________________
વિસંત ટાઢ આના
વ : R ક
3
હાલય..
* સજાવ્યા લતા
શ્રી મુખઇ જૈન ધ્રુવસ ઘનું પાક્ષિક મુખપત્ર
प्रबुद्ध
તંત્રી : મણિલાલ માકમચંદ શાહુ મુંબઇ,: ૩૧ મે ૧૯૪૦ શુક્રવાર
જેનેાની દાનશીલતાં
જેને સશણુંગાર
પ. સમ ધર્માચાર, ગ
“ ગુજરાત ” હુાનાલાલ મારા જેવા અન્ય સંપ્રદાયવાળાને આજે આપે ખેલવાને આમન્ત્રણ આપ્યું. છે તે તમારી ઉદારતા માટે હું આભારી છું. જૈન અને બ્રાહ્મણુ એ એ ધર્મોને હું જુદા ધર્મો નથી ગણતા. અતિ પ્રાચીન કાળથી શ્રમણ અને બ્રાહ્મણ હિન્દુ ધર્મની એ મહાન શાખાએ ગણાતી આવી છે. કાઇ કોઇ વાર જેમ ભાઇ ભાઇઓમાં બૈર થાય ત્યારે બન્નેના મનમાં અતિ સ ંકુચિતતા આવી જાય છે તેમ દેશની પડતી દશામાં આ અને પડેશી સંપ્રદાયોના કેટલાક અનુયાયીઓએ કે પ્રચારકોએ અસહિષ્ણુતા બતાવી છે. પણ જેમ લડનારા ઘણે ભાગે ભાઇઓ હોય છે તેમ એ કહેવત પણ સાચી છે કે “ડાંગે માર્યાં પાણી જુદા ન પડે.” ભાઇ લડે તા પણ કયારેક પણ એક લેાહી દેખાયા વિના ન રહે. તેમ આપણા બન્ને સપ્રદાયો વનમાં સંપીને સહકારથી રહ્યા છે. વિશેષ શું? સર્વ ધર્મને માન આપવું એ હિંદુ ધર્મના મહાન સિદ્ધાન્ત છે. ગુજરાતના બ્રાહ્મણ કે જૈન રાજા મહારાજાએ હમેશાં અન્ને સંપ્રદાયાન પાળ્યા છે. માત્ર ધાર્મિક તટસ્થતાના દાવે રાખનાર અંગ્રેજ સરકારે જ સૌથી પહેલાં જણાવ્યું છે કે હિંદુ ધર્મ અને જૈન ધર્મ બન્ને ભિન્ન છે અને છતાં આજે આપણે દરેક જાણીએ છીએ કે આપણે જેમ દેશ, પ્રાન્ત, ભાષા, રાજ્યપ્રકરણી ધ્યેય વગેરેમાં ભિન્ન નથી તેમજ ધર્મમાં પણ ભિન્ન નથી..
જૈન અને બ્રાહ્મણ ભિન્ન સંપ્રદાયા છતાં એકના સિધ્ધાન્તા બીજાએ સ્વીકાર્યાં છે. તેના અહિંસામાહાત્મ્ય બ્રાહ્મણ ધર્મ ઉપર અને ખાસ કરીને ગુજરાતમાં તે ધણી જ અસર કરી છે અને “વૈષ્ણવજન ” ગાંધીજીએ તે તેનુ સામ્રાજય સ્થાપ્યું છે. તેજ રીતે જૈન શ્રાવકોએ અનેક ધાર્મિક ક્રિયામાં જન અનેતરના ભેદ ગણ્યા નથી. આજે આપે મારા જેવા અનેકને 'આમત્રણ આપ્યું છે એ આપની પ્રગતિશીલ ઉદારતાના વિશેષ દાખલા
જૈન
આ
માત્ર વિવેકથી કે ઉપચારથી કહું છું એમ ન માનશે. મારા હૃદયની લાગણીથી કહું છું. પણ તે સાથે આ મારા વિષયની પ્રસ્તાવના પણ છે. તેના અમુક અમુક પ્રદેશની ઉદારતા ગુજરાતના ઇતિહાસમાં અમર રહે તેવી છે. પ્રારંભમાં મેં કવિ શ્રી ન્હાનાલાલની પંકિત ઉતારી છે તેમાં કહ્યાં પ્રમાણે જતાએ ગુજરાતને ખરેખર શણગાર્યું છે.' આબુ, દેલ
Regd. No. B. 4266.
શ્રી સુ’બઈ જેન યુવકમ
વાંચના
લવાજમ રૂપિયા ૨
વાડા, શેત્રુંજો, ગિરનાર, તારગા વગેરે નાના મોટા ડુંગરા ઉપર સુંદર સ્થાપત્યના નમુના જેનેાની ઉદારતાનાં સ્મારકા છે. ગુજરાતનું પ્રાચીનમાં પ્રાચીન શિલ્પસ્થાપત્ય આયુનાં વિમળશાહ અને વસ્તુપાળ તેજપાળનાં મંદિર. તે સિવાય દરેક ગામ કે શહેરમાં એક એ જૈન મંદિરો હાય જ. અને તેમના મદિરા એટલે એકાદ `મંદિર જ નહિ પણ મંદિરગ્રામ. જાણે કે તેમની સંધભાવના મંદિરાના સંધમાં પ્રતીત થતી હાય. નહિ.
સૌ જાણે છે કે શ્રાવકામાં પેરવાળ, એસવાળ, શ્રીમાળી વગેરે પ્રખ્યાત કુલા પ્રથમ રજપુતાનાં હતાં. જૈન ધર્મ સ્વીકારતાં રણશૂરા ક્ષત્રિયા મટી તે વેપારસાહસિક શેઠ્યિા થયા અને યુધ્ધવીર મટી તેએ દાનવીર થયા. ખરી રીતે તાં તેઓ યુવીર ભટયા તેમાં જૈનધર્મ કરતાં કોઈ જુદુ સામાજિક કારણ શોધવુ જોઇએ એમ હું માનુ છું. કુમારપાળ રાજા લ વાના ભીરૂ નહાતા. ઠેઠ અજમેર સુધી તેની આણુ વર્તતી. વસ્તુપાળ તેજપાળ શૂરા લડવૈયા હતા. ગુજરાતે મુસલમાનાનાં આક્રમા સામે સારા ટકાવ કરેલા છે. તેમાં જતેતો કાળા આ .નથી. પણ જતાએ યુદ્ધ છેાડી વેપાર લીધા . તે તેમાં કદાચ તેમની આવડત, સંમય પારખવાની શકિત, કરેલી પરિસ્થિતિ કે આખા સમાજની પડતી એ કારણેા પણ તેટલાં જ મહત્વનાં હાય ! અસ્તુ. તે ગમે તે હાય. આ ભારે માટે વિષયાંતર છે. એટલે તેમાં આગળ જતા નથી. પણ એક વાત નક્કી છે. આપણું યુદ્ધ. હવે જ્યારે હિંસા વિનાનું થયું છે ત્યારે જૈન ભાઈએને યુદ્ધથી દુર રહેવાને એક પણ કારણ રહેતુ નથી.
પણ ગમે તે' કારણેાથી જૈનો યુદ્ધવીર. મટી દાનવીર થયા, તે દાનમાં પણ તેમણે જેવી તેવી વીરતા દાખવી નથી. આપણે નશીબે આપણા ઇતિહાસમાં ભયંકર દુકાળાની કદી ખેાટ પડી નથી. ગુજરાતને આપણે લીલી વાડી કહીએ છીએ, તેમાં કાચુ સાનુ પાકે છે એવું અભિમાન ધરીએ છીએ, પણ આ ગુજરા રાતમાં ભયંકરમાં ભયંકર દુષ્કાળા પડયા છે. આપણાં પાકના આધાર ઘણાખરા વરસાદ ઉપર છે અને કુદરતની જરા પણ ખકા થતાં દુકાળ પડયા જ સમજો. અંગ્રેજી રાજ્યનાં સાધનો વધતાં પણ દુકાળનો સંભવ ધટયો નથી. અહિં બેઠેલા એવા કાઇ જ નહિ હાય જેમને ચાર-પાંચ માાં વરસ ન જોયાં હાય અને એકાદ ભયંકર દુષ્કાળ ન જોયા હોય. છપ્પનિયા મે જોયા છે અને તેનાં ભયંકર દૃશ્યો હજી મારી આંખ આગળ તરે છે. આવા દુકાળા પહેલાં પણ પડતા. અને ત્યારે ગુજરાતના દાનવીર જતા કામ ધર્મના ભેદ નહિ ગણતાં પોતાના' ભડાર ખુલ્લા મૂકી દેતા !