________________
૧૯:
પ્રબુદ્ધ જૈન
જરયેાસ્તને જોઇને અગ્રમન્યુ મૃદ્ધ બની ગયો. તે અસુરાના અધિપતિ જયેાસ્તને પગે પડયા અને જાણે કે ગુલામ હાય તેવી રીતે તેમના ચરણોમાં આળેટવા લાગ્યો. મધાતક વેદનાવડે તેની આંખેામાંથી આસુએ વહેવા લાગ્યા અને તેને કબુલ કરવુ પડયું કે “આજ સુધી થયેલા રૂષિ મુનિઓ કે વિદ્યાધરા જે સાધી શકયા નથી તે જથાસ્તું સાધ્યું છે. જો કે બીજા માક તે કેવળ પાર્થિવ તત્વનેાજ બનેલા છે એમ છતાં પણુ આજ સુધી જેને કોઈએ હરાવ્યો નથી એવા મારા સૈન્યને અને મને જયેસ્તે હફ્રાવ્યો છે અને હરાવ્યા છે.’ અનેક પ્રોબનાના સામના કરવે એનું નામ, આ ભગવાન ! જીવન છે, મારી આસપાસ અને મારા જીવનની આરપાર અનેક લાભ લાલચ ઘેરા બાલીને ખેઠી છે. પ્રોાભના મને કશી ક્રૂરજ પાડતા નથી, પશુ અજ્ઞાન અને નિભંળતાને ભાગ બનેલા હું એ પ્રલેાબતેની જાળમાં સ્વેચ્છાએ સપડાઉ છું. તે ઉંચી કક્ષામાંથી સરકતા સરકતે પામરતાની નિકૃષ્ટ કાટિએ જઈને પછડાઉં છુ.
આ અહુરમઝદ! એ ઇશ્વર ! લેાભલાલચની સામે અડગ ઉભા રહેવાનું મને બળ આપે ! પ્રોભનની જવાળામાં જરા પણ પીગળે નહિ એવું નક્કર પોલાદ જેવું મને મનેાબળ આપ ! લેાભાના સામના કરવાની મારી તાકાત કદિ શિથિલ મદપ્રાણ ન અને! કાપણુ લાલચને વશ બનીને હું કદિ નીતિભ્રષ્ટ ન બનુ...! કઇ પણ કામના કિ ભારા ચિત્ત ઉપર અસવાર થઇને મને તેના ગુલામ ન બનાવે! મનને ઉન્મત બનાવતા વિકારાનું દમન અને નિયમન કરવાનું મને બળ આપ કે જેથી હું કાઈ પણ પ્રક્ષેાભનના સહેલાથી શિકાર બની ન એસ ! પ્રલેોબના સામે ટક્કર ઝીલતાં હું સદા સુરક્ષિત રહું એવી મને શકિત આપ! અહુરમઝદ! જેવી રીતે જરથાસ્તે પોતાના કાળમાં સર્વ કાઇ ક્ષેાભનેાને પરાસ્ત કીધા હતા તેવી રીતે જ્યારે કાઇ પણ લોભ, લાલચ કે પ્લેનનને મારા ઉપર હુમલો આવે ત્યારે તેની સાથે લડી શકું, તેને હરાવી શકું અને તેને પગ નીચે કચરીને તેના કુચેકુચા કરી શકું તે માટે જરૂરી હિંમતની મને નવાજેશ કર !
નિર્વાણ કથા.
સફેદ બાલવાળાં મસ્તક ઉપર સીત્તોતેર વર્ષના બેજો વહન કરતા ભગવાન જરથુસ્ત એક દિવસ ઉનાળાની સવારે પેાતાના ધ્યાન મંદિરમાં બેઠા હતા અને પોતાના સ્વયં પ્રતિષ્ટિત પિતાના ધ્યાન અને ચિન્તનમાં એકાકાર બન્યા હતા તેવામાં “ત્રરે શના ખુની હાથને તેમના પવિત્ર દેહ ઉપર ફટકા પડયા અને તે તુરાની તરવારે તેમના પ્રાણુને દેહથી વિખુટા કર્યાં,
વિનાશ અને મૃત્યુ સાથે ઉદ્ભવ પામતી સુમસામ શાન્તિ પૃથ્વી ઉપર પસરતી પસરતી ‘ઇરાનવેજ'ના પ્રદેશ કે જ્યાં પરમ કૃપાળુ પયગંબરે પોતાના છેલ્લા શ્વાસ ખેંચ્યા હતા ત્યાંની ધરતી ઉપર ઠરીઠામ થઇને બેઠી. કુદરતે જાણે કે વૈધવ્યના વેશ ધારણ કર્યો. વર્તમાન ગ્રીષ્મ રંતુની ઉપેક્ષા કરીને કવખતની પાનખર રૂતુ જાણે કે એકાએક શરૂ થઇ ગઈ હાય તેમ વૃક્ષો ઉપરથી પાંદડાંએ ખરવા લાગ્યાં. ઝુલા ધાસ માફ્ક ચીમળાયાં અને સુકાયાં અને ગુલાબનાં પુષ્પ ખીલવા પહેલાંજ કરમાવા લાગ્યાં. બુલબુલ પક્ષી ગુલ:ખનું સંવનન કરવું વિસરી ગયું અને તેમાંના ભધુર મકર૬ પીવાનુ તેણે છાડી દીધું'. ઉદાસીન બનીને ભરાડતાં ગાયઢાર ઘુમરાતાં ખેઠાં, અને તેમની આંખેામાંથી આંસુએ વહેવા લાગ્યાં. પવન નિસાસા નાંખવા લાગ્યો અને અસ્ખલિત
તા. ૧૫ ૩ ૪૪
આદ વડે જોંગલની નિરવ શાંન્તિના ભંગ કરવા લાગ્યા. આ રીતે તે ભયાનક દિવસ અપાર ગમગીનીમાં પસાર થયા.
આથમતો સૂર્ય ક્ષિતિજના પ્રદેશ ઉપર અગ્નિઅશ્રુ સારતા સારતા આખરે પોતાના દૈનિક મરણને શરણુ થયેા. સાય કાળની રંગભેરંગી સંધ્યાએ પણ ધીમે ધીમે ઘેરી શ્યામલતા ધારણ કરી. રાત્રીના અંધાર પછેડા પૃથ્વીના વિશાળ પટ ઉપર પથરાઈ ગયા. આકાશમાં કાળાં કાળાં ભયાનક વાદળાએ ચઢી આવ્યાં અને તારા દેખાતાં બંધ થયા. ‘વીરા'ના કહેવા મુજબ નરક લાકના અંધકાર એવા ઘટ્ટ હોય છે કે તે હાથ વડે પકડી શકાય છે. આ કમનસીબ દુનીયા ઉપર પણ એ વખતે એવે ઘટ્ટ અંધકાર છવાઈ રહ્યો.
તેવામાં અશ્રુ સારતી નિસર્ગે પોતાની એકાએક પરિત્યાગ કર્યો અને પંચભૂતએ લડાઈ જાહેર કરી. પૃથ્વી, વાયુ, જળ અને અગ્નિના અધિષ્ઠાયક દેવેએ વીજળી અને ગર્જના વડે પોતાના ૨૧ પ્રગટ કર્યાં. ‘વાછસ્ત'ની વીજળીના ભાલાંએ જેવા ચમકારા વડે તેમણે પોતાના મને ગત ક્ષેાભ વ્યકત કર્યો અને તિશતર'ના ગડગડાટ કરતાં કાલકરાળ વાદળાઓ દ્વારા તેમણે પોતાના રાષ જાહેર કર્યાં, જે તેાાન અત્યાર સુધી ભયાનક ભાવીની માગ હી આપતુ અંદરને અંદર ધમધમી રહ્યું હતુ તે હવે પુર જોશમાં ફાટી નીકળ્યુ’. આકાશ ધનધેાર બન્યું અને ધરતિ ધ્રુજવા અને કંપવા લાગી. વાયુ બવાટા અને સુસવાટા કરવા લાગ્યા અને રાક્ષસી વૃક્ષાને મૂળમાંથી ઉખેડીને ફેકી દેવા લાગ્યા. વર્ષાનાં વાળાએ શ્રવણભેદી ગર્જના વડે પૃથ્વીના પાયા હચમચાવી નાંખ્યા અને અનવરત વરસાદથી પૃથ્વી ઉપર પાણીને રેલમછેલ કરી મૂકી.
અહુરમઝદના ક્િરસ્તાઓએ શંખધ્વનિ કર્યાં અને કુદરતનુ તેાન શાન્ત થવા લાગ્યું, શમવા માંડયું. ઉંચે આકાશમાં ચેકી કરતા રાત્રિના ચેકીદારે લાખા રૂપેરી મીણબત્તી આકાશમાં પ્રગટાવી, ટમટમતા તારાએથી ચકચકિત અનેલા આકાશના પૂર્વ ભાગમાં શાન્તિ અને સ્વાસ્થ્યની પાંખા ઉપર સ્વાર થયેલા ઉજ્જવળ અને મનેહર અરૂણનું દર્શન થયું. દક્ષિણૢ દિશાએથી આવી રહેલા મદમધુર મલયાનિલની લહરિએ ચાતરક મુવાસને ફેલાવી રહી. જગન્નિયતાના દરબારમાં તખ્તનશીન થવા માટે ધ્ધરના પયગંબરને પવિત્ર આત્મા ગરેથમાનને માર્ગે ઉ ંચે ને ઉંચે ઉડ્ડયન કરી રહ્યો.
ગંભીર શાન્તિને માણુસ જાત સામે
ચેતરફ જ્યાં મૃત્યુની છાયા પસરી રહી છે ત્યાં જરથોસ્ત અમર છે–મૃત્યુથી પર છે. તે સદાકાળ જીવન્ત છે. જ્યારે ઉંચા કુળના, મેટી પદવી ધરાવનારા અને બહાદુરીથી નામાંકિત બનેલા પુરૂષો અને સ્ત્રીઓ વિસરાઇ જશે, જ્યારે જથેાસ્તના નિન્દા અને જુલમગારાનાં નામ, ઠામ અને ઠેકાણા ઉપર અનન્ત વિસ્મૃતિની છાયા ફરી વળશે, ત્યારે પણ જરયેાસ્તનું નામ પૂજાશે, અને અનન્ત કાળ સુધી પ્રેમ અને ભક્તિ વડે તેમને દુનિયા સંભાર્યા કરશે. જ્યારે આસપાસનુ સર્વ કાંઇ ધુળભેગુ થશે અને ભસ્મીભૂત બનશે ત્યારે જરથાસ્તના શબ્દો જીવતા હશે અને સમસ્ત જનતાને આદર્શ જીવનનું અનુપાન કરાવતા હશે.
જરથેસ્ત આપણા વડલા અને બાપદાદાઓના તારણહાર હતા તેવાજ આપણા તારણહાર છે. આપણા પૂર્વ પુરૂષો માફક આપણા માટે તે આદશ પુરૂષ છે અને આપણા બાળકે.ના બાળકા માટે પશુ તે તેવા જ આદર્શ પુરૂષ રહેવાના છે. એ અહુરમઝ! તેમણે આપણા પિતાના પિતામહેાના જીવનનુ જેમ ધડતર કર્યું હતું તેમ તે આપણા જીવનના નિર્માતા બને અને આપણી કામને પણ તેમના ભવ્ય અને ઉદાત્ત પગલે પગલે ચાલવાનું સદા અળ અને પ્રેરણા આપના રહે!!! અનુવાદક પાન,