________________
તા. ૧-૨-૪૪
પ્રશુધ્ધ જૈન
સધ સમાચાર
શ્રી. ણિલાલ માકમદ શાહની ઉદાર સખાવત સઘને અપાયેલી રૂ. ૧૩૦૦૦ ની કમ
તા૦ ૨૪-૧-૪૪ ના રાજ મળેલી સ ંઘની કાર્યવાહક સમિતિની સભામાં શ્રી મણિલાલ મેકમચંદ શાહે નીચે જણાવ્યા મુજબ ઉપયાગ કરવા માટે રૂ.૧૩૦૦૦ ની રકમ સંધને આપવા પોતાની ઇચ્છા દર્શાવી. રૂા. ૧૦૦૦૦ સંધના સાર્વજનિક પુસ્તકાલયના ચાલુ નિભાવ અને વિકાસ પાછળ ઉપયોગ કરવા માટે રૂા. ૨૦૦૦ શ્રી. પરમાનંદ કુંવરજી કાપડીઆના પ્રગટ તેમજ. અપ્રગટ લેખામાંથી પસંદગી કરીને આશરે ૩૦૦ પાનાનુ પુસ્તક સંધ તરફથી પ્રગટ કરવા પાછળ રૂા. ૧૦૦૦ રેકવા, અને તેવી રીતે શ્રી. વ્રજલાલ ધરમચંદ મેધાણીના પ્રગઢ તેમજ અપ્રગટ લેખા તથા વાર્તાઓમાંથી પસ ંદગી કરીને આશરે ૩૦૦ પાનાનું પુસ્તક સંધ તરફથી પ્રગટ કરવા પાછળ અન્ન રૂ. ૧૦૦૦ રાકવા અને તે બન્ને પુરતા સ ંધના સભ્યો તેમજ પ્રબુદ્ધ જૈનના ગ્રાહકાને આછી કીમતે આપવા તેમજ બહાર પણ એ પુસ્તકનુ વેચાણ કરવું અને એ પુસ્તકા વેચાતાં જે રકમ પાછી મળે તેમાંથી સંધ તરફથી પુસ્તકપ્રકાશન ખાતુ શરૂ કમ્બુ' અને તે . દ્વારા આજના જમાનાને અનુકુળ અને પ્રાંતશીલ વિચારેાવાળું સાહિત્ય પ્રગટ કરવુ.
રૂા. ૧૦૦૦ ખેખે પ્રેવીન્સીયલ નર્સીગ એસેસીએશનને નસ થવાના આશરે ચાર વર્ષના અભ્યાસક્રમ પુરા કરીને નર્સને ડીપ્લેના મેળવવા ઇચ્છતી કેઇ પણ જૈ । બહેનને દર માસે રૂ!. ૨૦] ની શિષ્યવૃત્તિ આપવા પાછળ રૂ. ૧૦૦૦] તે ઉપયોગ કરવો.
સંધની કાર્યવાહક સમિતિએ શ્રી. ણિલાલ મેકમચંદ શાહની સ ને ઉપર મુજબ દાન આપવાની પૃચ્છાને સહર્ષ વધ.વી લીધી અને આ રી.માં સંધની વાચનાલય-પુસ્તકાલય પ્રવૃત્તિને મજબુત બનાવવા માટે શ્રી. મણિલાલ મેાકમચંદ શાહના ઉપકાર આપવામાં આવ્યા હતા.
•
પરમાનંદ કુંવરજી કાપડીઆ ચીમનલાલ ચકુભાઈ શાહ વ્રજલાલ ધરમચંદ મેઘાણી અમીચંદ ખેમચંદ શાહુ -
the t
શ્રી. મણિલાલ મેકમચંદ શાહને રૂા. ૧૦૦૦૦ ની થેલી આપવાના નિય
3
તા. ૨૪-૧-૪૪ ના રાજ મળેલી સંધની કાર્યવાહક સમિતિએ શ્રી. મણિલાલ માકમચંદ શાહે જૈન સમાજની તેમજ રાષ્ટ્રની જે અનેકવિધ સેવાએ કરી છે તે ધ્યાનમાં લઇને તેમના મિત્રા, સ્નેહીએ અને પ્રશંસકેાના આદર ચિહ્નરૂપે રૂા. ૧૦૦૦૦ રકમ એકઠી કરીને થેલીના આકારમાં તેમને અર્પણ કરવાનો ઠરાવ કર્યો છે અને તે માટે સાત સભ્યોની એક સમિતિ નીમવામાં આવી છે, જેનું વિજ્ઞાપન પત્ર આ અંકમાં અન્યત્ર પ્રગટ કરવામાં આવ્યું છે અને તે ઉપરાંત શ્રી, મણિલાલ મેકમચંદ શાહનુ નામ સુધા વાચનાલય પુસ્તકાલય સાથે જોડ અને તેમને સધવા માનનીય મંત્રી નીમવા એવી સંધની સામાન્ય’સભને ભલામણ કરવાને નિર્ણય કર્યો છે. વાચનાલય પુસ્તકાલય સમિતિના નવા મંત્રી
તા. ૧૨-૧-૪૪ ના રેાજ મળેલી સાંધની કાર્યવાહક સમિતિની સભામાં વાચનાલય પુસ્તકાલય સમિતિના મંત્રી શ્રી ભોગીલ અમૃતલાલ ઝવેરીનું આવેલું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું અને તેમના સ્થાને શ્રી મનસુખલાલ હીરાલાલ લાલનની નીમણૂંક કરવામાં આવી હતી. સઘ ત ાંક સામાન્ય સભા.
શ્રી. મુબઇ જૈન યુવક સંધની વાર્ષિક સામાન્ય સભા પાયની ઉપર આવેલ ગાડીજીની ચાલમાં શ્રી. જે. શ્વે. મૂ. કોન્ફરન્સના કાર્યાલયમાં તા૦ ૬-૨-૪૪ રવિવારના રાજ બપોરે ૩ા વાગે મળશે. આ સભામાં વાર્ષિક વૃત્તાન્ત રજુ થશે તેમજ અન્ય કાર્યો ઉપરાંત મધના અધિકારીઓ તેમજ કાર્યવાહક સમિતિની ચુટણી કરવામાં આવશે. સર્વે સભ્યાને વખતસર હાજર થવા વિનંતિ કરવામાં આવે છે.
મંત્રીએ, મુબઇ જેન યુવક સંઘ
શ્રો. સુષ્મઇ જૈન યુવક સ`ઘ કાર્યાલય ૪૫/૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ ૩. તા. ૨૪-૧-૪૪
સુજ્ઞ મહાશય
સવિનય વિજ્ઞપ્તિ કે મુંબઇ જૈન યુવક સંધના મત્રી અને ‘પ્રબુદ્ધ જૈન’ ના ત ંત્રી શ્રી. મણિલાલ મેકમચંદ શાહની આજ સુધીની જૈન તેમ જ જૈનેતર સમાજની અનેકવિધ સેવાએ ધ્યાનમાં લઇને શ્રી મુબઇ જૈન યુવક સંધની કાર્યવાહક સમિતિએ રૂ. ૧૯,૦૦૦)ની થેલી આવતા માર્ચ માસ પુરો થાય તે પહેલાં એકઠી કરીને તેમને અર્પણ કરવાનેા ઠરાવ કર્યો છે. શ્રી મણિલાલ માકમચંદ, શાહ મુબઈ જૈન યુવક સધના તેા પ્રાણરૂપ છે અને તે સ'ધને વિકસાવવામાં તેમણે તન, મન તેમજ ધનને જે ફાળે આપ્યું છે તેને આંક આકવા શકય જ નથી. છેલ્લાં છેલ્લાં શ્રી મુબઈ જૈન યુવક સંધના પુસ્તકાલયને રૂા. ૧૦,૦૦૦ની રકમ આપીને તેમ જ બીજા કાર્યો માટે રૂા. ૩,૦૦૦ આપીને આજ સુધીની તેમની સેવાઓ ઉપર તેમણે કળશ ચઢાવ્યો છે. આ ઉપરાંત મુળની જાણીતી જન સસ્થા શ્રી જૈન શ્વે. મૂ. કેન્ફરન્સ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય, સંયુક્ત જૈન વિદ્યાથી ગૃહ, શ્રી શકુન્તલા કાન્તલાલ ઇશ્વરલાલ કન્યાશાળા, તેમજ અન્ય જન તેમજ જૈનેતર સસ્થાએની પણ તેમણે અનેક રીતે સેવા બજાવી છે તેમજ આર્થિક મદદે પશુ આપી છે, જૈન યુવક પ્રવૃત્તિના તે એક અપ્રતિમ સુત્રધાર છે. આ ઉપરાંત રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં પણ તેમના સેવાગ્માને કળા નાના સુતે નથી.
આપ શ્રી.. મણિભાઈને અંગત ઓળખે છે અને તેમની વિવિધ પ્રવૃત્તિએથી વાકેગાર છે. શ્રી. મણિભાઈની આજસુધીની સેવાઓને અંગે તેમના વિષે જૈન જૈનેતર સમાજમાં જે આદરભાવ રહેલો છે તેને મૂર્ત સ્વરૂપ આપવાને લગતી મેજનાને આષ વધાવી લેશે એવી આશા છે. અમને જણાવતાં આનંદ થાય છે કે શ્રી. માણુભાઇના કેટલાક અંગત સ્નેહીઓએ ! યેાજના હાથ ધરવાનું નક્કી થવા સાથે છુટક છુટક આશરે રૂ. ૨૫૦૦) ની રકમ ભરી આપી છે. આ કાર્યમાં આપના ફાળા માકલી આપવા તેમજ શ્રી, મણિભાઇ સાથે સબંધ ધરાવતા વર્ગમાંથી બને તેટલે કાળા એકઠા કરવા અમે મણિભાઇ સન્માન સમિતિના સભ્યો આપને વિનંતિ કરીએ છીએ. આ બાબતને જવાબ ઉપર જણાવેલ સરનામે લખી મોકલવા વિજ્ઞપ્તિ છે.
લી. આપના વિશ્વાસપાત્ર મિત્રે
તિલાલ ચીમનલાલ કોઠારી તારાચ'દ લક્ષ્મીચંદ કાઠારી પ્રવીણચંદ્ર હેમચંદ કાપડીઆ મનુભાઇ ગુલાબચંદ કાપડીઆ