________________
૨૧૪
પ્રબુદ્ધ જૈન
થયા હતા. કોઇ પણ સુધારક વિચારને વેગ આપતી સ'સ્થાને શરૂઆતમાં લેાકેા હસી કાઢે છે, અને માત્ર આવેગ સમજી ગણકારતાં નથી. જેમ જેમ તે સંસ્થા ઉગ્ર સ્વરૂપ પકડે છે, તેમ તેમ તેમાં વિરોધપક્ષના લેાકા દખલ કરે છે અને તે ઘર્ષણુને નવી સંસ્થાને સામને કરવા પડે છે. આ કસેટીમાંથી પસાર થયા પછી તેનું કાયમી સ્વરૂપ ઘડાય છે, અને કાં'ક રચનાત્મક કાર્ય પણ થવા માંડે છે. આજે યુવકસ ધ આ સ્થિતિએ પહેાંચ્યા છે તેમ કહી શકાય. આજે યુવકસ ધની પ્રતિભા સમાજમાં ખૂબ વધેલી છે.
‘શ્રી. મણીભાઇની સેવાના અમૂલ્ય લાભ જે સમાજને મળ્યું છે તેને માટે સમાજ તેમના રૂણી છે. આપણે સૌ તેમનાં દીર્ધાયુ માટે ઇશ્વરને પ્રાર્થના કરીએ'
શ્રી અમૃતલાલ કા.ડીસે જણાવ્યું કે ‘મણિભાઇ. સાથે આજે મને પચ્ચીશ વર્ષના સંબંધ છે. કેટલાંયે કાર્યો તેમની સાથે મળીને મે' કર્યાં છે. કેટલીક બાબતમાં તેમનાથી જુદા પડવાનું પણ બન્યું હશે. પણ તેમના વિષે મારા મન ઉપર હુ ંમેશની એક છાપ પડેલી છે કે તેઓ જે કાંઇ કહેતા હોય છે તેની પાછળ નરી સચ્ચાઈ હોય છે. તેમના મન્ત્રબ્યા પાછળ તેમના દિલની બળતરા. અને સમાજને આગળ વધારવાની ઉડી ધગશ હાય છે. નિર્દો ભિકતા એ એમના માટામાં મોટો ગુણ છે અને તેથી તેમનાથી કોઇ પણ પ્રશ્ન ઉપર જુદા પડતાં પણ તેમના વિષેનું માન કાષ્ઠ દિવસ ઘટતું નથી. આ કારણે હું આ મેળાવડામાં તેમની નિર્દો’બિકતાનું સન્માન કરવા માટેજ ખેંચાઇ આવ્યો છું. આની આ સનિષ્ટા તેમની જીંદગીના છેડા સુધી જળવાઈ રહે અને તેમના હાથે અનેક કાર્યો થાય એવી મારી પ્રાર્થના છે.”
સૌ. ર્ભા બહેન ગાંધીએ જણાવ્યુ` કે જેમને શ્રી. મણિભાઈના અંગત પરિચય ન હોય તેમને માટે મણિભાઈના સામાજિક કાર્યાં, નિઃસ્વાથૅ સેવા, તન, મન અને ધન વડે તેમણે સમાજને આપેલી મદદે, તેમની દિલની ધગશ અને કેમળતા થોડા પણ અનુભવ વગેરે તેમની ઓળખ માટે પુરતા છે. મણિભાઇનું સાચુ` સન્માન ત્યારે જ કર્યું' કહેવાય કે જ્યારે આપણે તેમની આન્તરિક ઇચ્છાને માન આપી તેમના કાયને વેગ આપીએ. શ્રી મણિભાઇએ આપેલુ દાન લઇને બેસી જવામાં કાંઇ સમાપ્તિ થતી નથી. ખરી રીતે ત્યાંથી કામની શરૂઆત થાય છે. તેમણે તે એક ખીજ વાવ્યું છે. તેમાંથી વૃક્ષ વિકસાવવાનું કામ આપણુ છે. શ્રી મણિભાઇએ દાન આપીને પરમાર્થ સાધવા સાથે આત્માનું કલ્યાણ સાધ્યું છે અને ધનવાનોને પોતાના ધનને ક્રમ સદુપયોગ કરવા તેના માર્ગ દેખાડયા છે. પુસ્તકાલયની ઉપયોગીતાનું માપ આપવું સહેલુ નથી. જીવનને ટકાવી રાખવા જેમ અન્ન પાણીની જરૂર પડે છે તેમ માનસિક જીવનને ટકાવી રાખવા અને વિકસાવવા માટે પુસ્તકોની જરૂર પડે છે. અન્ન પાણી શારીરિક ખારાક છે, પુસ્તક માનસિક ખારાક છે.જનસમાજની આ અનિવાર્ય માનાંસક જરૂરિયાત પુરી પાડવામાં મણિભાઇએ રૂા. ૧૦૦૦૦ ની રકમ સધના વાચનાલય-પુસ્તકાલયને આપીને બહુ અગત્યના કાળા આપ્યા છે. સમાજ આ માટે તેમને જેટલેા ઉપકાર માને તેટલા ઓછા છે.'
તા. ૧૫-૪-૪૪
અને એમ જ લાગતુ કે કામની કોઇ પણ બાબતમાં ભાગ લેવા તે રાષ્ટ્રીય ભાવનાનું વિરાધી છે. પણ મણિભાઇને જોઇને અમારામાં પણ પરિષદ પ્રવૃત્તિ માટે રસ ઉત્પન્ન થયા અને સધને અહિષ્કાર પ્રકરણમાં અમે ખુબ રસ અને જોખમપૂર્વક ભાગ લીધે. આ પ્રસંગથી માંડીને આજ સુધીની મણિભાઇની એક સરખી મમતા અને સુખ દુઃખ વિષેની ચિન્તા મેં અનુભવી છે. અહિંના મુંબઇ જૈન યુવકસ ધતુ તેમનું કામ તેા જાણીતુ છે જ, પણ અમારા અમદાવાદના જૈન યુવકધની પણ તે એટલી જ ચિન્તા ધરાવે છે. નિંગાળા જૈન શ્વે. મૂ. કાન્ફરન્સ માટે તેમણે જે શ્રમ ઉઠાવ્યા હતા તે સૌ કાને જાણીતા છે. તે કદિ થાકતા નથી કે હિંમત હારતા નથી. જૈન સમાજનું હિત તેમના હૈયે વસેલુ છે. આવી ધગશવાળા સમાજ સેવક મળવા દુર્લભ .”
શ્રી. ધોરજલાલ ધનજીભાઇ શાહે જણાવ્યું કે ‘શ્રી. મણિભાઇ મારે મન મોટાભાઇ જેવા છે. સાત વર્ષ ઉપર અમદાવાદમાં જ : યુવક પરિષદ ભરાઇ ત્યારે મે તેમને પહેલીવાર જોયેલા, એ વખતે અમને કોઇ પણ કામી બાબતમાં જરા પણ રસ નહેાતા
શ્રી શાન્તિલાલ મગનલાલ શાહે જણાવ્યું કે ‘‘આપણા મણિભાઇની સેવા શ્રી મણિલાલ કાઠારી સાથે સરખાવી શકાય. જૈન કામમાં, દેશમાં અને વ્યાપારી આલમમાં આપણા મણિભાઇ અત્યન્ત પ્રિય થઈ પડયા છે તેના કારણમાં તેમનામાં રહેલી કાઇના માટે પણ કાંઈને કાંઇ કરી છૂટવાની ભાવના છે. અરધી રાત્રે પણ તે પરોપકારના કાર્યો માટે તત્પર રહે છે. તેમની સેવા શબ્દોથી વર્ણવી શકાય તેમ છે જ નહિં, શ્રી પરમાનંદભાઇ જેવા તેમના સેવાએ વિષે પાંચ વર્ષ સુધી લખ્યાક તેપણ તે લખાણ પુરૂ' થાય કે કેમ તે વિષે શ’કા છે. પૈસાના, શરીરના, લાગવગના, બુધ્ધિના તેમણે સદૈવ સદુપયેગ કર્યો છે આવા નર આપણા અને સો કાઇના સન્માનપાત્ર અને એમાં નવાઈ નથી.’
શ્રી. અમૃતલાલ દલપતભાઇ શેઠે જણવ્યું કે “મણિભાઇ સાથેતા મારા સબંધ તે માને છે કે સૌરાષ્ટ્ર પત્ર શરૂ થયું ત્યારથી છે, પણ નિહ, મારા સંબંધ તે તેથીએ ઘણા જુને છે. સદ્ગત વાડીલાલ મેતીલાલ શાહુ એમના પરમ મિત્ર હતા. બંનેના પરિશ્રમ અને સેવઃબુધ્ધિથી સ્થાપિત થયેલા યુકત જૈન વિદ્યાર્થી ગૃહના એક માફી વિદ્યાર્થી તરીકે મેં લાભ લીધેલા અને એ રીતે હું તેમના સૌથી પહેલા પરિચયમાં આવેલા. ત્યારથી તે આજ સુધી તેમની અનેક સેવા મે જોઇ છે, જાણી છે અને તેમની સેíનષ્ઠાથી હું હમેશાં મુગ્ધ રહ્યો છુ', કંઇ પણ કામ હોય તે. તેઓ શ્રમ-પરિશ્રમના વિચાર કર્યા સિવાય જન્મભુમિની ઓફીસ ઉપર ચઢી આવે અને મને કહે કે આટલું આ કામ કરવાનુ છે. તેમના જેવા મુઠ્ઠા માણસને કાઇ પણ કામ માટે જન્મભૂમિ કાર્યાલયના દાદરા ચઢીન આવતા જોઇને મને આશ્ચય થાય, શરમ આવે. હું તેમને કહ્યુ કે તમારે આ કે કોઇ કામ માટે આટલે સુધી આવવાનુ હાય જ નાંહ. તમે ટેલીફાન કરા એટલે બસ તે કામ મારે કરવાનું જ હાય, તેમની કાઇ પણ વાત મારે મન આજ્ઞા સમાન છે. એમની સેવાની સુવાસ ચેમેર પસરી રહી છે. આપણે એ શુ કદર કરી શકીએ ? જગત્, કુદરત, પ્રભુ એમની સેવાનાં સન્માન કરશે જ. આપણા સમારંભે તે અધુરાં સન્માનના ચિહ્ન જ ગણાવાં જોઇએ.”
Ο
ત્યારબાદ શ્રી કલભાઇ બી. વકીલે મણિભાઇ સાથેનાં વર્ષો જુનાં સ્મરણોના ઉલ્લેખ કરતાં જણુાવ્યું કે શ્રી ‘મણિભાઇ સાથે મારે સબંધ સ. ૧૯૧૬ ની સાલને એટલે ૨૮ વર્ષના લાંખે છે, શ્રી પરમાન દબાઈ, શ્રી મણિભાઇ તથા મે' સાથે રહીને જૈન સેનિટરી એસસીએશનના માનદ્ મંત્રી તરીકે કામ કર્યું' છે. યુવકસ ંધની સ્થાપનાથી અમે ત્રણે સાથે કામ કરતા આવ્યા છીએ. એટલે શ્રી મણિભાઇ સાથેના મારા