________________
ૐ
પ્રબુદ્ધ જૈન
કરવાની
ભાષા
હાથ અને કાઇ નવી ભાષામાં પ્રવેશ ઇચ્છા થાય તે જરૂર કરો. આશ્રમ સ્થાપ્યું ત્યારે જ વિષે આપણી એવા પ્રકારની અિ તા હતી જ. મારે વિષે એ મુદ્લ મેાળી પડી નથી, પણ હું તમને આ લાલચમાં સાવવા ઈચ્છતા નથી. આપણે બધાને વિષે હું તે એકજ વસ્તુની આવશ્યકતા જોઈ રહ્યો છું તે એ કે આપણે જે કાંઈ વાંચ્યું છે તે વિચારીએ, હજમ કરીએ, અને તેને આપણા જીવનનું એક અંગ બનાવી દઇએ. આ દૃષ્ટિએ .........તે તે મેં ત્યાં લગી સલાહ આપી છે કે તેણે ગીતાભ્યાસ, રાયચંદભાઇના લખાણા વગેરે બધુ બ્રેડી દેવું અને માત્ર પાનાના કામમાં ગુંથાઇ જઇ તેનેજ વિચાર કર્યા કરવેશ, કેમકે હું એમ જો ગયા કે તેણે અનાસિત યાગમાંથી અને રાયચંદ ભાઈના લેખોમાંથી ઘણું ગેાખી કાઢયુ છે, પણ એ બધાના
વળે ઉપયોગ તેનાથી થઇ શકતા નથી. તેનું હૃદય સાફ છે એવી મારી માન્યતા છે પણ તેની બુદ્ધિ તેને પછાડયા કરે છે. ંઅનેક પ્રકારના તર્ક વિતર્કો કરે છે અને અંતે ધૂળની ધૂળ’રહી જાય છે. મારૂ લખ્યુ એને સોંસરવું ઉતરી ગયું લાગે છૅ અને તેનુ મન હળવુ થયું છે. આ સલાહનું છેવટે પરિણામ ગમે તે થા, પણ એની પાછળ જે વિચાર કોણી છે તે સાવ બરાબર છે એમ ઘણા અનુભવો ઉપરથી મને સ્પષ્ટ થયુ છે. એથી તમારા જેવાને ધાર્મિક વાંચનની ભલામણ કરવાનું મને સુત્રેજ નહિ.
તમારા જે દોષનુ દર્શન તમે કર્યું છે તેમાં હું થોડેક અંશે સ ંમત થાઉં છુ, વાદવિવાદમાં ઉતરવાની તમને ટેવ છે એ મેં ઘણી વેળા જોયુ છે. એ દોષને તમે તમારા કાગળમાં બહુ મારુ રૂપ આપ્યું જણાય છે, એવુ તે મે નથી જોયુ, પણ નાદિવવાદ કરવામાં ઘણુ ખરૂં સકેલી લેવાય તે કાંઇ હરકત નથી એમ હું માનું છું ખરા. એને અર્થ એ નથી કે કોઇ પૂછે એને તમારે જવાબ ન આપવા જોઇએ, તમારા જેવાને ન પૂછે તો માણસ કાને પૂછે ? એમ જિજ્ઞાસુને પેાતાની પાસે હોય તે આવું તે એક વાત છે અને વિવાદમાં ઉતરવુ એ સાવ નાંખી વાત છે. આ મારા લખાણના વધારે પડતા અર્થ કરીને મુઝવણમાં ન પડતા; ઉંડા નિરીક્ષણમાં ઉતરીને વ્ય નિંદા પણ ન કરતા. મારી સંમતિ તમે જે દોષ જોઇ ગયા છે તેને મોટા કરવાને સારૂ નથી પણ એનું પ્રમાણ સમજાવવાને સારૂ છે. વિચિત્ર પ્રકૃતિના માણસાની સાથે સરળતાથી રહેવાને ખાતર મૌનની આવશ્યકતા ભારે છે જ. આપણે સમાજમાં રહ્યા છતાં પૂર્ણ શાન્તિ જાળવી ન શકીએ ત્યાં લગી ધર્મ જ જાણ્યો નથી એમ માનવુજ જોઇએ,
તા. ૨૯૨૪
કર્યા જ કરે છે. આ બધા વિચાર। લંબાવવા નથી ઇચ્છતા ટુકામાં એટલું જ કે જ્યારે એ વસ્તુ મારે સારૂ ધર્મપાડે થઇ પડી ત્યારે હું તેમાં ખુંચી શક્યા અને હવે એમાંથી નીકાય જ નહિ.
હવે વખત ઘણા થયા, એટલે કાગળ લખાવતે નથી. આ સાંગાપાંગ પહોંચશે તે વળી બીજી વખતે વધારે લખીશ. બાપુના આશીર્વાં. કાગળ બીજો ઓગષ્ટ ૧૯૩૨, ( આ પત્ર શ્રી. કોરલાલ ભાઇને ઘેર થને પછી તેમને નાસીક જેલમાં મળેલા )
‘ગાંધી વિચારદેહન’હજી હાથમાં લઇ શકયા નથી. આ વખતે કાગળનો ભરાવો બહુ રહે છે. ××××, તાણીને રાત્રીના ઉર્જાગરા કરીને કાંઇ કરવા ઇચ્છતૅ નથી. એટલે જે વખત અનિવાર્ય કામમાંથી બચે તેજ વાચનને અપાય. તે અચતા સમયમાં ઉપનિષદ્ના થાડે! અભ્યાસ કરી લઉં છુ, અને અગાડીનાં પુસ્તકો જોઇ લઉં છુ. આ વાડીઆમાં તેા ઉર્દુ પુસ્તકને હાથ નથી લગાડી શકયા, તે કે તે અભ્યાસ આજ લગી થોડા ચાલ્યા કરેલો. આશ્રમને ઇતિહાસ લગભગ લખાઇ રહ્યો તે પણ હમણાં મુલતવી છે.
Twittin of Christ' એ ખરા માણુરાના અનુભકોના ભડાર છે. એટલે એની અસર પડે જ. આકાશ દર્શનમાં હું કેમ લાભાયા એ પણ હું કહી જાઉં. મારે સરૂએ ઇશ્વર દર્શનનું એક દ્વાર થઇ પડયુ. એ જ્યારે હુ એકાએક જો! ગયા એટલે એકદમ ત્યાં નજર ફરી, કાકા સાથે હતા, બહુ લલચાવતા હતા પણ મારું મન તેને ટાળી રહ્યું હતું.. અન્ન કામેામાંથી નવરાશ મેળવીશ ત્યારે એ કરીશ એ વલણ હતું. ૧૯૨૨ની સાલમાં જ્યારે હુ અહીં હતા ત્યારે પણ એના પુસ્તકોનો સંગ્રહ કર્યા હતા. તે વખતે પણ કાંઇકને કાંઇક કારણુસર તે અભ્યાસ ૉલ્યે જતા હતા. કરલાલે તેની મેળે થાડા થોડા અભ્યાસ કરી લીધો. મને ‘કાસીઓપિયા જોવાને ઘણીવાર લલચાવ્યેા, જરાક જોઇને પાછો હું તે મારા કામમાં વળગી જતા, પણ આ વખતે અહીં એકાએક એમ ! આવ્યું કે આકાશદર્શન એ તો એક ભારે સત્સંગ છે. તારાગણુ આપણી સાથે મુંગી વાત
જોશીના વર્તારા સાચાજ પડે તે તે મારા માળે બધા ચુથાઇ જાય, પણ ગ્રહો તેમને વખતોવખત ગેા દે છે, તેથી મેાતના સમયને વિચાર કર્યાં વિના આપણે આગળ ચાલ્યા જઈએ છીએ તેમ જોશીના વર્તારાને ગણકાર્યા વિના હું ચાલી રહ્યો : અમે ત્રણેય ચાલી રહ્યા છીએ. આરાગ્યનું પુસ્તક હતું કોઇએ મને માકલ્યું નથી. એ મળી જાય તે તા. પહેલી તકે તપાસી જોઉં. એમાં સુધારાવધારા થવાની પૂરી આવશ્યકતા છે જ. કાંતવાના પ્રયોગા સરસ ચાલી રહ્યા છે. મહાદેવ ૮૦ આંક કાંતે છે, સરદાર ૪૦ આંકને પહોંચ્યા છે, હજુ આગળ જશે. આ એ પ્રયોગા ગાંડીવપર. હું મગન રેંટીયા (પગને) ચલાવું છું. તેની ઉપર ૩૦ ચ્યાંક નીકળે છે. ૪૦ લગી પહેાંચવાની આશા છે. સરદારના સંસ્કૃત અભ્યાસ સરતના ઘેાડાની ગતિએ ચાલી રહ્યો છે, સાતવળેકરની પામાળાનો ભાગ ચાલી રહ્યો છે. તે ઉપરાંત ગીતાના પાંચ શ્લોક કરે છે. ખુબ વખત આપે છે. કાનડી શીખી રહ્યા છે એ તો બહુજ સારૂ. લિપિ એકજ હાય તેા ઘણાજ સમય બચે એ તો છે જ. પણ એ તે રામરાજમાં જોઇશું પણ મારા એવા અનુભવ છે ખરા કે ૨-૩ લિપિનો મહાવરો પડયા પછી શ્રીજી વધારે લિપિ ત્રાસ દેતી નથી; કેમકે તેમાં સાંકળ નીકળી પડે છે. ગીતામંથનનાં મળ્યાં છે તેટલાં પ્રશ્ન વાંચી ગયો છું. ભાષા સારી લાગી. મૂળના આધારે નવી ગીતા ઉભી કર્યાં જેવી છે. તેમાં સુધારાવધારા કરવાની લાલચમાં નથી પડયો, કેમકે તેમ કરવુ મને અયેાગ્ય લાગ્યુ છે. કિશારલાલે વિચારપૂર્વક જે ગુથણી કરી છે. એ એવીને એવી રહેવા દેવી ડીક જણાયું છે. મારી ડાળી કાણી છે. તેમજ છે. કાંઈ દુ:ખ દેતી નથી. ત્રણેય મા કરીએ છીએ. બાપુના આશીર્વાદ.
*. આ પત્રના ઉલ્લેખો વિષે શ્રી કિશોરલાલભાઈને ખુલાસાડાખી કાણી વિષે હું જાણતા નથી. જોશીના ઉલ્લેખ મેં નીચે પ્રમાણે લખેલુ તેના ઉત્તરમાં છે— “અમારા જોશીએ આપના છુટકારાની આખતમાં કદિ નિરાશામાં પડતા નથી. એમની આશા સફળ થાય તે ગાં. વિ. દ. આગળ ઉપર તપાસવાના આપના વિચાર મારી આશા નિષ્ફળ કરે એવી ધાસ્તી છે. ” કિં. ઘ. મ.