SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૧૨-૪૪ લશ્કરી જરૂરીયાતના કારણે સખ્યાબંધ દુધઃળા ઢારાની ઠેક ઠેકાણે જે કતલ ચાલી રહી છે તે કદિ સબવતે જ નહિ. ચેખા ઉપર નિર્ભર રહેલી પ્રજાને ઘઉં બાજરી ખાવાની ફરજ પાડી શકાય છે પણું ક્રમનશીબે લશ્કરી સીપાઇઓને ખીજો કોઈ વિકલ્પ સૂચવી શકાતા જ નથી. આાપુના પહાડ તે આખરે શિરેાહી રાજ્યની હકુમત નીચે છે. શિરેાહી રાજ્ય હિંદુ રાજ્ય છે અને ત્યાંના રાજાની પણ ફરજ છે કે પેાતાની કુમત નીચે આવેલા આવા પવિત્ર તીર્થસ્થાન ઉપર આવે કશે। પણ અનથ થવા ન પામે. આ બાબતમાં શિરોહી રાજ્ય ઉપર સાંની પ્રજાએ ખુબ દબાણુ લાવવું જોઇએ અને તે ઉપરાંત હિંદુ - સમાજના સર્વ વર્ગાએ અને ખાસ કરીને જૈન સમાજે આ બાબતમાં પોતાના સખ્તમાં સખ્ત વિરાધ દાખવવામાં જરા પુછ્યુ ફિથિલતા દાખવવી ન જોઇએ. " પ્રબુદ્ધ અ શ્રમજીમેલગાડા અને માઇસાર રાજ્ય માસાર રાજ્યમાં શ્રમણખેલગોડા નામનું એક ભવ્ય જૈન તી ૐ । તીથ સ્થાનમાં આવેલી ગામટેશ્વરની ભવ્ય પ્રતિમા આજના જગતનું એક અદ્ભુત આશ્રય' છે. આ તીર્થસ્થાનને દિગમ્બર સમાજ સૌથી વધારે મહત્ત્વ આપે છે. દર શુ વર્ષે ત્યાં મહાભિષેક કરવામાં આવે છે ત્યારે સખ્યાબંધ દિગંબર ભાઇ બહેના ત્યાં યાત્રાર્થે જાય છે અને આ પ્રસ ંગે ત્યાંના તીયસ્થાનને બુઠ્ઠું સરી આવક થાય છે. આ જ સમારંભ બે વર્ષ પહેલાં ત્યાં ઉજવાયા હતા અને તે વખતે બહુ મોટી આવક જમા થઈ હતી. આ બાબત તરકુ માસાર રાજ્યનુ લક્ષ્ય ખેંચાતાં તે રાજ્ય તરફથી કેટલાક સમય પહેલાં એવી મતબલના હુકમ કાઢવામાં આવ્યો છે કે" ઉપર જણાવેલ માભિષેક પ્રસંગે થયેલી આવક પ્રસ્તુત તીર્થં રાજ્યની હદમાં હાવાથી રાજ્યની ગણાશે । તે સાસખા રાજ્યના અધિકારીએ રાખશે અને તે ઉત્પન્ન થયેલ રકમ ખર્ચવા સબંધમાં રાજ્ય સર્વ સત્તા ધરાવશે. લિંગ બર સમાજના આગેવાના આ ખાખતમાં લડત ચલાવી રહ્યા છે પણ એ સબંધા ૬ કરો નીકાલ આવ્યે। નથી. તીર્થ સ્થાનની આવક ઉપર રાજ્યની આવી કુષ્ટિને આ કન પહેલા બનાવ નથી. કેશરીયાજી પરત્વે ઉદેપુર રાજ્યના સબંધમાં લગભગ આવી જ સ્થિતિ છે. પાલીતાણા રાજ્યને મુંડકા પેટે દર વર્ષે રૂા. પ૮૦૦૦ આણુંદજી કલ્યાણુજીની પેઢી આપે છે તે પણ આખરે તે યાત્રાળુઓ દ્વારા થતી આવકમાંથી જ અપાય છે. કઈ અમુક તીય સ્થાનમાં જે સંપ્રદાયના લોકો તરથી જે કાંઇ આવક થતી હૈાય તે આવક ઉપર તે સંપ્રદાયના લોકો અને તે તીયના જક્ક હેઇ શકે અને તે આવક તે તીર્થના નિમાત્ર, અને વિકાસ પાછળ તેમ જ તે સંપ્રદાયની જરૂરિયાત તથા ઉત્કષ પાછળ જ ખર્ચાવી જોઈએ, અમુક રાજ્યમાં અમુક તીય આવ્યું. એટલા ખાતર એ રાજ્ય એ તીની આવકમાં બાગ પડાવે એની પાછળ બળીયાના એ ભાગ સિવાય બીજી કાઇ નીતિ જોવામાં આવતી નથી. આમેય તે અનેક યાત્રાળુઓના ગમનાગમનને લીધે તે રાજ્ય તેમ જ પ્રજાને અનેક પ્રકારની આવક હોય જ છે. આ સિવાય ભેળા ભાવે. કેવળ ધમ શ્રદ્ધાથી જે નાણું તીર્થસ્થાનમાં ધરવામાં આવે તે સામે કાઇ પણ પ્રકારના રાજ્ય હક્ક કરી શકે જ નહિ. માઇસેારની સરકાર ઉદાર અને ન્યાયપ્રિય હાવાનુ` કહેવાય છે. તેને આવી દુદ્ધિ ક્યાંથી સુઝી હરો તે કલ્પનામાં આવતુ નથી. આશા રાખીએ કે માસાર મહારાજા આવું અન્યાયભયુ" પગલુ પાછું ખેંચી લેવામાં વિલંબ નહિ કરે! વીમગામની વૈતરણી વીરમગામ મારફત કચ્છ કાયાવાડ જતા આવતા લેાકાને જગાત તપાસના કારણે ભાગવતી પડતી વર્ષાં જુની હાડમારીઓમાં કેટલાક સંમયથી અખત્યાર કરવામાં આવેલી દાણુ તપાસની નવી પદ્ધતિને લીધે પાર વિનાના વધારા થયા છે. ા બાબતને પાકાર છાપા દ્વારા તેમજ લેાકસભાએ દ્રારા ઠેર ઠેર સભંળાઇ રહ્યો છે. એક તે યુદ્ધના 1 કારણે પ્રવાસ વધ્યો અને ટ્રના એછી થઇ.. તેથી રેલ્વેમાં જગ્યા મેળવવાની અસાધારણુ અગવડા તે સૌ કાને ભાગવવી પડતી જ હતી. તેમાં ટ્રેનવા ડબાઓ કલાક કલાક સુધી બંધ રહે, બધા જ મુસાને ઉભી કરવામાં આવેલી માત્ર ત્રણુ બારીમાંથી પસાર થવુ પડે, મજુરીના અતિશય ભારે દર ભરવા પડે, અને આમ કરતાં પણ કેટલાક મુસા એમના એમ સ્ટેશન ઉપર રહી જાય. બહેને તેમ બાળબચ્ચાંની ડેરાનગતીના કાઇ છેડે જ નહિ. પાર વિનાની ભીડ અને કાલકડીમાંથી સૌએ પેાતાને માગ કરવાના. 'પેાલીસ ગુંડાગીરીને પશુ પુષ્કળ અવકાશ મળે. આપણી કલ્પનામાં ન આવે એવી યાતનાઆયી ભરેલી ઘટના આજે વીરમગામની જતી આવતી ટ્રેમાના વખતે હરહમેશ ભૂતી રહી છે. આ બધું શેના માટે અને કાના વાંક? કચ્છ કાઠિયાવાડના દેશી રાજ્યના બદરા સબંધમાં સરકાર અને દેશી રાજાએં વચ્ચે કેટલાક મતભેદ ચાલે છે અને તેવુ કશું* સમાધાન થઈ શકતુ નથી. દેશી રાજ્યના બદા ઉપર સરકાર સપૂણુ સ્વામિત્વ માંગે છે અને રાજાએ તે માંગણી મમ્બુર કરતા નથી. આવાં કેટલાંક કારા વીરમગામની નરકબારીઓના બચાવ રૂપે જણાવવામાં આવે છે. અદરાની આંટીધુ’ટીમાં આપણે બહુ સમજતા નથી. તે સંબંધમાં સરકાર અને દેશી રાજા ઠીક પડે તેમ કરે પણ તેમાં બીચારી ગરીબ પ્રજા ઉપર આવે જીલમ શા માટે લાદવામાં આવે છે તે સમજાતું નથી. એમ કહેવામાં આવે છે કે યુરપમાં પણ એક રાજ્યની સરહદનાથી ખીજા રાજ્યની સરહદમાં જવાનુ હાય ત્યારે આવી જ તપાસમાંથી સૌ કાઇને પસાર થવુ પડે છે. પણ આપણે ત્યાં એક બાજુ કચ્છ કાર્ડિયાવાડ અને બીજી બાજી સરકારી હિંદ એમ પરસ્પર ભિંત્ર કાટિના કોઇ સ્વાધીનું અ। સ્વતંત્ર રાજ્યો નથી. બન્ને વિભાગા ઉપર સવભૌમ સત્તાતાં એક સરખુ` જ વર્ચસ્વ અને સ્વામિત વત છે. આમ છતાં પણ અમુક દેશી રાજાઓ ઉપરની દાઝને લીધે સરકારે કચ્છ કાઠિયાવાડને પાકસ્તાન જેવા અક્ષમ પ્રદેશો બનાવી દીધા છે અને ત્યાંથી જતા આવર્તા લેાકા માટે વીરમગામની વૈતરણી ઉભી કરી છે. કાઈ પણ દેશની પ્રજા આ ત્રાસ કાઇ કાળે સહન કરેજ નહિ. પણ હિંંદુસ્થાનની અને તેમાં પણ દેશી રાજ્યની પ્રજાની સહનશકિતને કાઇ સીમા નથી એમ સરકાર માનતી લાગે છે અને તેથી આટલી બધી ત્રાસ ભરી લાઇનદેરી પ્રશ્નના માથે ઢાંકી ખેસાડવાની હિંમત ધરે છે. લાનદારીની કનડગત વષઁન્દ્વની છે. તેમાં પણ નવી પતિએ જુની કનડગત અને ત્રાસને ભુલાવી દીધા છે. આ બાબતમાં દેશી રાજાએ અવાજ સરખે ઉઠાવતા નથી કે અમારી પ્રશ્ન ઉપર આ શ। જુલમ ? પ્રજાના અવાજ આજના સદમન રાજ્યવહીવટમાં અરણ્યરૂદન જેવા બની ગયા છે. નાતિ, ન્યાય અને દક્ષતા માંગે છે કે જેતે જોટા શધ્યે જડે તેમ નથી એવી મા લાખનદારીના મૂળમાંથી ઉચ્છેદ થવાજ જોઇએ. પ્રજાની સહનશક્તિની હદ આવી રહી છે. આજે આ સબંધમાં ઉઠી રહેલ શારબદારથી સરકારની આંખ નહિ ઉડે તે સરકારે સમજી લેવું જોઇએ કે સરકારને આજે અને ત્યાં સુધી મુ‘ઝવવી નહિં એ મર્યાદાને વળગી રહીને ચાલતી વિરેષી હીલચાલ વિકૃત સ્વરૂપને ધારણ કરશે અને દેશની અન્તત શાન્તિ જોખમમાં મુકાશે. આપણે આશા રાખીએ કે આ બાબતના તીવ્ર પ્રજામતની સરકાર લાંબા સમય ઉપેક્ષા નદ્ધિ કરે અને વીરમગામની લાઇનદેરી કદાચ એકાએક ઉપાડી ન લે તે પણ એને અમક્ષ એકદમ હળવા બનાવવામાં જરા પણ વિક્ષુબ નહિ કરે. કસ્તુરબા સ્મારક ફંડનું ટ્રસ્ટડીડ છેલ્લા ચાર વર્ષમાં હિંદી પ્રજા ખુબ ગૌરવ લઇ શકે એવે કાષ્ઠ પશુ એક બનાવ બન્યા હાય તે તે લગભગ એક કરોડ અને બાવીશ લાખ સુધી પહેાંચેલ કસ્તુરબા સ્મારક કાળા છે. એમ.જે આપણે કહીએ તેા તેમાં જરા પણ અતિશયેકિત છે જ નહિં. આ
SR No.525929
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1944 Year 05 Ank 16 to 24 and Year 06 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1944
Total Pages150
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy