________________
૧૩૨
समस्स आणाए उवडिए मेहावी मारं तरति । સત્યની આણુમાં રહેનારા બુદ્ધિમાન માનવી મૃત્યુને તરી જાય છે.
પ્રબુધ્દ જૈન
सत्यपूतं वदेद्वाक्यम्
નવેમ્બર ૧૫
પ્રબુદ્ધ જૈન
૧૯૪૦
તા. ૧૫-૧૧
સ્વાતંત્ર્યના હકકની માંગણી કોંગ્રેસની વતી ગાંધીજીએ વાસરાષ સમક્ષ રજુ કરી એ પણ સ્વીકારવામાં ન આવી અને પરિણામે આજે વાણીસ્વાતંત્ર્યના મુદ્દા ઉપર વ્યકિતગત સત્યાગ્રહના આકારમાં કોંગ્રેસની લડતની શરૂઆત થઇ ગઇ છે. આ સત્યા ગ્રહની શરૂઆત કરનાર શ્રી વિનોબા ભાવે પકડાયા છે અને તેમને ત્રણ માસની સખ્ત સજા કરવામાં આવી છે, હિરજન, હરિજનબંધુ તથા હરિજન સેવક ઉપર સરકારી પ્રતિબંધ મુકાતાં એ ત્રણે સાનિયા ગાંધીજીએ બંધ કર્યાં છે. બેસતા વર્ષે જ હિંદી જનતાના લાડકવાયા પુનાતા પુત્ર પંડિત જવાહિરલાલ નેહરને પકડવામાં આવ્યા છે અને તેમને ચાર વર્ષની સખ્ત મજુરીની સર્જા ફરમાવવામાં આવી છે. ગાંધીજી આમરણાન્ત ઉપવાસ ઉપર જતાં જતાં અટકયા છે છતાં એ ભય । સામેના સામે ઉભે છે. આમ એક અનાવની પાછળ બીજો એમ ઉત્તર।ત્તર વધારે અને વધારે ગંભીર બનાવા બનવાની અને એ રીતે હિંદી રાજકારણને પ્રશ્ન ખૂબ ઉગ્ર બનવાની સંભાવના દેખાય છે. કાળના ગર્ભમાં શું છે તેની કાષ્ઠને ખબર પડતી નથી. પણ ગઇ કાલ કરતાં આવતી કાલ વધારે ભયાનક અને ચિન્તાપ્રદ બનતી જાય છે, એક પછી એક નવા ઉલ્કાપાત જાગતા જાય છે. નબળા દેશ ઉપર મળી રાજસત્તાએ ભુખ્યા વની માફ્ક આજે ઉતરી પડી છે અને જેના હાથમાં જે આવ્યું તે હાયાં કરવાની જ તજવીજમાં સર્વ ! નિયમ દેખાય છે. આપણા દેશમાં એક તા સરકાર સાથેને અસહકાર અને ખીજું પાકીરતાનના આકારમાં વધતી જતી કામી અં વેરની ભૂતાવળ આપણને કયાં લઇ જશે અને કયા ખંડમ સાથે અથડાવી ભારશે તેની કશી સુઝ પડતી નથી. માનવીએ માનવતા ગુમાવી છે; દુનિયામાં દાનાની પાથવી લીલા આજે વિસ્તરી રહી છે. આજે ચોતરફ નાશ અને ભાંગ ફાડ જ દેખાય છે. ટુકી મતિના માનવીએ વિજ્ઞાને આપેલા શકિતવિસ્તાર વડે પોતાની જ સંહાર યેાજી રહ્યા છે. કાન, ક્રેધ અને લાભનુ જ આજે ચેતરફ સામ્રાજ્ય જામી રહેલું છે. આવી ભાષણ પરિસ્થિતિ વચ્ચે–ભારે હૈયે અને ચિન્તાવિવ્હલ ચિત્તે—અનેક ભયસ્થાના સામે આપણે નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છાએ ત્યારે કવિવર ટાગોરનું નીચે આપેલ પ્રાર્થના કાવ્ય જેનુ શ્રી. મહાદેવ હરિભાઇ દેસાઇએ ભાષાન્તર કર્યુ છે. તેમાં દર્શાવેલા ભાવા સાથે એકચિત્ત બનીને આપણે પણ ગામે અને પ્રાર્થીએ ૬ઃ
નૂતન
વર્ષ પ્રવેશ
વિક્રમ સંવત્ ૧૯૯૬ પસાર થયું અને વિક્રમ સંવત ૧૯૯૭ માં આપણે પ્રવેશ કર્યાં. સાધારણ રીતે એક વર્ષ પુરૂ થતાં એ આખા વર્ષની ચિન્તા તેમજ ઉપાધિએ ભૂતકાળને ભળાવીને આપણે નવા વર્ષમાં હળવે હુંયે અને અવનવી આશાએ સાથે પ્રવેશ કરીએ છીએ. પણ આજના નૂતન વષઁ પ્રવેશ એવા સરળ અને સુખદ નથી. ખાર મહિના વહેલાં પણ આજનું યુરોપીય યુધ્ધ ચાલતું જ હતું, પણ આ બાર મહિનાના ગાળાએ આખી દુનિયાની પરિસ્થિતિમાં ભારે ફેરફાર કરી નાખ્યા છે. બાર મહિના પહેલાં માત્ર પોલાંડ છતાયુ હતુ અને એક બાજુ જર્મન સેના અને બીજી બાજુ અંગ્રેજ અને ફ્રેંચ સેના ફ્રાન્સ અને જર્મનીની સરહદ ઉપર એકમેકને જોયા કરતી નિશ્ચેષ્ટ ઉભી હતી. આજે એક બાજુ શીઆએ ફ્રીલેન્ડ તેમજ બાલ્ટીક દેશા પોતામાં ભેળવી દીધા છે અને બીજી બાજુએ જર્મનીએ ડેન્માર્ક, નાવે, બેલ્જીયમ, હેાલાન્ડ, ફ્રાન્સ અને રેશમાનીઆ ઉપર પેાતાનુ પ્રભુત્વ જમાવ્યું છે. ઇટાલી પણ સમયનેા લાભ લેવા માટે પાછળથી લડાઇમાં જોડાયું છે અને અને આફ્રીકામાં આવેલ બ્રીટીશ સામાલીલેન્ડ પચાવી પડેલ છે અને ઈજીપ્ત, ગ્રીસ વગેરે અને બીજા દેશો ઉપર તેનું આક્રમણ ચાલુ છે. ગ્લા ન્ડના જર્મની ઉપર અને જર્મનીના ઇંગ્લાન્ડ ઉપર હવાઇ હુમલા ચાલુ જ છે. ફ્રાન્સ અંગ્રેજોને તદ્ન પ્રતિકુળ નહિ તા સાનુકુળ તો રહ્યું જ નથી અને તેને ઇંગ્લાન્ડ સામે રીતસર લડામાં ઉતારવાની જર્મની તરફથી ભારે ખટપટ ચાલી રહી હોય એમ લાગે છે. જાપાન, જર્મની અને ટાલી વચ્ચે નવા કાલકરારા થયા છે. જાપાન ફ્રેન્ચ ઇન્ડા ચાઇનાને ગળી જવાની પૂરી તજવીજમાં હાય એમ લાગે છે. ચીન સાથેને જાપાનના વિગ્રહ તે ચાલુ જ છે. અમેરિકાના જંગ્લાંડને માટે ટકા અને સાથ છે અને તેથી જાપાન આગળ વધતાં અને લડાઇ જાહેર કરતાં અટકયું હોય એમ લાગે છે. વચમાં જર્મનીના હવાઇ વિમાનનો ઇંગ્લાંડ ઉપર ખૂબ જોસભેર હુમલા ચાલી રહ્યો હતા; પણ તે હવે નબળા પડયા લાગે છે અને આજે લડાઈનું મધ્યબિંદુ ભૂમધ્ય સમુદ્ર બનતું લાગે છે અને મધ્ય પૂર્વના દેશ—જિપ્ત, ટર્કી, પેલેસ્ટાઇન સીરીયા વગેરે દેશ તરફ ખસતુ દેખાય છે,
હિંદી રાજકારણની પરિસ્થિતિ પણ વધારે ને વધારે બગડી છે. વડી કારોબારી સભા વિસ્તારવાની અને સલાહકાર મંડળ સ્થાપવાની સરકારી જાહેરાત બાદ અંગ્રેજ સરકાર સાથે દેશના રાજકારણી પક્ષાની કાં ને કાં સમાધાની થઇ જશે એવી આશા સેવાતી હતી; પણ કોંગ્રેસે તે સામે મુકેલી દરખાસ્ત સરકારે સ્વીકારી નહિ, મેસ્લમ લીગ સાથે પણ સરકારની કશી સમવ્રુતી થઇ શકી નહિ. સંપૂર્ણ સ્વાતંત્ર્યની મોટી વાત બાજુએ મુઠ્ઠીને આજ ચાલી રહેલ લડાઇમાં જે સિધ્ધાન્ત કે વ્યવહારની દૃષ્ટિએ ન માનતા હાય તેમને તે સંબંધમાં પેાતાના વિચાર રજુ કરવાની પુરી છૂટ હોવી જોઇએ-આવા વાણી
જીવન જવ મુકાઇ જાય,
કરૂણા વર્ષન્તા આવે ! માધુરી માત્ર છુપાઈ જાય,
ગીત સુધા ઝરન્તા આવા
કર્મનાં. જ્યારે કાળાં વાદળ
ગજી ગગડી ઢાંકે સહુ સ્થ
હૃદય આંગણે હે નીરવ નાથ !
પ્રશાન્ત પગલે આવા
મોટુ મન જ્યારે નાનુ થઇ
ખૂણે ભરાય તાળુ e. વાજંતા ગાજતા આવે ! આંધળા કરી ભૂલાવે ભાત, વીજળી ચમકતા આવે !
તાળુ તેાડી હે ઉદાર નાથ !
કામ ક્રોધનાં આકરાં તેકાન
હે સદા જાગત, પાપ ધ્રુવત !