________________
ક : ૧૮
શ્રી મુ’અઇ જૈન ચુવકસ થતુ' પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જૈન
તત્રી : મણિલાલ માકમચંદ શાહ, મુંબઇઃ ૧૫ જાન્યુઆરી ૧૯૪૪ શનિવાર.
ગુજરાતી સાહિત્ય પરિષદ સમેલન
ગયા ડીસેમ્બર માસની ૨૫, ૨૬, અને ૨૭ મી તારીખે ગુજરાતી સાહિત્ય પરિષદનું પંદરમું સંમેલન વડેદરા ખાતે લેડી વિદ્યાબહેન રમણભાઈ નીલકંઠના પ્રમુખસ્થાને ભરાઈ ગયું. આ સ ંમેલનની કેટલીક વિશેષતાઓની નોંધ અહિં અસ્થાને નહિ ગશુષ્ય. એક તે છેલ્લા દોઢ પોણા બે વર્ષથીરા જકીય મડાગાંડુ અને સરકારી દમનનીતિના પરિણામે દેશમાં આવા સામાજિક સમારભા લગભગ અશકય બની ગયા હતા. લાંબા ગાળે રાજ્યની મદદથી આ સમારભ ચાયેલા હાઇને લેકાના ઉત્સાહ પાવિનાના હતે; પ્રવાસની આટલી બધી હાડમારી હોવા છતાં બહારથી પણ નાના મોટા સાક્ષરે। તેમજ ઇનરને બહુ સારી સંખ્યામાં વડાદરા ખાતે ઉતરી આવ્યા હતા. પરિષદ સંમેલન કે રજન કાર્યક્રમ-ઉભયમાં માનવમેદિની ખીચોખીચ હમી હતી. ટીકીટ ૐ પાસના અભાવે કેટલાયને નિરાશ થવું પડયું હતું. સાહિત્ય પરિષદના આગળ ઉપરના સંમેલનામાં લેાકેાનો આટલા બધા ઉત્સાહ અને શ્રોતાગણની આવડી મોટી ભરત ભાગ્યે જ જોવામાં આવી હતી, પ્રસ્તુત સ ંમેલનની બીજી વિશેષતા એ હતી કે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખસ્થાને એક સન્નારી હાય એવે આ પહેલા જ પ્રસંગ હતો. લેડી વિદ્યાબહેન મુબઇ યુનીવર્સિટીના પહેલાં સ્ત્રી ગ્રેજ્યુએટ, સદ્ગત સાક્ષરવર્ગ રમણભાઈ મહીપતરામ નીલકંઠના સંપૂર્ણ અર્થમાં સહધર્મચારિણી, ગુજરાત વર્નાકયુલર સોસાયટીના કેટલાંક વર્ષથી પ્રમુખ અને અનેક સાહિત્યક તેમ જ, સામાજિક પ્રવૃત્તિએના પ્રેરક તેમ જ સંચાલક, તેમનુ' પ્રમુખ તરીકેનું ભાષણ અનેક મનનીય વિચારાથી ભરેલું હતુ અને શિક્ષણના માધ્યમ તરીકે ગુજરાતી ભાષાના થવે જોતે સર્વત્ર સ્વીકાર અને ગુજરાત યુનીવટીની અનિવાર્ય આવશ્યકતા એ વિષયે ઉપર જ ભાષણમાં મોટે ભાગે ચર્ચા કરવામાં આવી હતી. તેમના ભાષણમાં કેટલુંક તિ ચવણ જેવુ હતુ અને કમનસીષે ગુજ રાતી સાહિત્યને સ્પર્શતું કશુ પણ વિવેચન તેમના વ્યાખ્યાનમાં સ્થાન પામ્યું નહાતું કળાવિભાગના પ્રમુખ તરીકે શ્રી કનુ દેસાનું વ્યાખ્યાન હૃદયગમ અને પરિમિત વિસ્તારમાં પોતાના વિષયનું નિરૂપણ કરતુ હાને સાથી વધારે આકર્ષક હતું. સાહિત્ય વિભાગના પ્રમુખ તરીકે શ્રી. ધૂમકૈતુનુ વ્યાખ્યાન અનેક વિષયને સ્પર્શતું અને દરેક - બન્નત ઉપર નવી નવી વિચાર સ્ફુરણાએ રજી કરતું હાઇને સાહિત્યના અભ્યાસી
આખા
એને વિશેષ આકર્ષક બન્યુ હતુ. વિજ્ઞન વિભાગના પ્રમુખ સ્થાનેથી શ્રી. ભોગીલાલ પટવાંના વ્યાખ્યાનમાં વિજ્ઞાન વિષયક કેટલીક ચર્ચા ઉપરાંત પેતાના ખાસ અભ્યાસના વિષય-ખગેળ અને પંચાંગ ઉપર અનેક મૌલિક વિધાના અને અભ્યા સંપૂર્ણ સમાલોચના રા કરવામાં આવી હતી. પ્રસ્તુત
Regd. No. B. 4266
લવાજમ
રૂપિયા ૨
સ’મેલનમાં કુલ અગિયાર રાવે પસાર કરવામાં આવ્યા હતા. તેમાં પહેલા ચાર ઠરાવે। અનુક્રમે સદ્ગત આચાર્ય આનંદશકર બાપુભાઇ ધ્રુવ, મહાદેવ દેસાઇ, અંબાલાલ જાની, ભિક્ષુ અખંડાનંદ, મણિલાલ ઇચ્છારામ દેસાઇ અને કરૂણાશ કર કુબેરજી ભટ્ટના અવસાનની નોંધ લેનારા હતા. પાંચમે ઠરાવો ગુજરાતી મેાલતી પ્રજા માટે એક વિધાપીઠું સ્થાપવા કેટલાંય વર્ષથી સેવાતી આવેલી આકાંક્ષા હાલના 'મેગામાં કેમ પૂર્ણ થાય તેના વિગતવાર વિચાર કરવાની પરિષદને સુચના કરવાને લગત હતા. છઠ્ઠા કરાવના આાય હિંદની પ્રાન્તીય ભાષાઓની પરિષદે વચ્ચે નિકટના સંબંધ કેળવાય એ હેતુથી હિંદી સાહિત્ય સમેલત, રાજપૂતાના સાહિત્ય સમેલન અને ગુજરાતી સાહિત્ય પરિષદના અગ્રેસર વચ્ચે ત્રણે સંસ્થાએને નિકટ લાવવાના પ્રયાસેને આવકાર આપશે અને એ પ્રવૃત્તિને આગળ ધપાવવા પરિષદને સુચના કરવી એ હતા. સાતમા રાવ ગાંધીજીના કારાવાસને લગતા નીચે મુજબ હતે. “પરિષદ સંમેલનના એકવારના પ્રમુખ, ગુજરાતી સાહિત્યના નવવિધાનના પ્રેરક અને લડવૈયા, અને હિંદુસ્થાનની સંસ્કૃતિના શ્વવધ પ્રતિનિધિ મહાત્મા ગાંધીજીના ચાલુ ધનથી સાહિત્ય, સંસ્કાર અને માનવતાના ખાસ કરીને હિંદુસ્થાનના વિકાસને અવરોધ થાય છે તે પ્રત્યે આ સમેલન પેાતાને ઉગ્ર અસ તેહ વ્યકત કરે છે” આ ઠરાવમાં રહેલી મુખ્ય બાબત વિષયવિચારિણી સમિતિમાં ખુબ ચર્ચાને વિષય ખતી હતી. એક પક્ષ આવી સાહિત્ય પરિષદે સરકારી ભારે અવકૃપાના પાત્રનેલા ગાંધીજી વિષે ઠરાવ કરવા ન જોઇએ એવા મત ધરાવતા હતે. બીજો પક્ષ ગાંધીજીના ચાલુ કારાવાસથી આપણા દિલમાં ચાવશે કલાક જે આગ સળગી રહી છે. તેને સચોટ રીતે વ્યક્ત કરે એવી ભાષામાં પ્રસ્તુત રાવ ધડાવા અને પસાર થવા જોઇએ. એવા અભિપ્રાય ધરાવતા હતા. ગધીજી વિષે આ પરિષદ સમેલને કશે। પણ ઠરાવ કર્યો ન હોત તેા આ સ ંમેલન નબાલું અને કેવળ શબ્દપૂજારીના મેળા જેવુ ગણાત, જે આકારમાં પ્રસ્તુત ઠરાવ પસાર થવા પામ્યા તે ઉપર જણાવેલ એ પક્ષની ખેંચતાણનુ પરિણામ હતુ એ સ્પષ્ટપણે તરી આવે છે અને તેથી એ રાવની વાકયરચનામાં જોઇએ તેટલી સચેટતા કે નિડરતા જોવામાં આવતી નથી. આમ ઠરાવ ગુજરાતી ભાષા. ખેલનારાઝ્મને હિંદી-હિંદુસ્થાનાને રષ્ટ્રભાષા તરીકે અપનાવવાના આદેશ કરતે હતે. અત્યાર અગાઉ થઇ ગયેલા કચ્છ-કાઠીયાવાડ-ગુજરાતના સર્વ સંગ્રહનુ પુનરાવર્તન કરવા બ્રીટીશ ગુજરાતની તેમ રાજસ્થાની કચ્છ-કાઠિયાવાડ અને ગુજરાતની સરકારને નવમે રાવ સૂચના કરતા હતે. દશમા ઠરાવમાં એવી માગણી રજુ કરવામાં આવી હતી કે મુંબઇ યુનીવર્સીટીએ હિંદની ભાષ દ્વારા ઉચ્ચ શિક્ષણ આપવાની ગેવણુ કરવી જોઇએ