેઠીને અને રવિવાર જેવા આરામના દિવસે તકલીફ લઈને આજના સમારંભનુ કામ પાર પાડયું તે બદલ તેમને આભાર માન્ય અને શ્રી. અમીચંદ ખેમચંદ શાહે તે પ્રસ્તાવને અનુમોદન આપ્યું. ત્યારબાદ જાણીતા સંગીતાચા માસ્તર વસતે રાષ્ટ્રીય ભાવનાને પોષતા ભાવવાહી ગીતા સંભળાવીને સભાનુ મનરંજન કર્યું અને વન્દેમાતરમના ગાન સાથે સન્માન સમાર’ભતી પૂર્ણાહુતિ કરવામાં આવી.