________________
૧૪૮
પ્રબુધ્ધ જૈન
પુનલ
માંડત્રના વતની અને વીરમગામ તાલુકામાં મહાસભા વાદી કાર્ય કર ભાઇ લીલચંદ્ર મગનલાલે જૈન વિધવા મ્હેન સાથે પુનલ ન કર્યાં છે.
ઇનામી રિફાઇ
પાટણ જૈન મંડળ તરફથી સ્ત્રીઓની પ્રગતિ રૂ ંધતા આપણા સામાજીક રિતરિવાજો પણ દેશની ગુલામી માટેનાં અનેક કારણામાંના એક છે' એ વિષય ઉપર જૈન મ્હેતામાંથી ભાગવામાં આવેલા નિબંધમાંથી વ્હેન સરાજ જે, ઝવેરી (મુંબઇ) તે રૂપીઆ ૨૦તુ અને રમણુમ્હેન દુલ્લભચંદ શાહ (બીલીમેરા) ને રૂપીઆ ૧.૦નુ સરસ્વતિબાઇ પ્રાઇઝ આપવામાં આવ્યાં હતાં. પાન દ
જૈન સાધુઓથી સાવધાન
હું નીચે સહી કરનાર જીવરાજ ભણસાલી આથી જૈનાને જાગ્રત કરી જણાવુ' છું કે મારા નાની ઉમ્મરના પુત્ર ભાઇ લક્ષ્મીચંદને અમદાવાદ ખાતે મારી આપેલી નોટીસ વિરૂધ્ધ જીને દીક્ષા આપી છે; અને તે દીક્ષા આપનાર શ્રી સીદ્ધિસૂરીજીના શીષ્યના શીષ્ય શ્રી કંચન વિજય છે.
વિક્રમ સંવત ૧૯૯૦ ના મૂર્તિપૂજક સાધુ સંમેલનના ઠરાવ વિરૂદ્ધ મારી પાતાની આજ્ઞા સિવાય ચેરી છુપીથી મારા પુત્રને દીક્ષા અપાઇ છે; તેા સાધુ પાસે પોતાના બાલકાને મેાકલતાં જના અટકે તે દૃષ્ટીએ જ આ લેખ પત્રામાં પ્રગટ કરવા મોકલેલ છે. કારણ કે પાંચ મહાવ્રત અંગીકાર કરીને પણ આ સાધુએ જુઠ અને ચારી કરીને ધર્મને મહીમા વધારવાના બણગાં કનારા છે.
મેં આ સાધુને તાર કરેલ છે અને પત્ર લખેલ છે, તેમજ બીજી છ સસ્થા અને વ્યકિતઓને પણ્ તાર કરેલ છે અને પત્રા લખેલ છે. છતાં તેનું પરીણામ પાતાના વૃત્તોને નેવે મુકીને મારી પરવાનગી સિવાય દીક્ષા અપાઇ છે. તે સામે મારા વિરાધ જૈન જનતા સમક્ષ જાહેર કરૂ છું.
લી॰ જીવરાજ ભણસાલી. સત્ર સમાચાર
શ્રી, માણેકલાલ ચુનીલાલનાં લગ્ન
તા. ૧૬-૧૨-૪૩ ના રોજ મળેલી કાર્યવાહી સમિતિએ નીચે મુજબ ઠરાવ કર્યો છે.
ઠરાવ
શ્રી માણેકલાલ ચુનિલાલ એક હયાત પત્ની અને પાંચ હયાત બાળકો છતાં કુરીવાર લગ્ન કરવાના છે એવી વાત ચાર માસ અગાઉ જણાઇ ત્યારે યુવકસંધના કાર્યકર્તાઓએ એ વાતને પ્રસિદ્ધી આપી આવુ* લગ્ન શેઠ માણેકલાલ ન કરે તેવી જાહેર પત્રમાં વિનંતી કરી હતી અને તેના પણિામે શેઠ માણેકલાલે આવું લગ્ન પાતે કરવાના નથી એવા ખુલાસા એક દૈનિક પત્રમાં કર્યાં હતા. આ છતાં સૌને અધારામાં રાખી શેઢ માણેકલાલે આ આયેાગ્ય લગ્ન કર્યું છે તેને મુબઇ જૈન યુવક સંધની કાર્યવાહી સમિતિ વખાડી 'કહાડે છે અને શેઠ માણેકલાલનાં દુઃખી પત્નિ શ્રી કમળાબહેન અને બાળકો પરત્વે સહાનુભૂતિ દર્શાવે છે.
રાહત ફંડને મદદે શ. ૨૫] ભાઇશ્રી ઝવેરચદં ભુદરજી તરફથી મળ્યા છે તે સ્વીકારવામાં આવ્યા છે.
રાહત ચેાજનાના લાભ આજે લગભગ ૭૫ કુટુ એ લઇ રહ્યા છે.
ગયા અંકમાં સુતર કંતામણુની રાહતની યોજના રજુ કરવામાં આવી હતી. તે રાહત જાન્યુઆરીની પહેલી તારીખથી શરૂ કરવામાં આવશે.
તા. ૧-૧-૪૪
કલાકારનાં મનેામન્થને
ગુજરાતી સાહિત્ય પરિષદનાં પદમાં સલ, પ્રસ*ગે કલ વિભાગના પ્રમુખસ્થાનેથી સુપ્રસિદ્ધ કલાકાર શ્રી, કનુ દેસાઇએ આપેલું વ્યાખ્યાન) ગુજરાતી સાહિત્ય પરિષદે સાહિત્યના વિશાળ અર્થ કરી જીવનને ઉન્નત કરનારૂ સવ કાષ્ઠ ગણી લઇ કલાને પણ તેના અંગમાં સમાવી લઇ, એક અત્યન્ત ઉદાર અને વિશાળ ભાવનાને પાયા રચ્યો છે; નહિ તેા રંગ અને રેખાના ઉપાસકને ભાષાના પંડિત સાગળ ઉભા રહેવાના આવેા અમૂલે અવસર કયાંથી પ્રાપ્ત થયા હોત ? મારી વિનમ્ર કલાસેવાઓને ગુજરાત . આ રીતે ગણુનામાં લઇને મારા જીવનને સધન્ય બનાવે છે અને તેથી હુ ગુજરાતના સુના સાહિત્ય ઉપાસકને હૃદયથી ઉપકાર માનુ છેં.
આવાં કાર્યોને લાયક ખીન્ન ધા સાહિત્યકારો અને કલાવિશારદે છે, અને તેને સહકાર આપણી કલાના સંસ્કાર અને ઉદ્ધાર માટે જનતાને ઉપકાર થઇ પડયા છે. એ બધાના સુપ્રયાસથી સાહિત્ય, નાટય, શિલ્પ, સગીત અને ચિત્રમાં ગુજરાતે નવી અસ્મિતા પ્રાપ્ત કરી છે અને ગુજરાતને ગુણગૌરવ અ" છે; પરન્તુ હજુ આમ જનતામાં તેમના આદર્શી અને પ્રતિભા જોઇએ તેટલા પ્રમાણુમાં આદર અને સ્વીકારને પ્રાપ્ત થયાં નથી. તેથી આવાં મેલને દ્વારા, તથા દેશની વિદ્યાપીઠ દ્વારા તેની પ્રતિષ્ઠા અને સંપાદનકાર્યું અતિ વિસ્તૃત કરવાની જરૂર છે.
ભૂતકાળમાં તે ધનિક અને સામાન્ય પ્રજાજનાને ચિત્રકળા પ્રત્યે પ્રેમ હતા, તે બત.વતાં પુષ્કળ પ્રમાણપત્ર આપણી પાસે છે. મદિરા અને પ્રસાદેાના ભીતચિત્રાની શૈલી સાધારણ જનસમાજ નીરખી શકે તેવી હતી; તેમાં સામાન્યથી માંડી ભવ્ય વર્ણના અને કથાવાર્તામાં ચિતરાયેલી ચિત્રમાળાઓ ઉચ્ચ કાર્ટિના હતાં એમ જરૂર માલૂમ પડે છે. તે જોઇને પ્રેક્ષકાને ઉલ્લાસ અને આનંદ મળતા હતા. એવું પણ આપણે વાંચીએ છીએ, પણ અત્યારે તેમાંથી આપણી પાસે થોડા ચિત્રા સિવાય કાં જ રહ્યુ નથી,
ઘણા વર્ષો પહેલાની ખીજી કલાની સાથે સાથે આપણી ચિત્રકલામાં કેટલાક વિવેચકે વિદેશી શિક્ષણ અને સાંપ્રદાયિકતા જુએ છે, તેમને કલાશિક્ષાના પ્રાચીન સંસ્કૃત ગ્રન્થા જોવાની ભલામણ છે. કલાશિક્ષણથી પ્રજાના ઘણા ભાગ પરિચિત ન હેાય તા એ વષય પર શાસ્રીય વિવેચન સ ંભવે નહિ. વિષ્ણુ ધર્માંત્તરપુરાણમાં ચિત્ર · કરવાની ભૂમિકા કેવી રીતે તૈયાર થવી જોઇએ, કેવી જાતની પીંછી ઉપયોગમાં લેવી, ઘરમાં, દીવાલમાં, દિશમાં અને પ્રાસમૂહને મળવાના આંગણાની દીવાલા પર કેવા ચિત્રા હોવા જોઇએ, તેની વિસ્તારથી ચર્ચા કરેલી છે અને એ મર્યાદાનો ભંગ કરનારને શાપિત ગણેલા છે. એ સમયે ચિત્ર વિનાના ધરને સ્મશાન સમુ ગણવામાં આવતું. એટલું સ્પષ્ટ છે કે રામાયણકાળથી માંડી ૧૮ મી સદી । અત સુધી હિન્દુસ્તાનના પ્રાન્તપ્રાન્તમાં લોકમાન્ય થયેલી કલા-રૂઢિ પ્રચલિત હતી અને સૌમાં પશ્ચિમ હિન્દુસ્તાન અને ગુજરાતમાંથી જેટલે ચિત્રકલાને તિહાસ મળે છે તેટલે ખં.જા કાઇ પણ પ્રાન્તમાંથી તે નથી મળ્યો. આજે યુરોપ તથા અમેરિકાના વિદ્યાન મડળે! બહુ એકાગ્રપણે તેના અભ્યાસ કરવા લાગ્યા છે. એમને હિંસાએ આપણી વિધા પીઠા અને શિક્ષગુદાતા સંસ્થાઓએ કશું જ કર્યું નથી તેમ કહી શકાય. કાલાન્તરે પણ સચવાઇ રહેલા થોડા ચિત્રા ભારતીય કલાના દૃષ્ટિબિંદુનુ મહત્ત્વ પુરવાર કરે છે. યુદ્ધ અને શિવ'દિર સુોભતા માત્ર નથી, પરન્તુ તે