________________
७८
કસ્તુરબા ફંડના ઉપયોગ અને પાયાની કેળવણી (મુખપૃષ્ટથી ચાલુ )
પ્રબુદ્ધ
પ્રસ્તુત 'યેાજનાને લાભ સાત વર્ષ સુધીની ઉમ્મરના છે.કરાઆને મળવા જોઇએ એ વાત મેં ખુલ રાખી. આમ હાવા છતાં પણ જે સ્થળે છેાકરીએ પુરતી સંખ્યામાં ભણવા માટે બહાર નહિ આવે ત્યાં સાત વર્ષની ઉપરની ઉમ્મરના છે.કરાઓને પણ દાખલ કરવામાં આવશે પણ તે એ સરતે કે એક તે તે સ્થળમાં ભણવા માટે વધારે છે.કરીએ આવતાં છેકરાઓએ તેમને જગ્યા કરી આપવી પડશે. અને બીજું સાત વર્ષ ઉપરની ઉમ્મરના છે.કરાઓએ પોતાના ભતર માટે નક્કી કરેલી ફી આપવી પડશે. આવી માઁદા બાંધવાને હેતુ સાત વર્ષની ઉપરના છેકરાઓને ભણુતા અટકાવવાને નથી પણ આ સ્મારક ફંડ ઉપર છેાકરાએ ખોજારૂપ ન બને તે છે. તાલીમી સંઘે માત્ર બહુતૅ માટે એકત્ર કરવામાં આવેલ કુંડ ઉપર જ આંધાર રાખીને ચાલવુડ ન જોઇએ. ! બાબતમાં મારી ચિન્તાં એટલી જ છે કે કસ્તુરબા ક્રૂડ છેકરીઓના ભાગે સાત વર્ષ ઉપરના છોકરાઓ પાછળ ' વપરાઇ જવુ ન જોઈએ.' કોઇએ પૂછ્યું કે જ્યાં છેકરા છેકરીઓ બન્ને માટે સગવડ થઇ શકે તેમ ન હોય ત્યાં માત્ર છેકરી માટે જ નિશાળે કાઢવામાં આવે એ ઈચ્છવા યોગ્ય છે?” ગાંધીજીએ જવાબ આપ્યો કે મને તેમાં કશુ ખાટુ' લાગતુ નથી. પણ તમે એમ પૂછશો કે ધારા કે કરાડા છોકરાએ આપણી પાસે કેળવણી લેવા માટે આવે તે સગવડના અભાવે શુ તમે તેમને પાછા કાઢશે ? ડુ કહું છું કે ના, હું તેમ નહિ કરૂ.. હુ જરૂર પડશે તેા તેમને ઝાડના છાયા નીચે બેસાડીશ, તેમના હાથમાં વાંસની તકલી આપીશ, અને એ રીતે તુરત જ તેમને ભણાવવાનુ શરૂ કરી દઇશ. પ્રાઢ શિક્ષણ
પ્રૌઢ શિક્ષણના પ્રશ્ન વિચારતાં મને સ્પષ્ટ થયું છે કે પાયાની કેળવણીના પ્રદેશ આપણે વિસ્તૃત કરવા જોઇએ. પાયાની કેળવણીમાં જીવનની દરેક કક્ષાએ ઉભેલા દરેક માનવીની કેળવણીને સમાવેશ થવા જોઇએ. પાયાની કેળવણી આપનાર શિક્ષકે સૌ કાના શિક્ષક બનવાનું છે. કાઇ પણ સ્ત્રી કે પુરૂષ, જુવાન કે ધરડા માણસને સમાગમ થતાં તેણે પોતાની જાતને એ પ્રશ્ન પૂછવા જોઇએ કે હું આ માણસને શું આપી શકું તેમ છું.” તમે કહેશો કે આમ વિચારવું એ એક પ્રકારની અહંતા નથી ?" હું કહું છું કે એમાં "અહ્તા જેવું કશું જ નથી. ધારો કે મને એક ઘરડા માણસને ભેટ થાય છે. તે ગદા અને અભણ છે. તેની દુનિયા તેના ગામડામાં જ સમાયલી છે. આવા માણુસને સ્વચ્છતા શિખવવી, તેનું અજ્ઞાન દૂર કરવું અને તેની માનસિક સૃષ્ટિને વિશાળ બનાવવી એ મારૂ કબ્જે બનશે. હું તેના શિક્ષક બનવા માંગું છું એમ તેને કહેવાની કશી જ જરૂર નથી, હું તેના મન સાથે સ'પર્ક સાધવાના અને તેને વિશ્વાસ સ’પાદન કરવાના પ્રયત્ન કરીશ. સંભવ છે કે તે મારી પ્રત્યે અણુગમા બતાવે, હું એથી નિરાશ નહિ થાઉં, પણ તેની સાથે મૈત્રો સધાય ત્યાં સુધી હું. મારા પ્રયત્ન ચાલુ રાખીશ, એક વખત તેની સાથે દોસ્તી થઈ પછી તેા બાકીનુ' બધું જરૂર થવાનું જ.
જન્મકાળથી કેળવણીના પ્રારંભ
વિશેષતઃ હુ" તા બાળક જન્મે ત્યારથી તેની તરફ નજર રાખવા માંડું. ' તે એથી પણ એક ડગલું આગળ વધીને એમ કહીશ કે કેળવણીનુ કાય બાળકના જન્મ પહેલાંથી પણ શરૂ થાય છે, દાખલા તરીકે કોઇ સ્ત્રી સગર્ભો થઇ તે આશાદેવી તેની પાસે જશે અને કહેશે કે જેમ તમે માતા થવાના છે તેમ હું પોતે પણ એક માતા છુ. તમારે તમારી પાતાની અને તમારા ભાવી બાળકની તમિ
"C
જૈન
તા. ૧-૧૨-૪૪
યત જાળવવા માટે શુ કરવુ' જોઇએ તે માતા તરીકેના મારા અનુભવ ઉપરથી હું તમને કહી શકું તેમ છું.” એજ રીતે આશાદેવી તેના ધણીની તેની પત્ની પ્રત્યે શુ' ક્રૂરજ છે અને ભાવી બાળક સબંધમાં તેણે શુ સંભાળ લેવી જોઇએ અને શુ કરવુ જોઇએ તે વિષે તેના ધણીને પણ યોગ્ય રીતે બે શબ્દો જરૂર કહેશે. આ રીતે પાયાની કેળવણીના શિક્ષક જીવનના સ` પ્રદેશાને પહોંચી ' વળવાને પ્રયત્ન કરશે. આમ હાવાથી તેની પ્રવૃત્તિમાં પ્રૌઢ શિક્ષણને સ્વાભાત્રિક રીતે જ સમાવેશ થઇ જાય છે. પ્રૌઢ શિક્ષણ સબંધે આજે કેટલાક સ્થળોએ કેટલીક પ્રવૃત્તિએ ચાલી રહી છે. આ કાય` માટે ભાગે મીલમજુરામાં અને મેટા શહેરામાં ચાલે છે. કેાઇએ હજુ ગામડાંઓ સાથે સપક સાધ્યા જ નથી. માત્ર વાંચતાં, લખતાં અને ગણતાં શિખવ્યુ અને રાજકીય બાબતા વિષે થે!ડાંક તીખાં-તમતમતાં ભાષા આપ્યાં એટલાથી મને સંતેષ નહિ થાય. મારી કલ્પના મુજબના પ્રૌઢ શિક્ષણના પરિણામે તા સ્ત્રીઓ અને પુરૂષો બધી રીતે વધારે કુશલ નાગરિક બનવા જોઇએ. પ્રૌઢ શિક્ષણના આવા અભ્યાસક્રમ તૈયાર કરવા અને તેને અમલ કરવા તે છેકરાઓ માટેને સાત વને અભ્યાસક્રમ તૈયાર કરવા કરતાં વધારે કહ્યુ કામ છે.
પ્રાથમિક શિક્ષણ અને પ્રૌઢ શિક્ષણ ઉભયમાં રહેલા મધ્યવર્તી વિચાર ગ્રામેદ્યોગ દ્વારા કેળવણીની યોજના કરવાનો રહેવાને. પાયાની કેળવણી નીચે યોજાયેલા પ્રૌઢ શિક્ષણમાં કૃષિવિજ્ઞાન મહત્વને ભાગ ભજવશે. અક્ષરજ્ઞાન પણ ત્યાં હાવાનું જ. ધણી માહિતી મેઢેથી આપવામાં આવશે. ચેાપડીએની જરૂર પડવાની પણ તેને ઉપયોગ શિખનાર કરતાં શિખવનારે વધારે કરવાના રહેશેઃ બહુમતી વર્ગાએ લધુમતી વર્ગો સાથે કેમ વર્તવુ' અને તેથી ઉલટ ક્રમના પશુ પરસ્પર વર્તાવ કેવા હોવા જોઇએ તે આપણે શિખવવુ જોઇશે. જે પ્રૌઢ શિક્ષણ પડેથી ધમ શિખવશે અને અસ્પૃશ્યતાને અને કામી ભાવનાને મૂળમાંથી છેદી શકશે તેજ સાચુ' પ્રૌઢ શિક્ષણ કહેવાશે.
“કેળવણીના માધ્યમ તરીકેના ચેસ ઉદ્યોગની પસંદગી પ્રત્યેક સ્થળના સ્થાનિક યેાગેા મુજબ નક્કી કરવામાં આવશે. દાખલા તરીકે અમુક ગામડાના લોકો તમને એમ કહે કે અમને ખેતીવાડીમાં રસ છે પણ રૅટીઆમાં અમને રસ નથી. આમ હેય ત્યાં તમારે ખેતીવાડીને કેળવણીના માધ્યમ તરીકે સ્વીકારવું જોઇશે: આની શરૂઆત તમે તે સ્થળના ઢેરનુ` વસ્તીપત્રક બનાવવાનુ કાય ઉપાડી લખતે કરી શકશે, (બહેના સાથે ન્યાયથી વર્તા)
વળી સ્ત્રી પુરૂષોને પરસ્પર કેવે વ્યવહાર હાવા ોએ તેને લગતા સાચા સિદ્ધાંતા આપણે તેમના દિલમાં ખરેખર હસાવવા જોઇએ. એક જ સરખા કામ માટે સ્ત્રી કરતાં પુરૂષોને બમણુ મહેનતાણુ મળે છે. ઘણી ખખત પુરૂષો ઘરમાં નવરા બેસી રહે છે અને બીડીએના ભાડા કાઢે છે. જ્યારે સ્ત્રીએ આખા દિવસ મજુરી કરે છે. લેને ભાન થવુ જોએ કે આ બને બાબત અયેગ્ય છે અને આવી અસમ પરિસ્થિત દૂર થવી જ જોઇએ. જો પાયાની કેળવણીના પ્રદેશ વિસ્તૃત કરવા જોઇએ એ બાબતમાં તમે મારી સાથે એકમત થતા હું તે તમારા આખા બંધારણમાં મહત્વના ફેરફારો કરવાના રહેશે.” અનુવાદક. પર્માનંદ
*
સધની રાહત પ્રવૃત્તિ
સંધની રાહત પ્રવૃત્તિ ચાલુ છે. રાહતની અપેક્ષા ધરાવતા ભાઈએ આ રાહતના વિના સાચે લાભ લઈ શકે છે. આ સેવાકાર્યમાં અને તેટલેા આર્થિક ફાળે માકલી આપવા સારી સ્થિતિના જૈન ભાઈઓને વિનતિ કરવામાં આવે છે.
શ્રો મુંબઈ જૈન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશકઃ શ્રી. મણિલાલ મેાકમચંદ શાહ, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુખર મુદ્રણુસ્થાન : સૂર્ય કાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ. ૨