________________
કિંમત ટાઢ આનાાં
વર્ષ : ૧ અંક ઃ ૨૪
શ્રી મુંબઇ જૈન યુવસ ધનુ' પાક્ષિક મુખપત્ર
પ્રભુધ જૈન
તંત્રી : મણિલાલ મેાકમચંદ્ર શાહુ મુંબઇ : ૧૫ એપ્રીલ ૧૯૪૦ સોમવાર
Regd. No. B, 4266
આજ દેશને ખૂણે ખૂણે ‘ઇન્કિલાબ ઝિન્દાબાદ’ને નાદ ગાજે છે. જે લોકો પૈાકાર કરે છે. એમનું મુખ્ય ધ્યેય તા રાજકીય ક્રાન્તિનુ છે. એ રાજકીય ક્રાન્તિમાં આર્થિક અને સામાજિક સંકડામણાની સૌ મુક્તિ જાએ છે. દરેક દેશ માટે આવી ક્રાન્તિની આવશ્યકતા સર્વમાન્ય બની છે. પરંતુ આપણે માટે તો એ જીવન મરણનો સવાલ છે. વર્તમાન અવસ્થા અસહ્ય છે. જે લોકો આજે ઉપર છે એ નીચે જવાનાજ; જે લોકો આજે નીચે છે એ ઉપર આવવાના. અને આપણે સામુદાયિક ધ્વનનું નવેસરથી સંગઠન કરવુ પડશે. ભૌગોલિક સીમાઓ તુટી પડી છે.
રેલ્વે; તાર અને ડિયાના વ્યવહારથી આજે ભૌગોલિક સીમાએઁ। તૂટી પડી છે. પ્રકૃતિની અકલ્પિત શક્તિને આપણી તહેનાતમાં હાજર કરી વિજ્ઞાને મનુષ્યના સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય વધાર્યાં છે. વગર પ્રયાસે જગતની સંસ્કૃતિનુ સમ્મિલન અને સમ્ભિશ્રણ થઇ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં એ સંભવિત અને ઇચ્છનીય છે કે મનુષ્યો પરસ્પરના સંબંધોમાં શેષણ અને હરીફાઇને બદલે સહકારના માર્ગ ગ્રહણ કરે અને વિશ્વ સાથે તાદાત્મ્ય સાધવાના જે આજે મોકો મળ્યો છે એ ન ચૂકે.
પરંતુ આવી નિઃસ્વાર્થ વૃત્તિ આપણામાં કંઇ રીતે જાગૃત કરી શકાય ? મનુષ્ય જીવનમાં ઉથલપાથલ કરવાનું કામ બૃહ્ અઘરૂ નથી. સત્યાગ્રહ સિવાય બીજા હથિયારા પકડીને જુની સરકારને ઉથલાવી અને સ્થાને નવુ તંત્ર સ્થાપી શકાય છે; અત્યારને આર્થિક ચાલા બદલી ઇને એને બદલે સમાજવાદ કે બીજા કોઇ પ્રકારની વ્યવસ્થા કરી શકાય છે; રાજ્યના ટેકાથી ચાલી રહેલું આજનુ સામાજિક સંગઠન સૈન્યબળથી તદ્દન નષ્ટ ન કરી શકાય તે પણ જર્જરિત જરૂર કરી શકાય છે;. પણ સવાલ એ છે કે આ બધું પરિવર્તન કેટલા દિવસ ટકી શકે ? માત્ર ઉપરના જરાક ફેરફાર સિવાય એ બધી પુરાણી રીતરસમે પાછી થોડાજ વખતમાં શરૂ થઇ જવાની એટલે કાઇપણ પ્રકારની ક્રાન્તિને જો લાંબા આયુષ્યવાળી બનાવવી હોય તે! એના સસ્કાર લોકોના હૃદય અને મગજ પર પૂરી દૃઢતાથી અંકિત થવા જોઇએ. માટે જ આપણે જેવા મનુષ્ય ઘડવા હેાય એવી એમને કેળવણી આપવી પડશે. રશિયા, ઇટલી અને જનીના રાજપુરૂષો
આ વાત ખૂબ સારી રીતે સમજે છે. તેથી જ તે ત્યાંની સરકારાએ કેળવણીને . એક મધ્યમ કક્ષાના વિભાગ નહિ પરંતુ સર્વોચ્ચ કાર્ટિના વિભાગ માન્યા છે.
લવા જ મ
રૂપિયા ૨
ક્રાન્તિકારી કેળવણી
(કાશી વિદ્યાપીઠના પદવીદાન પ્રસંગે શ્રી. રામાનંદે આપેલા વ્યાખ્યાનમાંથી કેટલાક અનુવાદિત વિભાગ-જેમાં તેએ વણીના નવા પ્રયોગ ચાલુ રહેશે તે મને વિશ્વાસ છે મેં અમારા ધરામાં માત્ર નગરની મહેલાતેમાંજ નહિ પણ ગામડાંના કુઆમાં ઉંડશે; આકાશ, ઝરણાં, સરિતા, પર્વતમાળા, હરિયાળા ખેતશ અને રંગબેરંગી વાદળીએ લેાકાના સજીવ મિત્રો બની જશે.)
કેળવણીમાં ક્રાન્તિની જરૂર
આપણા દેશની અંદર જ્યારે બીજા પ્રકારની ક્રાન્તિઓ તરફ ધ્યાન ગયું છે ત્યારે સ્વાભાવિક જ ઘણા માણસા કળવણીના આજના ક્રમમાં ક્રાન્તિ લાવવા ઉપરના કારણેથી તત્પર બન્યા છે. કેળવણીનુ ક્ષેત્ર વ્યાપક છે. એને જેમ જેમ વિચાર કરીશુ તેમ તેમ એક વિષયની અંદર ખીન્ન અનેક વિષય સમાયેલા આપણને દેખાશે. આપણે ત્યાં બાલ કેળવણી, પ્રૌઢ કેળવણી, સ્ત્રી કેળવણી, શારીરિક કેળવણી, માનસિક કેળવણી, આધ્યાત્મિક કેળવણી, ઔદ્યોગિક કેળવણી વગેરે દરેક વિષયને પોતાનું ખાસ મહત્વ છે. આપણે એને પૂર્ણ ગભીરતાથી વિચાર કરવા જોઇએ. નવાં સાધનોથી કામ લઇ અને જુનાં સાધનાને નવી રીતે ઉપયોગ કરી આ ક્ષેત્રમાં આપણી શિક રોકવી પડશે.
સાથે સાથે એ સ્મરણમાં રાખવુ જોઇએ કે મનુષ્ય એકાંગી પાણી નથી. આજનું બાળક કાલે યુવાન થશે. જે આજ નીચેના ધારણામાં અભ્યાસ કરે છે તે કાલે ઉપલા વર્ગમાં જશે. જે આજ વિધાર્થી છે તે કાલે નાગરિક થશે. એ સૌને પોતપોતાના શરીર અને બુધ્ધિને સાથે રાખી સમાજમાં કામ કરવું પડશે. એટલે કેળવણીના ક્ષેત્રમાં આપણો સુધારો ચતુર્વિધ હાવા જોઇએ. નહિંતર એક તરફને સુધારા કરી બીજી તરફ અનુકુલ પરિવર્તન જે ન કરવામાં આવે તે એવા વિરાધાભાસ ઉભા થશે કે આપણી મહેનતના પરપોટા છુટી જશે અને આપણા ધ્યેયમાં આપણે નિષ્ફળ જઈશું. આપણી સૌન્દર્યદૃષ્ટિ કર્યાં ?
જણાવે છે " કુળકરીને ચિત્રો દીપી
દિવસે દિવસે આપણું જીવન નીરસ બનતું જાય છે. આપગામાંથી સૌન્દર્યદૃષ્ટિ ચાલી ગઇ છે. આપણે ત્યાં જે આકાશ છે, જેમાં આઠ મહિના સુધી આખી રાત ગ્રહ અને નક્ષત્રાની રમત ચાલે છે, એ બીજે કયાં જોવા મળશે ? અંગ્રેજી કવિતા કે માત્ર કાલિદાસની કૃતિઓ વાંચવાથી હલ્ક્યને સૌન્દર્યને અનુભવ થતા નથી. જે દેશના વિદેશમાં પણ સત્યનાશી હાસ્મેનિયમ ગાયક મુમાજની શાળા વધારે છે તે દેશમાંથી સંગીતશાસ્ત્ર પરવારી બેસે તે પણ નવાઇ નથી. હવે દિવસો બદલાતા જાય છે. આપણે કરીને સંસ્કૃત આર્ય બનવું છે એટલે આપણાં ઘરમાં સૌન્દર્યુંકળાને કરીથી પ્રવેશ કરાવવા છે. માટે જ અમે અમારા પ્રાંતના અભ્યાસક્રમમાં કળાનો વિષય ઉમેર્યો છે. નાના બાળકામાં અમે