________________
તા. ૧૫-૪-૪૪
પ્રબુદ્ધ જૈન
પરિચય ઘણાજ ગાઢા ગણાય. વેપારમાં પણ મણિભાઇ અમે તે કોઇ કાઇ વખત ખટાવે એટલે આવા એક પરમ સ્નેહી મિત્રનુ સન્માન થતું જોઇ અમને ગર્વ થાય તેમાં નવાઇ જેવું નથી,
સેવાની ધગશ શ્રી મણીભાઇમાં બહુ જ નાની ઉંમરે જાગ્રત થઇ. ભર યુવાવસ્થામાં ધર્મપત્નીના વિયોગને લાભ લઇ સેવાના ક્ષેત્રમાં તેગ્માએ ઝંપલાવ્યું, સંયુકત જૈન વિદ્યાર્થી ગૃહ જનસેનિ ટરી એસસીએશન, મહાવીર જૈન વિદ્યાલય, માંગરોળ જૈન સભા વગેરે સસ્થામાં જોડાઈ તેમાં રસ ભર્યાં ભાગ લેવા માંડયા. યુવક સંધના આદ્ય સ્થાપકામાં તેઓ એક હતા અને આજ સુધી તેની ધુરા વહી તેને સંગીન સ્થિતિમાં મૂકનાર તરીકે યુવક સંધના ઇતિહાસમાં સદાને માટે શ્રીયુત મણીભાઇનું નામ યાદ રહેશે. પ્રમુ જૈનના તંત્રી તરીકે તેઓની સેવાઓ ભુલી શકાય નહિ. આજે જૈન કામનું સારામાં સારૂ Classic paper જેને કહી શકીએ, એવુ' જો કાષ્ટ પાક્ષિક હાય તેા તે પ્રબુદ્ધ જૈન છે અને લડા૪ના અવળા સજોગો છતાં તેને ચાલુ રાખી જતાને ઉચ્ચ કક્ષાનું વાંચન પુરૂ પાડે છે, જે માટે શ્રીયુત પરમાનંદભાઇ સાથે શ્રીયુત મણીભાઇના પણુ આપણે આભારી છીએ.
“શ્રીયુત ભણીભ ઇ એટલે યુવક સંધના પ્રાણ, સેવાની મૂર્તિ. મણીભાઇનું સન્માન એટલે યુવક સંધનું સન્માન. શ્રી. મણીભાઇએ યુવકસધને પેાતાનું તન, મન, ધન અર્પણ કર્યુ' . અને આજે ૧૫ વર્ષ થયાં યુવક સંધ માક્તે અનેકવિધ સેવાએ કરી છે, સમાજમાં અનેક જાતના સુધારા દાખલ કરાવ્યો છે. ખાસ કરીને ખાદીક્ષા અટકાવવા તેમણે જે ભિષણ પ્રયત્ન કર્યો છે તે માટે જૈન સમાજ તેમનુ રૂણી છે. અયેગ્ય દીક્ષાને અંગે એક દાયકા પહેલા જૈન સમાજમાં ભારે ઉદ્ઘાપાત થયે। હતા જેના પરિણામે ગાયકવાડ તેમજ ખીજા દેશી રાજ્યેરનાં બાળ સન્યાસને લગતા નિયમેા અમલમાં આવેલા અને નાના બાળકોને અપાતી દીક્ષા ઉપર પ્રતિબંધ મુકાયેલા. આ આદેલનનું મૂળ શ્રી મણીભાઇ હતા એમ કહીએ તે અતિશયોકિત નાદ્ધ ગણાય.
યુવકસઘને તેઓએ સારી જેવી રકમ ભેટ આપી યુવકસંધ હસ્તક ચાલતા પુસ્તકાલયને સ ંગીન પાયા ઉપર મુકવાનું માન શ્રી મણીભઇ ખાટી ગયા છે. શ્રી મણીભાઈ આપણા યુવકોમાં કેટલા લોકપ્રિય ‰ તે સન્માન થેલીમાં લોકોએ ભરેલી રકમ બતાવી આપે છે. આવા એક લાયક યુવકનુ સન્માન તે આખા જૈન યુવક સમાજનું સન્માન કરવા બરાબર છે, મારા તરફથી શ્રીયુત મણીનાને અંતઃકરણથી ધન્યવાદ આપું છું અને યુવકસ ધના મંત્રી તરીકે તેએ લાંબુ આયુષ્ય ભાગવે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરૂં છું.”
ત્યારબાદ શ્રી મણિલાલ વાડીલાલ નાણાવટી જે મણિભાઇના ભાગે ડીઆ હતા અને વ્યાપાર તેમજ બીજી અનેક પ્રવૃત્તિમાં શ્રી મણિમતા વર્ષાભરના સાથી છે તે ગ્ નિભાની અડગ સેત્તિ અને એકદ્દર જૈન સમાજની ઉન્નતિ કરવાની તેમની એકસરખી દાઝ, બળતરા અને તમન્નાના અનેક દૃષ્ટાંતો આપીત સભાજનાને મુગ્ધ કર્યા હતા અને.અન ભાગમાં પેાતાના પુરાણા મિત્રનુ આવું ભવ્ય સન્માન થઇ રહેલું જોઇને તેમનું હૈયું હર્ષ અને સ્નેહથી ભરાઇ આવ્યુ હતું. ત્યાબાદ શ્રી. મેહનલાલ દલીચ'દ દેસાઇએ પ્રસગાનુરૂપ ખેાલતા જગુાવ્યુ' કે ‘“સેવા ધર્મ યાગીઓને પણ અગમ્ય ગણાય છે. એવા સેવાધમ પેાતાના જીવનમાં આરપાર ઉતારનાર વિરલ વ્યકિતએમાંની એક આપણા ણિભાઇ છે. • તેમના જીવનના સયેાગે અનેકવાર બદલાયા છે પણ તે કદિ બદલાયા નથી
૨૧૫
કે તેમના ઉત્સાહ કદિ મંદ પડયા નથી. ખીજાએ સારા કામમાં પૈસા આપીને જાણે કે મોટા ઉપકાર કરતા હાય એમ વર્તે છે. જ્યારે મણિભાઈ તે ઉલટુ' સારા કામમાં દ્રવ્ય વાપરવાની પોતાને તક મળે છે તે બદલ સમાજના ઉપકાર માને છે.”
ત્યાર બાદ સભાના પ્રમુખ શ્રી. વૈકુંઠભાઇ લલ્લુભાઇ મહેતાએ આગળનાં સર્વે વિવેચનાના ઉપસંહાર કરતાં જણાવ્યું કે, “આજના શુભ પ્રસંગે મને અહિં ખેલાવી ઉપકૃત કર્યાં છે. મારૂ' સદ્ભાગ્ય સમજું છું કે બુિલાલ માકમચંદ શાહુ જેવા સાચા સમાજસેવકનું સન્માન કરવાના સમારંભમાં હું ભાગ લઈ શકું છું. શ્રી. મણિભાઇ તેમજ તેમની સમાજસેવાને મને વિશેષ પરિચય નહોતા, છતાં મુખર્જી જૈન યુવક સંધની પધ્ધત્તિ, કાર્યપ્રવૃત્તિ વિષે જે કાઇ કાંઇ અભ્યાસ કરે તેને તેઓશ્રી પ્રત્યે આદરની લાગણી થયા વિના રહે નહિ. વળી આ જે જે ભાષણા થયાં છે તે ઉપરથી શ્રી. મણિભાઇની ચાલીસ વર્ષથીયે વધારે સમાજસેવાને ખ્યાલ આવે છે. તેઓશ્રી સાથે વિશેષ્ઠ સંબંધમાં ન આવેલા હાય તેના મન ઉપર પણ તેમની સેવાભાવનાની ઉંડી છાપ પડયા વિના રહે નહિ. તેઓશ્રી જૈત ધર્મના અનુયાયી છે અને તે ધમ પોતાના જીવનમાં તેમણે ઉતાર્યાં છે. તેના સિધ્ધાંતાના અભ્યાસ કરી ખરી ધર્મનિષ્ઠા એટલે શું તે પોતાના ચારિત્ર્ય અને પ્રવૃત્તિ વડે તેમણે જૈન સમા જને શીખવ્યુ છે. સેવા એ જૈન ધર્મના તેમજ ખીજા ધર્મોના પ્રમુખ સિધ્ધાંત છે તે સેવાધર્મનુ શુધ્ધ સ્વરૂપ તેઓશ્રીએ પ્રજા સમક્ષ રજુ કર્યું
છે.
“શ્રી. મણભાઇની તબીયત નાદુરસ્ત થઇ તે અગાઉ તેમણે મુબઇ જૈન યુવક સંધને આગળ વધારવા માટે જે અથાગ શ્રમ વેઠયા છે તે તથા તેબની બીજી અનેક સેવાઓની કદર કરવા આપણે અાજે એકઠા થયા નથી તેમની સેવાની કદર કરવા જેટલી પાત્રતા આપણામાંથી ધણુાની નથી. તેમજ તેમ કદર કરવી એ ધૃષ્ટતા ગણાય. તેએશ્રી સન્માન માંગતા નથી પણ આ પ્રસગને લાભ લઇ જે જે કાર્યો તેમણે આદર્યા છે અને તેમને પ્રિય છે તેવાં કાર્યોને વેગ કે પ્રેત્સાહન મળે તેવી યેજના ધડવાના આજના સમારંભનો હેતુ હું સમજું છું. તેઓએ પુસ્તકાલય માટે જે કાળે! આપ્યા છે તેટલે જ બલ્કે તેથી વધારે રકમના ફાળો આપ સૌ ઉધરાવી તે પ્રત્યેના આપના પ્રેમ ને માદર વ્યકત કર્યાં છે. બાકી જે થેલી આજે તેમને અર્પણ કરવાની છે તે થેલી તે સમાજના હિત માટે જ બક્ષીસ કરશે અને તેના ઉપયોગ જે કાર્યો પાછળ તેમને પ્રેમ અને આસ્થા છે તેવા કાર્ય માટે જ થશે. આ કારણસર સંધની તેમજ સમાજની દ્રષ્ટિએ આ પ્રસંગ બહુ આવકારદાયક ગણાય.
તે
આ પ્રસ ંગે મુંબઇ જૈન યુવક સધ માટે કાંઈ કહુ તા આપ અસ્થને નહિં લેખા. શ્રી. મુબઇ જૈન યુક સધન પરિચય મત ઘણા વખતથી નથી. છતાં તેનુ બંધા રણ, કાર્યપધ્ધતિ તેમજ વિધિ પ્રવૃત્તિઓને મેં જે થાડે! ઘણા અભ્યાસ કર્યો છે તે ઉપરથી તેના કાર્યકર્તાઓ જેવા કે શ્રી મણિભાઇ, શ્રી પરમાનંદભાઈ પ્રત્યે અત્યંત માન પેદા થાય છે. જૈન ધર્મનાં શુધ્ધ તા મણિભાઇએ પેાત.ના જીવનમાં ઉતાર્યાં છે તેમજ તે તત્વાનું સાચું સ્વરૂપ સંધની ઘટનામાં જોવામાં આવે છે. આ તત્વો એવાં છે કે જે સૌ કાને-ભલે તે જન હાય કે ન હૅય તેને-માન્ય કરવા લાયક જૈન યુવક સ ંધનું સભાસદત્વ જૈન ધર્મનાં છે, છતાં તેના ઉદ્દેશા એવા વિશાળ છે કે
છે. જો કે મુબઇ અનુયાયીઓ માટે તે સંસ્થામાં સૌ