________________
તા. ૧૫ ૩૪૪
પ્રમુખ જૈન
કન્યા ભુલેચુકે જ્ઞાતિ બહાર વરી ન જાય. અને આજે તે એમ પશુ ધણી વખત બને છે કે ઉચ્ચ શિક્ષણ પામેલી અને મેટી ઉમ્મરની કન્યાઓ માબાપની ઇચ્છા હાય તે। પણ પેાતાને અનુકુળ લાગે ત્યાં પોતાને સાધ સ્વેચ્છાથી નક્કી કરે છે. આવા સંયોગમાં માબાપના કશાજ દેષ હાતા નથી એમ છતાં પણ તે માબાપ તે ઉપર જણાવેલ નિયમ મુજબ ન્યાતના ગુને હગાર બને છે એટલુંજ નહિ પણ એવી કન્યાનું ભરણપોષણ કરનાર અથવા તો કન્યાની સંભાળના બેજો વહન કરનાર કમનસીબે શખ્સ પશુ કન્યાના કહેવાતા સ્વચ્છ ંદ બદલ ન્યાતના ગુનેહગાર બને છે. આ તે કાંના ન્યાય અને કયાં રીતિ? ન્યાતની શૃંખલાઓ મભુત્ બનાવવાના ગાંડપણમાં નરી વાસ્તવિકતાનો પણ વિચાર ન કરવે? આ તે કવુ વૈચિત્ર્ય ?
એ બધાણુના ખરડામાં આગળ ચાલતાં એક ભારે વિચિત્ર કક્ષમ આવે છે જે નીચે મુજબ છે.
૬. જો કાઇ સ્ત્રીની ઉમર ૨૮ વર્ષની થઈ હોય અને કંઇ ક્રૂજન થયું ના હૅય તેા તેવી ઓરત ઉપર બીજી આરત ન્યાતની પરવાનગીથી પરણી શકાશે. પશુ જો કેાઈ શખ્સ ન્યાતની પરવાનગી સિવાય ક્રીથી લગ્ન કરશે તે તે શખ્સ ૩. ૫૫૧) ના દંડને પાત્ર થશે અને જે શખ્સ તેવા શખ્સતે કન્યા આપી હશે તે રૂ. ૧૫૧) ના દંડને પાત્ર થશે. પ્રથમની એરતને એવડું પલ્લુ કરીથી પરણનાર શખ્સ કરવું પડશે. ઉપર પ્રમાણે નહિ વનાર રાખ્સને ન્યાતના વહેવારથી દૂર થયેલ ગણવામાં આવશે.
આ કલમ સતત-અભાવના કારણે એક ઉપર બીજી ઓ કરવાના રીવાજતે પ્રસ્તુત જ્ઞાતિ યાગ્ય ગણે છે. એટલું જ નહિં પણ તે ઉપર પાતાની સંમતિની મહેાર મારે છે. માત્ર આ અંતમાં ઉમ્મરની એક મર્યાદા મૂકવામાં આવી છે જેની ઉપેક્ષ ન્યાતમાં લાગવગ ધરાવતી વ્યક્તિએ સહેલાઇથી મજુરી કરાવી શકે છે એવા આપણે આજ સુધીતે અનુભવ છે. જ્યારે એક ઉપર બીજી સ્ત્રી કરવાની પ્રથા ચોતરફ્ ઘૃણાને પાત્ર બનેલી છે ત્યારે પોતાનું સંગઠ્ઠન સાધવા બેઠેલા ન્યાત ક્રૂરજન નથી ખેંના મામુલી કારણે આવા લગ્નને વધાવવા તત્પર બની છે એ ભારે આશ્ચર્યકારક ઘટના છે. કાળનાં વહેણ ગમે તેટલાં વડે અને દુનિયા ગમે તેટલાં પરિવર્તન પામે, પણ આપણા દેશની જ્ઞાતિ અને તેના સૂત્રધારાની મને શામાં કાઇ કાળે ફેરફાર થવાની શકયતા છે જ નહિં, દેશી રાજાએ બદલાય તે જ્ઞાતિના પટેલો બદલાય. પરિવર્તિત દેશકાળમાં બન્ને સસ્થાએ આજે અસ્થાને છે અને પેાતાની સર્વે ઉપયોગીતા ગુમાવીને કેવા અનર્થની પરંપરા ચાલુ રાખવા પુરતી જ જીવી રહી ડાય એમ લાગે છે. જ્ઞાતિના સમજી આગેવાનોએ કન્યાએ વરાવવાને લગતા ક્ષેત્રની આટલી બધી ચિન્તા ધરાવવાનું છોડી દઇને પોતાનાં જ્ઞાતિજનને અભ્યુદય કૅમ થય, આર્થિક મુંઝવા કમળે અને તે ઉદ્દાત્ત અને કર્તવ્યનિષ્ટ નગરજને કેમ બને તેને વિચારી અને યેાજના કરવી જેઇએ અને એ રીતે પોતાના આથમતા અસ્તિત્વ અને જીવિતવ્યને સાથૅક અને કલ્યાણવાહી બનાવવુ જોઇએ. આની સાથે ૦૮ મય અને આની સાથે જમવા ન બેસાય-આ પ્રથા અને મન્યતા આજે કેવળ ભૂતકાળમાં ડુબવા લાગી છે તેવી જ રીતે કન્યાલેવડદેવડના વાડા, ધાળે અને ન્યાતજાતના સીમાક્ષેત્રે તડાતડ તુટવા લાગ્યા છે અને ભૂતકાળ તરફ્ ગતિ કરી રહ્યા છે. આ અંધતાને પુનર્જીવન આપવાના સર્વ પ્રયત્ના મિથ્યા છે. કળ તેની વિરૂદ્ધ છે; દેશની ભાવી સમાજ રચના ધેાળ, એકડા તડા અને વાડાઓને ઉચ્છંદ માંગી રહેલ છે.
સદ્ભાગ્યે આ બંધારણ પ્રસ્તુત જ્ઞાતિએ મંજુર કરીતે અમલમાં મુકયું નથી. તે માટે તે થાડા. સમયમાં મળનાર છે. આ રજુ કરવામાં આવેલ ખરડા સામે કેટલા આગળ પડતા યુરાન વિચારકાએ પોતાના વિરાધ નોંધાવ્યા છે.. આ બાબતને લગતી જ્યારે પણ ન્યાતની સભા મળે ત્યારે આવા પ્રત્યાધાતી બંધારણના સખ્તમાં સખ્ત સામને કરવાનું તે યુવાને નહિ ચુકે એવી આશા અસ્થાને નહિ ગણાય. જ્ઞાતિબંધના દૈન્યે દેશનુ આજ સુધીમાં બને તેટલું અહિત કરવામાં પાછું વાળીને જોયુ નથી અને આજે પણ જ્યાં અવકાશ મળે છે ત્યાં પેાતાનુ મેહુ અને કાળકરાલ દÇા બહાર કાઢયા વિના રહેતા નથી. તેને તે જમીનદોસ્ત કર્યે જ છૂટકો છે. પરમાન
પયગંબર જચેાસ્તની
જીવન ગાથા( પૃષ્ઠ ૧૯૩ થી ચાલુ ) ઉપસર્ગ કથા
૧૯૫
(ભગવાન મહાવીર, બુદ્ધ તેમજ ઇચ્છુ તને પૈાતાના સાધનાકાળ દરમિયાન જેવાં આધિદૈવિક પ્રલેાભના તેમજ પષિટ્ટામાંથી પસાર થવુ* પડેલું. તેવા જ અનુકુળ-પ્રતિકુળ ઉપસર્ગાંમાંથી ભગવાન જથેાસ્તને પણ પસાર થવું પડયું" હાય તેમ નીચેની વિગતા ઉપરથી માલુમ પડે છે.)
જ્યાં અસત્યનું જ સામ્રાજ્ય પ્રવર્તમાન છે એવા તમે લાકના સ્વામી ‘અંગ્રમન્યુ'એ એવી જાહેરાત કરી કે જે કા તમાલેાકવાસી જથેાસ્તને લેભલાલચમાં ફસાવીને ધર્મ પતિત કરશે તેને તમેલેાકના સામ્રાજ્યતંત્રમાં બહુ ઉંચા અધિકાર ઉપર નિયુક્ત કરવામાં આવશે.' કાઇ પણ માનવીને ધર્મભ્રષ્ટ કરવા એ જ જેને શક્તિવિશેષ છે એવા ‘શ્રુતી’ નામના અસુર ભદ્રાશયે આ કામ કરવાનું બીડું ઝડપ્યું. ભિન્નભિન્ન યુકિત પ્રયુકિત વડે તેણે જથેસ્તને ચલાયમાન કરવા પાર વિનાના પ્રયત્ને કર્યો, પણ સર્વ પ્રકારે તે નિષ્ફળ નિવડયા અને નાસીપાસ થયા. અહુરમઝદ-ઇશ્વર-ના પયગંબરે તેને મુઝવી માર્યો અને તેની બુદ્ધિ બહેર મારી ગઇ. પોતાના કાર્ય માં કેવળ નાસીપાસ બનેલા મુફ્તી ખુમબરાડા પાડતો ભગવાન જરથોસ્ત પાસેથી નો અને તમે લેક તરફ નાસી છુટયો,
ક્રોધ અને ઇર્ષ્યાથી બની રહેલા અગ્રમન્યુ એ ઇશ્વરના પયગંબર ઉપર બને તેટલું વેર લેવાના નિશ્ચય કર્યાં જથેસ્તના જાણે કે કોઇ અનન્ય મિત્ર હોય તેવા દેખાવ ધારણ કરીને મીઠું' મધુરૂ' સ્મિત વરસાવતે તે જથાસ્ત પાસે ગયા, અને કાકલુદીભર્યા શબ્દો વડે તેમને કહેવા લાગ્યો કે “માનવ કુળમાં જન્મ પામેલા તુ પણ એક પામર માનવી છે અને મારા આક્રમણુ સામે જરા પણ ટકકર ઝીલવાનું તું જરા પણ સામર્થ્ય ધરાવતા નથી. જો તુ શ્ર્વર વિષેની શ્રદ્ધાનો ઇન્કાર કરે. તે હું તને કલ્પનામાં ન આવે એટલી દેાલતના સ્વામી બનાવું અને દુનિયાનું સામ્રાજ્ય તારે હવાલે કરૂ'.” તેને જથાસ્તે જવાબ આપ્યો કે “દુનિયાની કાઇ દાલત કે જીવવાનો કાઇ મેહ મને ઇશ્વરપ્રણીત ધમંથી ચલાયમાન કરી શકશે જ નહિ અને કાઇ ભારા પ્રાણ લઇ તે તાપણુ ધર્મ પથથી ક્ષણુ ભાત્ર પણ કાઇ મને વિખુટા કરી શકશે નહિ.”
પછી તમે લાકના—દુષ્ટતાની દુનિયાના—તે સમ્રાટે અસુરનાં ટાળેટાળાં જથાત ઉપર હુમલો કરવા માટે છોડી મુકયાં. પણ જાણે કે અચળપ્રતિષ્ટ ખડક હોય નહિ તેમ જરાસ્તને તેની ટેકમાંથી કાઇ લેશ માત્ર ડગાવી શકયુ નહિં. તે પવિત્ર પુરૂષે સૌ કાઇને ધુળ ભેગા કરી દીધા અને ગભરાવીને નસાડી મૂકયા. ચીસો પાડતાં અને આક્રંદ કરતાં તે જીવ લઈને દોજખની દિશા તરફ પલાયન કરી ગયા.