SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૩૧-૧૨-૪૦ લોકમતના વિચાર કરીને આપણે પગલાં ભરવા જોઇએ એ બાબત તરફ સમ્મેલનનુ ખાસ ધ્યાન ખેંચ્યું હતું. આટલી વાત તા સૌ કોઇએ સ્વીકારી હતી કે દુધાળાં ઢાર સારી સ્થિતિમાં રાખવા માટે આપણી પાસે પુરતાં સાધન સગવડા નથી, આપણે આ સબંધમાં જોઇએ તેવી કાળજી પણ રાખતા નથી અને એને પરિણામે આજે પાંજરાપોળે તથા ગેસેવા–સંસ્થાએ ઉપર પોતે પાળી શકે તે કરતાં વધારે ઢારને ખેાજો પડે છે તથા તેમને તગ હાલતમાં રહેવુ પડે છે-આ વસ્તુ સ્થિતિને સત્વર સુધારા કરવા જ ોઇએ. આ સમેલને પ્રસ્તુત પ્રશ્નની અનેક બાજુએની વિગતવાર ચર્ચા કરીને નીચે મુજબ રાવા કર્યાં હતા. ઠરાવ ૧ કાયિાવાડ, કચ્છ તથા ગુજરાતની પાંજરાપેાળા તથા ગેસેવાસંસ્થાઓનું ગાવશસુધારણાની દૃષ્ટિએ સગરન કરવાના હેતુથી એક મહાગુજરાત ગોસેવા મંડળ નામની મધ્યવતી સંસ્થા સ્થાપવાનું ઠરાવવામાં આવે છે, તથા આ સમેલનમાં મંજૂર કરવામાં આવેલા મંડળના ઉદ્દેશો, પાંજરાપોળા અને ખીજી ગેાસેવા-સંસ્થા ને માન્ય કરવાની શરતા તથા મંડળની સદસ્યતાનું ધારણ એને પાયા તરીકે રાખીને મંડળનું બંધારણ ઘડવા, તથા મંડળના સભ્યો નોંધી મંડળને ચાલના આપવા નીચેની એક સંસ્થાપક સમિતિ નીમવામાં આવે છે : 1. સ્વામી આનંદ ૨. શ્રી. જેઠાલાલ રામજી, માંગરાળ ૩... પુરૂષેત્તમ ન જોશી, ભાવનગર ,, જેાલાલ પ્રાગજી, જુનાગઢ ૫. હરખચંદ મેાતીચંદ, ચેરવાડ ૪. 22 . ., જગવનદાસ ના. મહેતા, અમરેલી ૭. શા. મણિલાલ દામેાદરદાસ, પેટલાદ * 2. ,, અમૃતલાલ મેાહનલાલ ઝવેરી, અમદાવાદ માણેકલાલ અમૂલખરાય મહુડી વોકર સરે 1,,, નરહિર ઠા. પરીખ, સાબરમતી 4. તથા ઉપર જણાવેલી સંસ્થાપક સમિતિએ પેાતાનું કામ ૧૯૪૧ ના માર્ચની આખર સુધીમાં પૂરૂં કરીને જે સંસ્થા વ્યક્તિએ સભ્ય તરીકે મડળમાં જોડાયાં હાય. તેમની સભા એપ્રિલ માસ દરમ્યાન ખેલાવી મંડળનુ બંધારણ પસાર કરાવવું. રાત્ર ૨ સંસ્થાપક સમિતિના કામકાજ માટે એપ્રિલ આખર સુધીનું નીચે પ્રમાણેનું અંદાજપત્ર મંજૂર કરવામાં આવે છે. મદદનીશ મંત્રીને પગાર પાંચ માસના ટપાલ, સ્ટેશનરી, છપામણી, પ્રવાસ વગેરે ખર્ચ રૂ. ૬૦x=૩૦૦ " ૩૦૦ ५०० સ્થાપવા ધારેલા મધ્યવર્તી મંડળના ઉદ્દેશો, એ મંડળ સાથે જોડાવા ઈચ્છતી સંસ્થા માટે. માન્યતાના નિયમે તથા સંસ્થાની સદસ્યતાનું ધારણ નીચે મુજબ નક્કી કરવામાં આવ્યાં હતાંઃ મંડળના ઉદ્દે ૧. કાયિાવાડ, કચ્છ તથા ગુજરાતની પાંજરાપોળા તેમ જ ખાનગી તથા સાર્વજનિક ગૌશાળાનું સંગાન ગાવશસુધારણાના હેતુ રાખીને કરવુ. ૨. ગાયની એલાદ સુધરે એ હેતુથી તેની વંશવૃદ્ધિ સારા જાતવાન સાંઢ મારફત જ થાય અને નબળા અને બાંગરા સાંઢ મારફત થતી અટકે તે માટે સંગીન પ્રચાર અને પ્રયત્નો કરવા. ૩. ગેપાલનની શાસ્ત્રીય તાલીમ આપવાની વ્યવસ્થા કરીને પ્રબુદ્ધ જૈન ૧૬૩ જાણુકાર ગેાસેવકા તૈયાર કરવા અને ગેસેવાસંસ્થાએ આવા તાલીમ લીધેલા ગેાસેવકાને રાકે એવી તજવીજ કરવી. ૪. ગોપાલન કરનારી વ્યકિતએ તેમ જ કેમ પાસેનુ ગાધન સુધરે એવા ઉપાયે યોજવા. માન્યતાની શરતે જે પાંજરાપેાળા તથા ગોસેવા-સંસ્થાએ નીચેની શરતા માન્ય રાખે તેમને આ સસ્થા માન્યતા આપે અને તેમના કામમાં વખતેવખત સલાહ–સૂચના તથા દોરવણી આપે. ૧. દરેક પાંજરાપાળે ગાસવર્ધનના હેતુથી ગોશાળા વિભાગ જુદો પાડવા જોઇએ. એ વિભાગમાં ગાય અને તેના વંશ સિવાય બીજા પશુ ન રાખવાં જોઈએ. અને તેમાં ગેવશસુધારણાનું કામ સુધરેલી ઢબે કરવુ' જોઇએ. એ સિવાયની નબળી ગાયા તથા ખીજા તમામ જાનવરોનો વિભાગ જુદો પાડી તેની અલગ ગોઠવણ કરવી જોઇએ. ૨. પોતાનાં જાનવરને જોતા ચરણ, ધાસ તથા લીલા ચારા માટે પૂરતી જમીન દરક સંસ્થાએ રાખવી જોઇએ અથવા મેળવવા તજવીજ કરવી જોઇએ. ૩. નક્કી કરેલા એકસરખા નમૂનાનાં પત્રકે રાખવાં જોઇએ. ૪ સારા જાતવાન સાંઢ ઉછેરવા પ્રયત્ન કરવા જોઇએ. પ. ખોડાં તથા અશક્ત ઢાર વિભાગમાં વંશવૃદ્ધિ થતી સદંતર અટકાવવી જોઇએ. ૬ પેાતાની આવકના પ્રમાણમાં સારી રીતે પાળી શકાય એટલાં ઢોરની સંખ્યા નકકી કરીને તેથી વધુ સંખ્યામાં ઢેર ન રાખવાનુ ધેારણુ બને ત્યાં સુધી જાળવવું. ૭. ગાવશને બગડતા અટકાવવાના હેતુથી બાંગરા ખૂટિયાથી એલાદ થતી બંધ કરવા માટે ગોધલા કરવાના સિધ્ધાંત માન્ય રાખી તેને માટે સુધરેલી ઢમે ગોધલા કરવાનો પ્રયત્ન કરવા. ૮, પોતાના કબજાનાં મૃત જાનવરેના અવશેષોના દેશની સંપત્તિની દૃષ્ટિએ સદુપયોગ થાય એ હેતુથી એ વસ્તુએના ઉદ્યોગો ખીલવવા પ્રયત્ન કરવા, અથવા એ ખીલવનારાં સેવાભાવી ભડળેને યોગ્ય સહાય કરવી. ૯. દરેક માન્ય પાંજરાપોળે પોતાના વાર્ષિક લવાજમ આપવુ જોઇએ; પણ કે વાર્ષિક લવાજમની રકમ શ. ૨૫ કરતાં રૂા. ૧૦૦ કરતાં વધુ નહિ હોય. મંડળના સભાસદેોના વ તથા લવાજમ નીચે પ્રમાણે નકકી કરવામાં આવ્યાં હતાં : ખર્ચના અર્ધો ટકા પણ પાંજરાપોળના ઓછી નહિ અને આશ્રયદાતા એક વખતે રૂા. ૧,૦૦૦ અથવા તેથી વધુ રકમ આપનાર. દાતા એકી વખતે રૂા. ૫૦૦ અથવા તેથી વધુ રકમ આપનાર. આવન સભ્ય : એકી વખતે રૂા. ૧૦૦ અથવા તેથી વધુ રકમ આપનાર. સભ્ય ઃ વાર્ષિક રૂા. ૫ દર વર્ષે અગાઉથી આપનાર. આજની પાંજરાપોળ સાથે જૈન સમાજને સૌથી વધારે નિકટ સબંધ છે અને તે સંસ્થાઓ જેવી છે તેવી ચલાવવામાં દ્રવ્યના સૌથી મોટા કાળા જતા આપે છે તે કારણે જ પ્રસ્તુત સ ંમેલનને ' આટલા વિગતવાર અહેવાલ આપવા જરૂરી ધાર્યો છે અને એ કારણને લીધે જ આવતા અધ્રામાં બે કે ત્રણ હતે સ્વામી આનંદ પ્રમુખ તરીકેનુ લાંબુ છતાં અનેક દૃષ્ટિએ ઉદ્દેધક વ્યાખ્યાન પ્રગટ કરવાની ધારણા છે. જૈન સમાજ આ પ્રશ્નની અનેક અટપટી બાજુએ બરાબર ધ્યાનમાં ઉતારે અને આજની કેવળ નિર્જીવ અને ભારરૂપ પાંજરાપોળાને સજીવ અને સમાજને ખરેખર ઉપયોગી સંસ્થા! બનાવવા માટે કરવી જોઇતી સુધારાએમાં જોતા સાથે આપવામાં પાછીપાની ન કરે એવી આગ્રહભરી આશા રાખવામાં આવે છે. પરમાનંદ,
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy