________________
• તા. ૩૦-૪-૪૦
પ્રબુધ્ધ જૈન
ચીનગારીએ
૧
વીનુ અને ગજરા......ન્હાનપણુમાંજ સગપણના સબંધે જોડાયાં. ‘ઉંચા કુળના છોકરા કઇ કુવારા એછે રહે ?' વીનુનુ આદર્શ વાતાવરણમાં ઉછરવું ......સેવાના આદર્શ, અસ્પષ્ટ છતાં પ્રેરક........આદર્શ-સ્વમ-સૃષ્ટિ દૃષ્ટિ સમક્ષ તરવરતી....... રાષ્ટ્ર સેવા ને ગ્રામ્યાધારના કાંડ...... ગજરા અભણ અને અજ્ઞાન, અસંસ્કૃત અને અસાંસ્કારિક, અભણ માતાની અજ્ઞાન પુત્રી... છોકરી મેરી થઈ છે,' ‘સાપના ભારા' કયાં સુધી સધરવા ?... “શારદા એકટ’ના છત્ર નીચે માંડ માંડ વીનુનું મેટ્રીકમાં ઉત્તીણું થવુ...વીનુને અઢારમું વર્ષ ...પછી ? ....... હાઇ શકે ? લગ્ન ગ્રંથિથી જોડાવું...વીનુની આદર્શ સૃષ્ટિનુ નાશ પામવુરૂઢિ બંધન એળગવાના નિશ્ચયાનું ચૂર્ણાં ભૂત થવુ, આદર્શ પતિ અને અભણ બાળા,
વીતુ ઉદાસ અને હતાશ, ખિન્ન અને દુખી......ગુજરાના શિક્ષક તરીકે પણ નિષ્ફળતા.........ગજરા નિરાશ નારા નશીબ”......વીનુનું મંથન......“આદર્શ હીન જીવન કે કીરી? વડીલવાદને તિરસ્કાર...તુચ્છકાર..... વડીલેાની શિખામણુ “અમે પણ પરણ્યા હતા અને જેવી મળી તેવી નિભાવી હતી ! “પડયું પાનું નિભાવી લ્યો”
તુટતાં તાર .......
જીવન—નૌકા ખરામે અથડી......
વીનુ અદૃશ્ય.....વડીલાના ઉલ્કાપાત ઉછાંછળા છકેલો...’ આ સાંભળવા વીનુ સિવાય બધા હતા.
૨
ધનવત, લક્ષ્મીનંદનનો પુત્ર...લાડ, કોડ, વૈભવ., સંયમહીન સ્વતંત્રતા......... સ્વતંત્ર અને બીનજવાબદાર......હલકા વિચાર અને એથીયે હલ્કી સેાબત. ખુશામત, ઢાંગ દંભ......ચા પાન સાપારી.........નાટક, સીતેમા, નૃત્ય,... પાર્ટી, “તાજ” દારૂ...... વેશ્યાલય...........
ધનવત કુલીન હતા. ધરનાં ઘર હતાં, કુટુંબ ઉંચુસાંપત્તિક અને સંસ્કારિક હતુ. વૈભવ કુટુંબને જ વર્યાં હતા... ઉષા ઉગતું પંકજ ......ભવિષ્યની આશા આપતું, સમાજ-સેવા અને “ક” કરવાની અસ્પષ્ટ ભાવના સેવતું, “કેસરિયા” ની અને ન્હાનકડા “ધ્વજ” લઇ ભવાની ઉચ્ચાશા રાખતું... ઉગતું પંકજ .......ઉષા.
કુલિનતા અને વૈભવ જોઇ સગપણુ, ધનવત અને ઉષા .......' સહચર ને શુ સહચરી? ‘ બાપુ, શામાટે એ દારૂડીયા સાથે મારૂં' જીવન જડા છે?”......નિષ્ફળ, ‘તિ'' ઝીન્દાબાદ......“નાસી જાઉં કે સમુદ્ર તટનો આશ્રય લઉં...” કઇ નિશ્ચય નહિ.......પિતાનું કુળ અને આબરૂ પિતાનું નામ અને નાક....”
ધનવત અને ઉષા પરણ્યા...સગાં, સંબંધીએ માણ્યા. શરણાઇએ સુર પુર્યા...બે આંખેામાંથી અશ્રુ ટપકયા.... ધનવતને નવું “ફુલડુ” મળ્યું. એ “સ્તુનું” થાતાં તે “મ્બુનાં થાતાં મધુર ફુલડાં ચિત શોધે નવાને.” આજે “ઉઠ્યા,”
કાલ . ...
ઉષા, ઉગતું રમ્ય પ્રભાત, સુવર્ણ દિન અને શાંત સંધ્યાં અનુભવ્યા વિનાજ કાળી અધારી ચૌદશની રાત્રિમાં વિસર્જન પામી. “ઉષા .....અખંડ સૌભાગ્યવતીનું ચિન્હ સાચવતી, ઉષાનાં છાનાં રૂદન લપાત, છુપાતા ચંદ્રજ જોતા......
કુલીનતાની કબરમાં ઉષાહાભાઇ.
ર
અમથાલાલ. પંચાવન વર્ષે સેાળ વર્ષની બાળાના હાથના ઉમેદવાર.......“રાચરચીલું, બગલા, વાડી........જ.......બસ, .....ભગવાન આપી રહેશે કાઇ સાચવનારા” ખુઠ્ઠી ડોશીમા દરરાજ એમવિચારતા, “ગાંધીવાળાઓના બાપનું શું જાય.......ભાર ધર મંડાતું હોય તે। ......સધ શેડીયાએને મીઠાઇને લાંચ .......દસના પંદર હજાર.......લાકડે માંકડુ વળગાડ્યું......એક વર્ષ પુરૂ થાય તે વ્હેલાં “પુત્રની” મહેચ્છા મનમાંજ રાખી મુદ્રાજી સ્વર્ગે સીધાવ્યા......અઢી કરોડ વિધવાઓમાં ભેંકને વધારો.
પંદર વર્ષની બાળા......વિધવા.......કાળા સાળુ, અનાર્થ આંખા, શાકભૂર્તિ-રૂપ, નિસ્તેજ અને પીત્રુ માં, યાચનાભરી અને દયામણી રહેણી......એક તરેહના ફડફડાટ “મારૂં” કાઇ નથી,”
વડીલાના અત્યાચાંર, રંજાડ–તિરસ્કાર–ધિકકાર-પાવિત્ર્ય મૂર્તિ પર કલંકનાં કાળા છાંટા... હડધુત અને હાડહાડ...
ગામનાં શેડીયાનુ “વિધવા-વિવાહ” માટે વચન...વ્યભિચાર વિશ્વાસઘાત...સમાજના કટકા...સમાંજના નેતાઓના ફિટકાર... સમાજના મેવડીના ધુત્કાર....... “પાપિણી...ગામ બગાડયું,”
અલેપ...બાળક અનાથાશ્રમની ટાપલીમાં સમાજભ્રષ્ટ પતિતા.
વેશ્યા જીવનમાં પ્રવેશ...દંભી, ઢાંગી પાખડી . નેતાઓ અને શેઠીયાઓનું ચરણમાં આળેાટવુ,
૪
સળગતા સમાજની નકટ પતિતા...
સુધાકર......સમાજ સુધારક....“જ્ઞાતિ, પંથ, ફીરકા,... તોડી નાખવા જોઇએ” એ ઠરાવ હંમેશાં પરિષદેામાં મુકનાર અને પ્રબળ વકતવ્યો કરનાર સુધારક.......જુવાન-સધ” ના મંત્રી........કુમુદ તેની પુત્રી......ક્રાન્તિકારી કન્યા.
કુમુદ કર્વે યુનિવર્સિટીની પદવીધર.......‘મહિલા મંડળ” ની સંચાલિકા......
સુધાકરનું ક્માન......લગ્ન માટે કુમુદને મહીનામાં તૈયાર થવાના આદેશ....... કુમુદની સાફ “ના” પાતે “સ્વતંત્ર, સમાન અને સંયમી” સમાજજીવન ગાળવા માટે ગમે તે “સેવાભાવી” યુવકને પરણી લેશે
સુધારકની ચીમકી.. હજી ખીન્ન છેકરા છોકરીઓ પરણાવવા છે... ઘરમાં વહુએ લાવવી છે... આમ કેમ ચાલશે ? પિતા પુત્રી વચ્ચે ચકમક
પિતાના “લગ્ન” માટે વટ હુકમ.
પુત્રીની સાક્ ના “મરજી વિરૂધ્ધ થશે તે પરિણામ માટે સુધાકર સર્વાંશે જવાબદાર છે” એમ ધમકી,
પિતાના “આસુરી” વિદ્યા ઉપર બળાપા. પુત્રીને સમજાવી લેવાશે...લગ્નની તૈયારી.
પુત્રીની મુંઝવણ... કુમુદે સુધાકરનો “નૈતિક હિંમતના અભાવ” ઉપર કટાક્ષભર્યા લેખા લખ્યા ......
• “લિયિન મેરેન”? કે “સ્નેહના” બંને અયેાગ્ય. “સમાજને ઘેરવા હાય તે। સમાજથી ` દુર ભાગ્યે પાર નહિં આવે.”
લગ્નના દિવસ...
કુમુદના સત્યાગ્રહ...નહિં જ પરણવાનો નિશ્ચય.” પિતાની લાજ, આબરૂ, કુળ ખેાળનારી નિર્લજ્જ છે.કી...” “કાઇની સાથે જરૂર...” વિ. નિર્લજ્જ, વચને.
અસહ્ય... અલેપ.
કાન્તિ અરાડીયા.
Sw