________________
૫
વર્ષ મક : ૧૭
[31મ - ૧૯૪૪
શ્રી મુબઇ જૈન વકસ ઘનુ પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જૈન
તંત્રી : મણિલાલ મેકમચંદ શાહ, મુંબઇઃ ૧ જાન્યુઆરી ૧૯૪૪ શનિવાર
ધર્મ સમભાવ
(૧૯૪૦ ના નવેમ્બર માસના નવચેતન'ના'માં લેસિંગ કૃત 'Nathan the wise' નામના કાન્તિલાલ છગનલાલ પંડયાએ કરેલા અગઢ અનુવાદના એક પ્રવેશ ચમત્કારી વીટી' એ મથાળાથી પ્રગટ કરવામાં આવે છે. નાઢકમાંના નીચેના પ્રવેશની વસ્તુ સર્વધર્મ સમસાવ પ્ન માળાથી વધારે સારા રીતે ફેરવવાની છૂટ લીધી છે. પાન દે,)
Regd. No. B, 4266
લવાજમ રૂપિયા ૨
એક મન નાટકનો અધ્યાપક ડૉ.. થયા હતા તે અહિ સાભાર ઉષ્કૃત સૂચિત થાય છે એમ સમજીને મથાળુ
જર્મન નાટકકારામાં લેસિંગ ઊંચુ' સ્થાન ભેગવે છે. ૧૮મી સદીમાં એ થઇ ગયા. આ એનુ એક ઉત્તમ ને બહુ લોકપ્રિય થયેલુ' નાટક છે: સન ૧૭૭૯ માં તે પ્રગટ થયું હતું. One of the noblest pleas for toleration ever penned અર્થાત્ ધાર્મિક સહિષ્ણુતાની આવી ઉચ્ચ ઉદાર વકીલાત કલમથી કદિ પણ લખાઇ નથી, એવી તેા એની ખ્યાતિ છે. જર્મનીમાં તેમ જ અન્ય દેશોમાં, ભજવાતા નાટક તરીકે તેમ જ સાહિત્ય તરીકે એ પકાયલું તથા પ્રિય થઇ પડેલું છે. એને જર્મનીનુ મ્હાટામાં મ્હાટું ધાર્મિક કાવ્ય કહેવામાં સન્ડરલેન્ડે જરા ય અત્યુકિત કરી નથી.
તેચન :-અતિ પુરાત । કાળમાં પૂર્વ તરફના ખંડમાં એક ભાણુસ રહેતા હતા,, ડૅન કાઇ હી તરફડી ભૂલ કીમતની એક વીટી મળી હતી. એ વીટીમાં એક તેજસ્વી રત્ન હતું. તેમાંથી સે’કંડા સુંદર ને રગરગી કિરણા સૌ દિશામાં છુટી નીકળતાં હતાં. વળી એમાં એક એવી બેમરી શક્તિ હતી કે જે માજીસ એ વીંટીને પૂરી શ્રદ્ધાથી પહેરી રાખે તે પરમેશ્વરને તેમ જ મનુષ્યમાત્રને પ્રિય થઈ જાય.. પછી એ પૂર્વવાસી એ.વી’ટીને દિય અળગી થવા ન દે એમાં શી નવાઇ હતી ? વળી, એથી જ, એણે પાકો દૃઢ નિશ્ચય કર્યું કે આ વીંટી તે હવે મ્હારા વંશમાં જ રહેવી જોઇએ. એટલા માટે એણે એ ગુડી પેાતાની પાછળ પાત.ના વ્હાલા પુત્રને સોંપી, અને સાથે એવી કડક શરત કરી કે એ પુત્રે પણુ, એવી જ રીતે, પેાતાની પાછળ, પોતાના પુત્રમાં જે એને સૌથી વધારે પ્રિય હાય તે પુત્રને એ વીટી સોંપી જવી, અને આ પ્રમાણે પેઢીએ પેઢીએ જે પ્રિયતખ઼ પુત્ર હાય તે .એ વીટી પામે અને વળી, પોતે મ્હોટ પુત્ર હાય કે ન હોય તે પણ તે, એ વીંટીને જ પ્રતાપે, આખા કુળને નાયક થઈને રહે. સુલતાન, હું પૂછું છું કે કહેવુ હમે ખરેખર સાંભજ્યું ને?
મ્હા
યૂરાપખાના ખ્રિસ્તિ મુસ્લીમેાની કનેથી જેસલેમ પાછુ મેળવવાને એશિખંડ ઉપર ચઢી આવી યુદ્ધ કરતા હતા, તે Crusadesનું યુદ્ધ આ નાટકના સ્થળ તથા સમયની ભૂમિકા છે. મુસ્લીમાના તેતા, જેને અંગ્રેજી લખાણેામાં સેલેદિન કહ્યો છે તે, સલાઉદ્દીન પેાતાની ખેહદ .ઉદારતાથી, તેમ જ અન્ય સયોગથી, નાણાંની ભીડમાં આવી ગયા છે, નિર’કુશ સત્તાવાળા અધિકારીઓને તેવી હાલતમાં સુલભ ઉપાય એજ હાય છે કે ધનાઢ્ય શાહુકારાને નીચોવવા. તેમાં ય એ શાહુકાર વિધર્મી કે અન્યધી હાય તા વળી સૌથી ઉત્તમ, જેસલેમના ધનાઢયમાં ધનાઢય યહૂદી વેપારી તેથનને આ રીતે સુલતાનની પાસે હાજર થવાનું કહેણ મળે છે. પણ સત્ત્વશાલીઓની પ્રકૃતિ ગમે તેવી વિપત્તિમાં ય વિકૃતિને પામતી નથી. તેમ ધમકી કે જોરજુલમથી પૈસા કઢાવવા એ મહાનુભાવ સુલતાનથી બન્યું નહિ. વળી તૈયનનુ ધન જેટલુ` મશહૂર હતું. એથી ય વધુ મશહૂર એની દાનેશમંદી હતી. એ મુઝવણુમાં કાંઇક સાચા કુતૂહલથી તે કાંઇક યુક્તિથી કામ લેવાની ઇચ્છાથી સલાઉદીન પ્રશ્ન મૂકૅ છે ઇસ્લામી, યદી ને ઇસાઇ એ ત્રણ ધર્માંમાં ખરા તે સાચા ધર્મ કીયે ?
اشها
પ્રશ્નનની વિકટતા તેમ જ પ્રશ્ન એ માત્ર પૈસા કઢાવવાની જાળમાત્ર હાય-એ .કળી જતાં ચતુર નયનને જરા ય વાર લાગતી નથી. તેમ છતાં એણે પણ સલાઉદ્દીનની ખ્યાતિ સાંભળી હતી, તે પ્રશ્નમાં સાચી જીજ્ઞાસા હાઇ શકે એ સંભવ પણ ઍની વિશાળ દૃષ્ટિની ખહાર રહી શકયા નહિ. ઉત્તર તરીકે એક વાર્તા કહેવાની એ રજા મેળવે છે. હવે વ.
સલાઉદ્દીન :–હા, હા, પછી ?
ન:-અને આ રીતે એ વીંટી પિતાની કનેથી પુત્રને વારસામાં ઉતરતી ચાલી. એમ કરતે કરતે તે એક એવા પિતાની પાસે પહેાંચી જેતે ત્રણ પુત્રા હતા. એ ત્રણે એનું મન એકસરખી સારી રીતે રાખતા, એટલે એ ત્રણેને એકસરખા ન્હાવાની એને ય ક્રૂરજ પડી હતી. તે છતાં, વખતેવખત એમ બની જતું કે ત્રણ પુત્રમાંના કાષ્ઠ એક જ એની પાસે એકન્ના રહ્યો હાય, તે બીજા એ ગેરહાજર પુત્રાએ • ઉભરાતા સ્નેહવાળા એના હૃદયમાં તે ક્ષણે ભાગ પડાવ્યા ન હાય, તેવે વખતે તે પિતાને એમ ખાતરીથી લાગતુ કે પોતાની પાસે છે એ પુત્ર જ આખરે સૌથી વધારે લાયક છે. આમ ત્રણેને માટે બનતું. એમ કરતે કરતે પરિણામ છેવટે એ આવ્યુ કે એનાથી પ્રેમાળ નિર્બળતાના આદેશમાં ત્રણે ય તે અલગ અલગ ખાનગી વચન આપી જવાયું કે હું હતે જ આ વીંટી આપી જઇશ. આમ થોડા વખત ચાલ્યું, પણ એ સ્થિતિ નભી કયાં લગી રહે? ન છૂટકે એ પિતાને પેાતાની આખરી ઘડીને વિચાર કરવા પડશે, અને ત્યારે આ લાયક પિતા બહુ જ મુઝાઇ ગયે. આખરે પણ ત્રણમાંના કોઈ પણ એ વ્હાલા દીકરાએ