________________
ર્ષ
'ક
:
: ૨૨
શ્રો મુખઇ જૈન યુવકસ ઘનુ પાક્ષિક મુખપત્ર
પ્રભુધ જૈન
તંત્રી : મણિલાલ માકમચંદ શાહ, સુખઃ ૧૫ માર્ચ ૧૯૪૪ બુધવાર
જેમાં હિંદુસ્તાનને ઉધ્ધાર રહેલા છે અને જેના વિના હિંદુસ્તાનના ઉધ્ધાર ન થઈ શકે એવી ભારે છતાં સાદી વાત તમારી સાથે મારે કરવી છે.
ગાંધીજીના શબ્દોમાં સમાજમાં સ્ત્રીઓનુ સ્થાન.
સમાજમાં એની સ્થિતિ કેવી છે અને તેને ઉન્નત કરવા માટે સ્ત્રી તથા પુરૂષ પાતપાતાના ધર્માં વિચારી શું કરી શકે તે દર્શાવતા ગાંધીજીના વિચારા તેમનાં અનેક લખાણે માંથી પસંદ કરીને ૭૫મી ગાંધીજ્ય ંતીના અવસર ઉપર અમદાવાદના મન્તુર મહાજને નાના પુતકાના આકારમાં પ્રગટ કરેલા તે નીચે આપવામાં આવે છે. પાન ૬.) પતિપત્નીના ધર્મ વિકટ છે, હિન્દુ પતિ એમ જ સમજતા જણાય છે કે પત્ની એ સેદાની વસ્તુ છે. આ મારે માલ છે એમ પેાતાની અર્ધાંગનાને વિષે ખેલતા રાક્ષસરૂપ પતિઓને મે સાંભળ્યા છે. પતિ જેટલા ફેરફાર પોતાના જીવનમાં કરે તેટલા પત્ની તુરત સમજી લે ને અમલમાં મૂકે એમ કહેનારને શુ કહીએ ? પત્નીને કંઈ વ્યકિતત્વ હશે કે ? દમયંતીને હતું, મીરાંએ ભજવી તાવ્યુ. જંગલીપણાના અવશેષ
મહેતા જાગૃત થાય તે
જ્યારે હિંદુસ્થાનની બહેને જાગૃત થાય ત્યારે સ્વરાજને કોણ રોકી શકનાર છે? સ્ત્રીઓએ વીર પુરૂષને પેદા કર્યાં ત્યારે દેશ સ્વતંત્ર બન્યા છે. સ્ત્રીએ પોતાના સર્વસ્વનું બલિદાન કર। . પ્રજાનું રક્ષણ કર્યું છે. એ સ્ત્રી જ્યારે હિંદુસ્થાનનું દુઃખ સમ” ત્યારે તે દુઃખ કેટલા દહાડા નભી શકે? હિંદુસ્તાનમાં શાંત મગથી સ્વરાજ મળવાનુ હશે તે સ્ત્રએ તેમાં પૂ ભાગ લેવા જ પડશે
સ્રીએ વિષે સમાજે વિચાર કરવા ઘટે
ભારત વર્ષમાં સ્ત્રીપુરૂષોના શા સબંધ છે, સ્ત્રી જનમંડળમાં શું સ્થાન ભોગવે છે, તેને વિચાર કરવામાં આવ્યો નથી. જેમ ભાષાને વિષે તેમજ સ્ત્રીઓને વિષે. આપણી માતૃભાષને અને રાષ્ટ્રભાષાને તરાડીને આપણા પ્રજાવર્ગથી શિક્ષિતવર્ગ જેમ વિખૂટા પડયા છે તેમજ આપણે સ્ત્રીસમાજને પણ તરછેડેલ છે. તેમના રાષ્ટ્રીય જીનમાં કઇ હિસ્સો જ નથી એમ આપણે માની લીધું છે તેથી તેઓએ નહેરવનમાં આજ લગી કશે ભાગ નથી લીધે. પુરૂષની જવાબદારી
મારે દૃઢ અભિપ્રાય છે કે, સ્ત્રીઓમાં જે કાઇ ખામી. પુરૂષો જુએ છે તેની જવાબદારી, કેવળ નહિ તે મેટેભાગે, તેના પાતાના ઉપર જ છે, જે વ્યક્તિ અથવા પ્રજા પોતાના દેવે જોવા નથી ઇચ્છતી અથવા કબૂલ કરતાં ડરે છે તે આગળ વધી જ ન શકે. આપણી આસપાસ રહેલા મેલ આપણે જોતા નથી, ત્યાં સુધી તે દૂર કરવાની શકિત આપણને મળતી જ નથી અને મેલ ધર કરે છે. વળી જે દેષો આપણે કર્યાં. તેને સારી રીતે ન વખેાડીએ ત્યાંસુધી બીજાના દેખ જોવાના કે બતાવવાનો આપણુને હક જ નથી મળતો.
Regd. No. B, 4966.
શ્રી ગુલામ છે
સ્ત્રી બિચારી ગુલામ તેા છે. તેનાં નાક કાન વીંધવની ક્રિયામાં મેં તે હમેશાં તેની ગુલામીની નિશાની જ જ્વે છે. કાનની વાળીમાં રસી ભૈરવી અળદની જેમ તાણી શકાય. ધાનકી પતિએએ નાક-કાનમાંનાં ધરેણાં સહિત અને કાપ્યાના દાખલાઓ માદ છે.
લવાજમ
રૂપિયા ૭
હિંદુસ્તાનમાં એવા કેટલાયે ધણી છે જે પોતાની સ્ત્રીને પેાતાનાં ઢાર કે ધરવખરીના જેવી પોતાની મિલકત ગણે છે, તે તેથી જેમ ઢારને મારે તેમ સ્ત્રીને પણ મારવાના પેાતાના હક છે એમ માને છે. સ્ત્રીઓને ઘરવખરી સમાન ગણીને તેમતે મરજીમાં આવે ત્યારે મારવાના ધણીને હક છે એવી માન્યતામાંથી ભણેલા ધણી પણ મુકત નથી. સ્ત્રીઓ પ્રત્યે એ જાતનુ વર્તન એ જંગલીપણાના અવશેષ છે.
આપણને કાષ્ઠ ગાળ દે કે ભારે તે આપણને તે નહિં ગમે તે પછી આપણે કેાઈન ક્રમ ગાળ દઇએ? કેમ કોઇને મારીએ ?
આપણામાં સ્ત્રીને હલકી ગણવાની જે પ્રથા પડેલી છે તેને જડમૂળથી ઉખેડવી જોઇએ. સ્રી ભાવી પ્રજાની માતા.
કચડાયેલી સ્ત્રીની પ્રજા પણ કચડાયેલી જ હશે
જે પ્રજા પેાતાનાં બાળકોને, પોતાની સ્ત્રીઓને અને પેાતાના નોકરાને માન નથી આપતી તે પ્રજાની સભ્યતા નાશ પામે છે.
સ્ત્રી બાળકનું પોષણ કરનારી છે, તેની વિધાત્રી છે; તેની ઉપર બાળકના ચારિત્ર્યને આધાર છે, તે બાળશિક્ષિકા છે, તેથી તે પ્રજાની માતા છે.
શ્રી અને પુરુષ સમાન છે.
ર એ પુરૂષની સહચારિણી છે, તેના સરખા જ મનવાળી છે, પુરૂષની બધી પ્રવૃત્તિ સૂક્ષ્મતાએ જાણવાને તેને અધિકાર છે. જેટલી છૂટ પુરૂષ ભોગવે છે તેટલી જ તેને ભોગવવાને હક ૐ અને જેમ પુરૂષ પાતાના ક્ષેત્રમાં સર્વોપરી ક્રં તેમ પોતાના ક્ષેત્રમાં છે. આ સ્થિતિ સ્વાભાવિક હાવી જોઇએ.
અજ્ઞાનરૂપી અંધકૂપમાં ડૂબેલા જડપુરૂષો પણ નાભી શકે, ન ભાગવી શકે તેવા અધિકાર કૂડી પ્રથાને લીધે સ્ત્રીઓ ઉપ ભોગવે છે. સ્ત્રીએ આ દશાને લીધે આપણી ઘણી
!