________________
કિંમત દાઢ આત
વ અક
: ૧ :૨૩
શ્રી મુખઇ જૈન ચુવકસંઘનું પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જૈન
તંત્રી : મણિલાલ માકમચંદ શાહુ
મુંબઇ : ૩૧ માર્ચ ૧૯૪૦ રવીવાર
Regd. No. B. 4266
“અભિષેકના આભા વર્ષે દેવપ્રિય રાજા પ્રિયદર્શીએ કલિંગ ઉપર વિજય મેળવ્યો. આ યુધ્ધમાં એક લાખ (શત સહસ્ત્ર) માણસા મરાયાં, અને એથી પણ અધિકા બંદીવાન બન્યા. કલિંગ વિજય પછી દેવપ્રિયનું મન ધર્મ તરફ ખેંચાયું. દેવપ્રિયના દિલમાં અત્યંત પશ્ચાતાપ થવાથી, અને કલિંગ વિજયતે અંગે અત્યંત અનુતાપ ઉપજવાથી એમના ધર્મપ્રેમ અત્યંત વૃધ્ધિ પામ્યા છે. નહીં જીતાયેલા દેશ ઉપર અધિકાર મેળવવા જતાં જે વધ કરવા પડે છે, માણસને મારવા પડે છે અને એમને બન્દીવાન બનાવવા પડે છે તેથી દેવપ્રિય રાજા પ્રિયદર્શને પોતાના અંતરમાં લાગી આવ્યું છે. વિશેષ ખેદન વિષય તા એ છે કે બ્રાહ્મણા, શ્રમ, યતિએ અને ધાર્મિક ગૃહસ્થા બધે વસે છે, એમાંના કેટલાક ગુરૂજતા, પિતામાતા વગેરેની સેવા ઉડાવતા હશે, બધુ--બાંધવ અને જ્ઞાતિવર્ગની સેવામાં એ બધા તત્પર હશે અને પોતાના નાકરા—દાસ–દાસી તરફ પ્રેમ ધરાવતા હશેઃ કલિંગના યુધ્ધમાં, કાણુ જાણે કેટલાય એવાં માણુસા મરી ગયા હશે, કાણુ જાણે કેટલાંય પોતાના પ્રિયજનાથી વિખૂટા પડી ગયા હશે. જેએ જીવતા રહેવા પામ્યા છે તેમના બધુ, જ્ઞાતિભાઇઓએ, કુટુંબીઓએ કાણુ જાણે કેટલાય અત્યાચાર વેઠ્યા હશે ? આથી એમને સૌને બહુ દુ:ખ થયા વગર ન રહે. દેવપ્રિય રાજા પ્રિયદર્શીને પોતાને આ બધા અત્યાચારને લીધે બહુ બહુ લાગી આવે છે, ઉંડી મર્મવ્યથા અનુભવે છે. પૃથ્વીના પડ ઉપર એવા એક દેશ નથી જ્યાં બ્રાહ્મણો, શ્રમણો અને બીજા ધર્મપરાયણ નાણુસા । વસતાં હાય, એવા પણ એકે દેશ નહી હોય જ્યાં માણસો કાઇ એકાદ ધર્મને નહીં અનુસરતાં હોય. આ કલિંગના યુધ્ધમાં જે આટલા બધા માણસો મરાયાં છે; ધવાયાં છે, અંધાયા છે અને રીબાયા છે તેમને માટે દેવપ્રિય રાજાને આજે હજારગણુ અધિક દર્દ થાય છે, એનું ચિત્ત શાકમાં ડુબી જાય છે આજે હવે દેવપ્રિય સકળ પ્રાણીની રક્ષા અને મગળને માટે ભાવના ભાવે છે. સકળ પ્રાણીને વિષે દયા, શાંતિ અને નિર્ભયતા રહેવાં જોઇએ એમ તેઓ છે. દેવપ્રિય રાજા એને જ ધર્મના જય માને છે. દેવપ્રિય હવે પેાતાના રાજ્યમાં અને સેકડો યોજન દૂર આવેલા સીમા
લવા જ મ
રૂપિયા ૨
મહાન વિજેતા ચક્રવતી અશેાકના અન્તસ્તાપ
(ચક્રવતી' મહારાજ શેકનુ નામ કાણે સાંભળ્યું ન હેાય ? દિગ્વિજયની ચાત્રાએ નીકળેલા અશોકે ઉત્તરોત્તર એક પછી એક દેશ છતતાં જીતતાં ઇ. સ. પૂર્વે ૨૫૬માં કલિંગ દેશ ઉપર ચઢાઈ કરી અને તે દેશ સર કર્યાં. પણ એ વિજ્ય મેળવતાં ભારે ભીષણ માનવસ ંહાર થઇ ગયા. આ માનવસહાી અશાકનો આત્મા કંપી ઉઠયેા અને પાતાની મહત્વાકાંક્ષાએ કેટલા માટે ભાગ લીધે એ જોઇને તેનું હૃદય. અન્તસ્તાપથી શીણું વિશી બની ગયું. ત્યારબાદ તેણે દેશે છતવાની અને લડાઇ લડવાની પ્રવૃત્તિને પરિત્યાગ કર્યાં. તેનું આખું જીવન ધર્મ સન્મુખ બન્યું અને સ્થળે સ્થળે શિલાલેખે! કાતરાવીને ચેતરફ અહિ’સા, પ્રેમ અને મૈત્રીની તેણે ઉદ્ઘોષણા કરાવી. અશેાકના એ ચિરસ્મરણીય અન્તતાને વ્યક્ત કરતા સાળાજગિરિ પર્વત ઉપરથી મળી આવેલા શિલાલેખના શ્રી. ભીમજીભાઇ સુશીલે કરેલે ગુજરાતી અનુવાદ આજના લેપિપાસુ નાના મેટા દિગ્વિજેતાઓને સમ્યગ્દષ્ટિ આપે એ આશાપૂર્વક નીચે રજુ કરવામાં આવે છે. પરમાનંદ)
ઉપરના પ્રદેશોમાં એ પ્રકારના ધર્મવિજ્ય પ્રવર્તાવવામાં આનંદ માને છે. યવનરાજ એન્ટિયાકાસના રાજ્યમાં અને એન્ટિયાકાસના રાજ્યની સરહદ પછીનાં ટાલેમી, એન્ટિગાનસ, મેગાસ અને અલેકઝાંડર એ ચાર નૃપતિનાં રાજ્યમાં, દક્ષિણે ચાલરાજ્ય અને પાંડય રાજ્ય, તેમજ તામ્રપણી પર્યંત બધાં સ્થાનામાં, વિજિ, યવન, કાંમેજ, નાભાક, નાપંથી, બાજ, પિટિનિક, આંધ્ર, પુલિંદ આદિ સર્વ જાતિના રાજ્યામાં હવે દેવપ્રયનું ધર્માનુશાસન પળાય છે. જે જે દેશમાં દેશપ્રિયના દૂત ગયા છે તે તે દેશની પ્રજાએ દેવપ્રિયના ધર્મ સાંભળ્યા છે અને પાળ્યો પણ છે. એ રીતે બધે ધર્મના. વિજય થયા છે. દેવપ્રિયને એથી ઘણા આનંદ થયો છે. પણ એ આનંદ એની પાસે તુચ્છ છે. તે પારલૈાકિક કલ્યાણને વધુ શ્રેયસ્કર સમજે છે. એટલા સારૂ આ અનુશાસનલિપ તૈયાર કરવામાં આવી છે. મારા પુત્રો અને પ્રપૌત્રો હવે નવાં રાજય જીતવાની ઉત્સુકતા માંડી વાળે. ધર્મવિજય સિવાયના ખીન્ન કોઇ વિજયની એમને વૃત્તિ ન થાય. અસ્ત્રશસ્ત્રની સહાયથી સાચે વિજય મેળવી શકાતા નથી. ધર્મવિજય જ આ લાકમાં અને પરલોકમાં પણ મંગળકારી છે. એમને ધર્મવિજયમાં જ શ્રધ્ધા રહેઃ એજ “ ઉભય લાકને વિષે હિતકર છે.”
પ્રબુધ્ધ જૈન' ના ગ્રાહ્કેને
શ્રી. મુંબઇ જૈન યુવક સંધના સભ્યોને તેમજ ‘પ્રબુદ્ધ જૈન' ના ગ્રાહકાને વિજ્ઞપ્તિ કે હજુ પણ અમને ‘પ્રબુધ્ધ જન’ ની કેટલીક નકલે સરનામાની ભૂલ અથવા ફરફારને લીધે ટપાલ ખાતા તરફથી પાછી મળ્યા કરે છે. વળી મે માસથી સર્વ સભ્યો તેમજ ગ્રાહકોનાં નામ અમા છપાવી નાંખવા માંગીએ છીએ. તા જે સભ્યને કે ગ્રાહકને પોતાનું સરનામુ સુધારવું કે ફેરવવુ હોય તેમણે તુરત જ એ મુજબ અમને લખી જણાવવા કૃપા કરવી કે જેથી છપાયલાં સરનામામાં ભૃલ્ રહેવા ન પામે.
તંત્રી. પ્રબુદ્ધ જન’