________________
તા. ૩૧-૩-૪
સામયિક સ્ફુરણ. ધાતુ જૈન મંદિર
કાલબાદેવી રોડ ઉપર
ખીલકુલ
એક બાજુએ સસ્તા ભાડાનાં મકાનો ઉભા કરવા માટે આનંદ પ્રદર્શિત કરવામાં આવે છે ત્યારે બીજી બાજુએ માતીના મોટા વ્યાપારી ઝવેરી પુનમચંદ ધાસીલાલ તરફથી કાલબાદેવી રાડ ઉપર અંધાવવામાં આવતા ભવ્ય દિગંબર જૈન મંદિરને જોઇને થતી ગ્લાનિ પ્રગટ કર્યા સિવાય રહી શકાતું નથી. મુંબઈમાં દિગંબરાની વસ્તી ભ્રૂણીજ એછી છે. એમ છત મુંબઇમાં આજે છ કે સાત દિગંબર મંદિરે અસ્તિત્વ ધરાવે છે, આમાં એક મોટા જિનાલયનો ઉમેરો કરવાનો શું અર્થ છે ? જે કોઇ ગાંમ કે શહેરમાં મંદિર ન હોય તેવા સ્થળે એકાદ મંદિર ઉભું કરવામાં આવે તે તે સાજી શકાય તેવું છે. પણ ભરતામાં ભરતી કરવાને શું અર્થ ? મેડી કમાણી થઇ એટલે તેણે મંદિર બંધાવવું જ જોઇએ ? જરૂર ન હોય ત્યાં મંદિર ઉભું કરવું એ દ્રવ્યના કેવળ દુર્વ્યય છે. મંદિર કે મકાને બાંધવા સબંધે મ્યુનીસીપાલીટીના તેમજ ઇજનેરી ખાતાના અનેક નિયમો છે પણ હવે એ વખત આવી લાગ્યા છે કે કોઇ પણ મંદિર કે મસળદ બાંધવાની રાજ્યે રા આપતાં પહેલાં તેની ઉપયોગિતા અથવા તે। આવશ્યકતા પુરવાર કરવાની ફરજ બંધાવનાર ઉપર નાંખવી જોઇએ અને
પ્રબુદ્ધ જૈન
જ છે. આપણને અદ્વૈતવાદ શિખવે છે કે સાધ્ય અને સાધન પણ એક પ્રકારનુ છે અને તેથી મુમુક્ષુની યાત્રામાં એક પ્રદેશ એવે આવે છે કે જ્યારે સાધન અને સાધ્ય વચ્ચેના દ્વૈતવાદ ભૂલાઇ જાય છે. ગાંધીવાદની યાત્રાના સત્યપ્રેમથી આરબ થાય છે પણ એ યાત્રાને રાજમાર્ગ અહિંસા હૈાવાથી અત્યારે જગત ગાંધીવાદમાં અહિંસાવાદનું દર્શન કરે છે પણ વસ્તુતઃ એ સત્યવાદ છે અને તેથી જ ગાંધીજીએ પોતાના વાદ'ને સત્યાગ્રહ નામ આપ્યુ છે. પણ ‘સત્યાગ્રહ’ સંજ્ઞાને અલે ‘ગાંધીવાદ’ નામથી જ સત્યાગ્રહ કદાચ વિશેષ પ્રસિદ્ધ થઈ ચૂકયો છે. માહનલાલ રૂપાણી
X
X
X
×
જનાની અત્યારની અહિંસા જર્જરિત થઇ રહી દેખાય છે-તેમાંનુ વન્ત તત્વ કેમ જાણે તેમાંથી સી ગયું હોય ! જ્યારે ગાંધીજીની-અહિંસામાં તાકાત અને શૌય પ્રત્યક્ષ થાય છે. વિશેષતા એ કે ગાંધીવાદની અહિંસાની અત્યારની રૂપરેખા ઉપરથી સૂચિત થાય છે કે તે ઘણી ઘણી વિશાળ છે, તેના ગર્ભમાં કોઇ અદ્ભૂત શિત સમાયેલી છે. મ. ગાંધીજીને મુખે આરૂઢ થયેલી અહિંસા–વિશ્વ ભરમાં વિચારવાનને મુખ્ય કરે છે. ત્યારે સંપ્રદાયની ધીર હવામાં ગુંગળાઇ ગયેલી અહિંસાનું દર્શન જૈન સંપ્રદાયમાં થઇ રહેલ છે. ગાંધીજીની અહિંસાથી સર્વજ્ઞ દેવાએ પ્રરૂપેલ અહિંસા શું હશે, તેનું હાર્દ કેટલું વિશાળ અને ગંભારગહન હશે તેનો આપણને ખરા અંદાજ આવે છે.જ્યારે સંપ્રદાયમાં ચર્ચોતી અને પ્રતિપાદન થતી અહિંસા લગભગ નિર્જીવ એટલે મંદતા અને દેવળ જડતાને ભજતી દૃશ્યમાન થાય છે. ગાંધીજીની અહિંસા સારા વિશ્વને શ્રી તીર્થંકરોનો પ્રત્યેલ અહિંસાના માર્ગ ભણી આવ્યાન કરી રહેલ છે. આ વિચાર યથાર્થ બુદ્ધિએ જંતા કરે તે અહિંસાના પ્રચારમાં તેમનો ફાળે આ યુગે શું અને કા હોય એ સહેજે સમજી શકાય તેમ છે, મગનલાલ દફતરી.
આવી ઉપયોગિતા અથવા તે આવશ્યકતાની પુરી પ્રતીતિ ન થાય ત્યાં સુધી રાજ્યે કદિ પણ મંદિર કે મસદ આંધવાની રજા આપવી ન જ જોઇએ. આ દિશાએ પહેલી તકે કાયદા પૂર્ણાંકનું અનુશાસન થવાની જરૂર છે. બીન જરૂરી મંદિર ઉભા કરવા એ સામાજીક ગુન્હા ગણાવા જોઇએ. સમાજના પ્રાણંધારણની બીજી જરૂરિયાતાની ઉપેક્ષા કરવામાં આવે અને શ્રીમન્તાનું પ્રદર્શન કરતાં આલીશાન મંદિર જયાં ત્યાં ઉભાં કરવામાં આવે તે ધર્મના નામે ચાલતા એક પ્રકારના વિલાસ જ છે. એ વિલાસની અટકાયત આજની નૂતન સમાજે કર્યું જ છુટકો છે.
રામગઢ મહાસભા.
•
રામગઢ મહાસભા ભરાઇ ગઇ અને જે ઠરાવ મહાસભાની કારાબારી સમિતિએ થયા હતા તે ઠરાવ તે જ આકારમાં અખિલ હિંદુ રાષ્ટ્રીય મહાસભાએ પસાર કરીને આઝાદી યુધ્ધની સમીપ લઇ જનારૂં અતિ મહત્વનું પગલું ભર્યું. નવી લડત શરૂ કરવાને લગતી ગાંધીજીની સરતા બહુ આકરી છે અને તે કયારે પુરી પડશે અને લડતની દુંદુભિ વગાડવાને યાગ્ય વાતાવરણ તેમને કયારે લાગશે એ હજુ ચોક્કસપણે કહી શકાય તેમ નથી, પણ બીજી બાજુએ સરકારી રાજનીતિના રંગઢંગ બદલાવા લાગ્યા હોય એમ ત્રૈખાય છે. સમાજવાદી નેતા શ્રી જયપ્રકાશ નારાયણની ધરપકડ કરવામાં આવી અને તેમને નવમાસની શિક્ષા પણ કરવામાં આવી. હિંદ સરક્ષણ કાયદા નીચે આજે જ્યાં ત્યાં પકડાપકડીના સમાચારો સાંભળવામાં આવે છે, એટલે એમ પણ બને કે સરકાર એવી કઢંગી પરિસ્થિતિ ઉભી કરી બેસે કે સવિનય સત્યાગ્રહની લડત તુરતમાં જ ઉપાડવા સિવાય ગાંધીજી માટે બીજો કોઇ માર્ગ કે ઉપાય જ ન રહે. આ દિશામે બન્ને એક આવકારદાયક બનાવ એ અનેલ છે કે આ વખતે કોંગ્રેસની અંદરથી મતભેદો અને પક્ષાપક્ષીઓ દૂર થયા છે અને સર્વ પક્ષાએ કેંગ્રેસના રાવને પુરા ટકા આપ્યા છે. સમાજવાદી પક્ષ જે કાંગ્રેસની ચાલુ નીતિ અને કાર્યવાહીથી અવારનવાર જુદો પડતા રહે છે તે પણ આજે ગાંધીવાદી સાથે એક રૂપ બની ગયા છે. આ એક ચિહ્ન છે. જમાલભાઇના જુદા ચાતરા
આમ જ્યારે રામગઢ મહુસભામાં બિન્ન ભિન્ન પક્ષાની પુન: સ્થાપિત થયેલી એકતા આવકારદાયક લાગે છે ત્યારે શ્રી. સુભાષચંદ્ર ઝના રાહ તો ન્યારો જ રહ્યો છે. તેમના નેતૃત્વ નીચેની બંગાળની પ્રાંતિક સમિતિએ તે કોંગ્રેસ સામે બળવા જગાડયા છે અને આજે પરમ ઈષ્ટ એકતાને બાધક મેટી ગુંચ તે સમિતિએ ઉભી કરેલી જ છે. વિશેષમાં મહાસભાનો આગેવાનીમાંથી સ્થાનભ્રષ્ટ થયેલાં સુભાષ બાણુએ રામગઢ ખાતે સમાધાનવિરોધી પરિષદ ભરી અને એ પરિષદે સરકાર સાથે કોઇ પણ જાતની સભાધાની નહિ સ્વીકારતાં એપ્રીલની છઠ્ઠી તારીખે અખિલ હિંં વ્યાપી યુદ્ધ શ કરવાના પોતાને નિર્ધાર જાહેર કર્યાં. સરકાર સાથે સમાધાનની આશા તે કોઇ સ્વપ્નમાં પણ સેવતું નથી પણ આજે જેનુ વર્ચસ્વ જગતભરમાં પ્રતિષ્ઠિત છે તેવા મહાત્મા ગાંધીજી, દેશના અન્ય આગેવાનો અને લડત શરૂ કરવાના સાચા અધિકાર ધરાવતી અને દેશભરનુ પ્રતિનિધિત્વ ધરાવતી રાષ્ટ્રીય મહાસભાને છોડીને આખા દેશની લડતના પાતે સૂત્રધાર બનવાને સુભાષબાબુએ નિર્ધાર જાહેર કરીને પોતાની જાતને હાંસીપાત્ર બનાવી છે. પોતાના અને બંગા