SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ પ્રબુદ્ધ કહેવાય છે કે શેખ મહમ્મદભાઇ ઝેર પીને પેોઢી ગયા. સાંભળીને અરેરાટ ડે છે. મેાત માનવીના જીવનને ડખાળવા ના પાડે છે. એમના જીવન-પ્રસંગાને અમે ડાળવા નથી માગતા. પણ એના ક્રમેાતે કાયાવાડના રાજકારણ પર જે કાળલેખ લખ્યા છે તે વાંચ્યા વગર ન રહી શકાય. શેખ મહમદભાઈ અમીર હતા. સ્વભાવે ને ઉછેરે પણ અમીર જ હતા. દિલથી. એ ઉદાર હતા, ફુલગુલાબી હતા. બુદ્ધિમાં ચાણાક્ષ હતા. પણ મહાનુભાવ સરાએલા એ માનવીના જીવનમાં કાએ ઝેરનું ટીપુ નીચેાવ્યું, કામી ભેદભાવથી મુકત એવા ઝુનાગઢના વાતાવરણમાં એમના કરતી ખટપટની આગ સળગાવવામાં આવી. મહાન બનવા સાએલા મહંમદભાઇની મનેદશા આ અનેકવિધ ચક્ર વચ્ચે રસ્તા ચુકી. પરિણામે ગુપ્તપ્રયાગના ઝંઝાવાત, વેરાવળના રમખાણ, જુનાગઢના લેાહી પ્રપાત. પરિણામે રાજદ્વારી ખટપટા, દેશી રાજ્યાના ઉચેરા આસનની પરાપૂર્વથી થતી આવતી સ્થિતિ સ્થાનભ્રષ્ટતા અને ઉંડા કાતરમાં ધકકો. કામીભ્રમણા અને કાન દીવાનગીરીના અમે ફણીધરની ફેણ પર ઉભવા મથતા મહ ંમદભાઇ કંગાળાઈ ગયા, દૂર...દૂર... કઇ મુંબઇના મકાનમાં, એમને થાબડનાર કાઇ પડખે ન ચડયા, નામ પણ પૂછ્યા ન આવ્યા. પરિણામે મહમદ્રભાઇના જીવનની પટ્લે પલેને કટકે કે તલ. મહમદભા: સ્થિતિપલટા અને તે પછી તેમને રાજ્ય તરફથી પિરસાયે ગયેલાં અપમાનોની પરંપરા આજે એ કામળ જીંદગીની જે સમાપ્તિ કરી બેઠેલ છે તે આપણા સર્વના દિલની અરેરાટની અને છેલ્લા એકજ ઉદગારની વાત છે કે “પ્રભુ ! એને હવે શાંતિ ને ! ' એની કમ્મર પર લખાજો કે એક તેજસ્વી બુદ્ધિમાનને, એક સુકુમાર હૃદયના યુવાનને, એક ગુલાબ કુલ શા અમીરને કોમવાદની અને રાજપ્રપંચની શરાબીએ ચડાવી ને એના દેસ્તો ને ખુશામદખારાએ આખરે ૪૦ વર્ષની વયે એને વિષ થાળવાની મનેદશાએ ઉતારી મૂકયો.” મહમદભાઇ ગમે તેવા હતાં છતાં એમના કરૂણ અવસાને અને એમની સ્વભાવગત અમીરીએ લોક હૃદ્યમાં એક પ્રકારની સહાનુભૂતિ ઉત્પન્ન કરી જ્યારે દરબાર વીરાવાળાના અવસાનથી કાઠ્યિાવાડની પ્રજાએ કેવળ છુટકારાનો જ દમ ખેંચ્યો. એમના વિષેની કુલછાબની અવસાન નોંધ કહેવા જોગ બધુજ કહી નાંખે છે તેથી તે અહિં અવતરિત કરવી યોગ્ય લાગે છે, :— “કાઠી કુળને, કાઠ્યાવાડને, મુસદ્દીગીરીને અને રાજલક્ષ્મીને કલકિત કરનારી એક કારકીર્દીને, બાવન વર્ષની વયે નટવરનગર ગામની મંડેલાતમાં મંગળવારની સાંજે અંત આવ્યો છે. અણુકંપી ક્રૂરતા, મેલી પ્રપંચત્તિ અને અણુછીપ કિન્નાખોરી, કાવત્રાખારીનું વિષવૃક્ષ એક પણ સુકરણી નોંધાવ્યા વગર ઢળી ગયુ છે. જૈન તા. ૧૫-૩-૪૦ એનુ માત અણુયુ રહેશે. . એ કારકીર્દીની કાતિલ સ્મૃતિને બુધવારના પ્રભાતની ચિતાની રાખ પણ ભારી નહિ શકે. લાખા માનવીઓના ઉભડકાઓમાં એનુ પ્રેત ચિત્કારતું રહેશે કે આવી બરબાદીને માર્ગે કાઇ પાતાના શ્વરદીયા વનને લઇ આવશે નહિ; મારી આખી કારકીર્દીના અહેાળા વેરાનમાંથી એક પણ મીઠી વીરડીની વૃથા શેાધ કરશો નહિ; શ્વર એને શાંતિ દેજે એવી કૃત્રિમ પ્રાથૅના કાઇ કરશો નહિ; ને મારા જેવાં, મારી પછી ઊગનારાં, ફાલનારાં ને ફુલનારાં અગણિત વિષક્ષાનાં જંગલા જો ન ઉગવા દેવાં હાય, તેા કાયિાવાડની પ્રજા ! આટલી બધી ગલત સેવશે। નહિ. મારા ઝેરી રેાપાને જળ સીચનારી પ્રા માયલી જમાતાને જ પહેલી ઉચ્છેદી નાખો, વીરાવાળાને વિષનાં ઝાડવાંએ—મૂળ નાખવાની. કયારી તે પ્રજાની જ ધીમાં છે.” પાટણ જૈન મંડળનાં સસ્તા ભાડાનાં મકાને, શ્રી પાટણ જૈન મંડળ કેટલાય સમયથી પાટણના જન માટે સસ્તા ભાડાનાં મકાનો બાંધવાનો વિચાર કર્યા કરતું હતું પણ કોઇ સરખાઇભરેલી યેાજના ઉપલબ્ધ થતી નહેતી. મડળના સદ્ભાગ્યે એક બાજુએ . ઉદારદાતા અને બીજી બાજુએ અનુભવી યાજકનો થોડા સમય પહેલાં યાગ થઇ ગયો. પાટણ નિવાસી શેઠ ખુબચંદ સરૂપદે સસ્તા ભાડાનાં મકાનોની યોજના કરવા માટે રૂ।. ૭૫૦૦૦] ની રકમ મડળને ભેટ ધરી; આ ઉપરથી ઝવેરી હેમચંદ મેાહનલાલે ચારથી સવાચાર લાખની એક યોજના તૈયાર કરી. ઉપરની રકમમાં મંડળનું રીઝર્વ ફંડ તેમજ મંડળ હસ્તકના બીજા ડેા ઉમેરવામાં આવ્યાં, તે ઉપરાંત પાટણના જૈન શ્રીમાન પાસેથી જુદી જુદી રક્રમા ભેટ મેળવીને રૂા. ૪૧૦૦] એકઠા કરવામાં આવ્યા. પરિણામે ઉપરની યોજના મુજબ આજે મરીનડ્રાઇવ ઉપર ત્રણ આલીશાન મકાનો આંધવામાં આવ્યાં છે. દરેક મકાનમાં ત્રણ ત્રણ રૂમના કુલ ૪૮ બ્લોકા કરવામાં આવ્યા છે. દરેક બ્લોકમાં ત્રણ રૂમ ઉપરાંત સ્વતંત્ર, સંડાસ અને બાથરૂમની સગવડ આપવામાં આવી છે. ત્રણ મકાનમાંથી એક મકાન પુરા ભાડાથી એટલે કે દરેક બ્લોક રૂા. પ ના ભાડાથી આપવામાં આવ્યાં છે અને બાકીના મે ભુકાના પાટણના મધ્યમ સ્થિતિના જૈનને દરેક બ્લોકના રૂા. ૧૫] ભાડાથી વસાવવામાં આવ્યા છે. સંસ્થા હસ્તકના જે કુડા આ ચેાનામાં ભેળવવામાં આવ્યા છે તેને ચાર ટકાનુ વ્યાજ આપવામાં આવનાર છે અને તે વ્યાજ તેમજ સસ્તા ભાડાના મકાનાની ખાટ પુરા ભાડાના મકાનની કમાણીમાંથી નીકળી આવશે એવી ગણતરી રાખવામાં આવી છે. પાટણના જૈનો માટે આ યોજના અને મકાનની રચના મહાન આશીર્વાદ રૂપ નીવડી છે અને તે યોજના અને રચનાને આવુ સુન્દર મૂર્ત સ્વરૂપ આપવા માટે શેડ ખુબચંદ્ર સપચંદને તેમજ ચોરાફ્સમ સુનમ એ ન્યાયે આખી-યોજના ઘડનાર અને પાર ઉતારનાર ઝવેરી હેમચંદ મહનલાલને ખરેખર ધન્યવાદ. ઘટે છે. મંદિરા અને જમણવારા પાછળ દ્રવ્યને અનર્ગળ વ્યય કરનાર જૈન સમાજ જનતાની સુખાકારી વધે અને અજ્ઞાન ટળે એવા માર્ગે પેાતાના દ્રવ્યનો સર્વ્યય કરવાનું ધ્યાનમાં લે એટલી આ શુભ કાર્યમાંથી જૈન સમાજના શ્રીમાના પ્રેરણા મેળવે એમ આપણે જરૂર ઇચ્છીએ.
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy