________________
th
૩૦-૯-૪૦
મરી રાજા,
( પૃષ્ઠ ૯૯ નું ચાલુ ) અને એને જાત જાતના ઉપચાર આપવાથી માણસની પ્રૌઢ બુધ્ધિનુ કદાચ અપમાન થતું હશે, પણ ઇશ્વરનું એ અપમાન થાય છે એ તે ગળે નથી ઉતરતું. પહેલી વાત એ છે કે ઇશ્વરનું માનઅપમાન માણસના હાથમાં છે જ નહિં. માથુસે પેાતાના સ્વભાવ ઉપરથી જઇશ્વરને જેલસ ગાડ ' એટલે મસરી દેવ' બનાવ્યેા. મસરી પતિ, મત્સરી ઉસ્તાદ અને મત્સરી દેવ-બધા એક જ કાટિના છે. ઇશ્વર એક હાવા છતાં એના અનેક ગુણો અને વિભૂતિ પરત્વે અનેક દેવા માણસે કલ્પી કાઢયા. એટલે એક ઇશ્વર ઉપરાંત દેવદેવીએ તે કાલ્પનિક છે. આટલા દેવા જોઇ પરમાત્માને ચીડ શાની આવે ? શ્ર્વર જાણે છે કે ભૂલથી પણ આ કા અંતે મને જ પુજે છે. માણસ જાતમાં કેટલી અપૂર્ણતા છે, એની ગરજ શી છે, એને કયી રીતે સમાધાન મળે છે એ
કુટુંબ, સમાજ અને રાષ્ટ્રના આપણે દેવાદાર છીએ. આ દેણા વખતે પ્રભુ કે કુદરત, કેઇ અગમ્ય શક્તિ કે માનવ જાતને ન ભૂલીએ. જે સામ્યતા, જે નિઃસ્વાર્થતા, જે પ્રેમ અને દયા આપણને નિરંતર મળ્યા કરે છે તે સાત્ત્વિક ગુણો આપણે જગત્માં રેલવીએ, કુદરતની કે રાષ્ટ્રની કે સકળ માનવ જાતની સુંદરતા બગડવા ન દઈએ. આ આપણી કેળવણીનુ લક્ષ્ય હાવુ જોઇએ ! જે કેળવણી રાષ્ટ્રને ગુલામીમાં જકડે, માનવકુળના ઉચ્ચ નીચ જેવા ભાગલા પાડી નાંખે, જગતના ઉપયોગી તત્વનો નાશ કરે તે કેળવણી ખરી કેળવણી નથી . તેમાંથી કદાચ અન્ય તરફ અધના પ્રગટી સ્વાર્થ પટુતાજ આવશે પણ કેળવણી એટલે ‘ Education-E away and Due I lal' અંધકારમાંથી દૂર લઇ જવા જેવા પવિત્ર અર્થ કૃલિત નહિ થાય.
સુખ અને શાન્તિ પ્રાપ્ત કરી, વિશ્વભરના દેણાં દેવાં માટેને શક્તિસંચય અને વિકાસ એન્જ કેળવણીના હેતુ છે. ધ્યેય નક્કી કર્યાં પછી ગમે તે સ્વરૂપમાં રહી ફરજ બજાવીએ. તેમાં હરકત નથી. સરકારી નોકર તરીકે કે રાષ્ટ્રના સૈનિક તરીકે, લુહાર તરીકે કે રાજ્યના સ્થંભ તરીકે, વ્યાપારી તરીકે કે વેદ તરીકે. ગમે તેમ રહી આપણે આપણા આદર્શો પાર પાડીએ એટલે આપણી કેળવણી સાર્થક થાય.
આ હેતુની સિધ્ધિ માટે અત્યારની કેળવણી તદન પૂરતી નથી. માટે ખૂટતાં તત્ત્વો આપણે ગૃહજીવનમાંથી કે બહારથી તેમાં મેળવવાં જ પડશે!
શારીરિક અને નૈતિક કેળવણીનો જ્યારે સુંદર યોગ બનશે ત્યારે ખરા લાભ લઇ શકાશે. આપણા ધ્યેયને, આદર્શને અનુરૂપ કેળવણીની સંસ્થા આપણા જ દેશના અનુભવીએ ચલાવી શકે, આ માટે આપણે આપણું તંત્ર ચલાવવા જેવી સ્થિતિમાં જેમ જલ્દિ આવીએ તેવી સ્થિતિ જદ્ધિ પ્રાપ્ત કરવાની જરૂર છે. આ માટે વિદ્યાર્થી એ પાતાનુ સ્થાન કયાં છે તે નક્કી કરી શકે છે.
જ્યાં સુધી કેળવણીની અત્યારની રતિ સુધરે નહિ ત્યાં સુધી ખૂટતુ આપણે ચીવટથી બહારનુ મેળવવું, ખનઉપયોગી હેાય તેટલું ભૂલવુ જરૂરનું છે. પરતંત્ર રાષ્ટ્રની કેળવણી ગુલામા અનાવવા પૂરતી હાય છે. તેમાં વિશ્વભરના વિચાર ન જ હાય માટે પરતંત્રતાની મેડી તેાડવા જ્યારે દેશ કટિબધ્ધ થયા છે ત્યારે વિદ્યાર્થી એની ફરજ શુ છે તે તેઓએ વિચારી લેવું અને પેાતાનુ ચેાગ્ય સ્થાન શોધી લેવુ.
પ્રભુ જૈન
સર હેરી કાઢન કહે છે કે “ ભણેલાઓ દેશની આંખ અને જીભ છે. ” તે મુજબ એ વિધાર્થીએ આપણા દેશની સત્ય દેખનારી આંખ બને, સ્પષ્ટ ભાખનારી જીભ બને અને દેણુ દેનાર શુછેાડ અનેા તેમ જન્મભૂમિ ઇચ્છે છે,
છેવટમાં જીંદગી એટલે સંગ્રામ, જીંદગી એટલે ક્રૂરજ અને કરજ ! ! આ સંગ્રામ અને ક્જ કરજની બજાવણી માટેની તૈયારી તે કેળવણી અને તે જીવનના ધડતરકાળ તે આજને તમારા વિદ્યાર્થીકાળ એટલું સમજાશે તે શું અને શા માટે ભવુ તે વ્રજલાલ ધ, મેઘાણી
સહજમાં સમજાશે.
બધુ શું ઇશ્વરથી અજાણ્યુ છે? હૃદયમાં રહી હૃદયને પ્રેરનાર અંતર્યામી શુ હૃદયને ભાવ નથી જાણી શકતા ?
મૂર્તિ પૂજાથી જેમ લાભા છે તેમજ કેટલાંક નુકસાન સંભવ છે. તેમાંનુ એક મેટુ નુકશાન છે તે ધર્મ રહસ્ય જાણુવામાં એથી આવતે અંતરાય એ છે. જડ પાર્થિવ પદાર્થની મૂર્તિ બનાવ્યા પછી અન્ય પદાર્થો કરતાં એનામાં વિશેષ શક્તિ છે એમ માનવાની ભૂલ આપણને હંમેશાં નડે છે. માણુસની ભાવના એક ઠેકાણે ચાંટ છે અને ખીજે ઠેકાણે નથી ચોંટતી એ સ્વભાવગત ભેદ છે. પણ એને વસ્તુગત ભેદ માનવા અથવા એવી ભ્રમણાને ઉત્તેજન આપવુ એ ઇચ્છવાયોગ્ય નથી.
કેળવવાથી જ
માણસમાં ભાગ ભાગવવાની, કલાના આનંદ લેવાની, ઉત્સવો ઉજવવાની અને ટાળે મળી લહેર કરવાની વૃત્તિ છે. એ વૃત્તિ એકદમ મારી મરે નહિં. અમુક દૃષ્ટિએ આ બધી વસ્તુ મારવા કરતાં ઈરાદાપૂર્વક વિશિષ્ટ કાળમાં એમનું ખરાબ સ્વરૂપ ટાળી શકાય છે. તેથી સમાજના પ્રાચીન આગેવાનેએ ધર્મને અને સાર્વત્રીક’ વાસનાઓને સબંધ જોડી દીધા. એક બાજુએ આથી લાભ થયો. ભેગાદિકમાં ધાર્મિક વૃત્તિનો પ્રવેશ થાય એ કાંઇ નાની સુની પ્રગતિ નથી. પણ એની સાથે ધર્મમાં ધર્મ વિષેના ખ્યાલમાં, ધાર્મિક આદર્શમાં ભાગાદિક મેલી વસ્તુએ ઘુસી ગઈ એ એ વસ્તુની બીજી બાજુ, એને ઇષ્ટ કાણુ ગણી શકે ? મધમાં પાણી રેડવાથી પાણીનો સ્વાદ સુધર્યો, પણ તેટલે જ દરજ્જે મધનો સ્વાદ બગડયો અથવા ઉતર્યો. એના જેવું જ આ છે. ધર્મતા ફેલાવે વધારવા માટે, ધર્મ લોકપ્રિય કરવા માટે, જે ઇલાજ કરવા ગયા તેને જ કારણે ધર્મ કંઇક માળા કરવા પડયા. આથી ઘણા લોકો જે બીજી રીતે ધર્મની અસર તળે ન આવત તે સ્હેજે આવી ગયા. પણ ધર્મની ગતિ અને ધર્મનુ તેજ કઇક ઓછાં થયાં એની ના પડાય ? દરેક ધાર્મિક વસ્તુ પ્રત્યે માણસના હૃદયમાં શ્રદ્ધાભકિત હોય જ એટલે ગમે તે કારણે જે વસ્તુ એક વાર ધર્મમાં ઘુસી તેનાં મૂળિયાં જીવનમાં એવુ તે જોર પકડે છે કે તે અધર્મને પોષક છે એવી ખાત્રી થયા પછી પણ એને દૂર કરવું મુશ્કેલ થઈ જાય છે. પ્રાણીએનુ બલિદાન, દેવદાસીઓની પ્રથા, પૂજામાં તાંબુલાદિના ઉપયોગ, અસ્પૃશ્યતા, પ્રતિનિધિ મારફતે પાપક્ષાલન અને પુણ્યપ્રાપ્તિ, ભૂતપ્રેતાની પુજા, દ્રવ્યો બાળીને થતે યજ્ઞ વગેરે કેટલીએ ઘાતક અને ભ્રમેાપાદક વસ્તુઓ ધર્મ માં ઘુસી જવાના કારણે જ અત્યાર સુધી ટકી છે અને હજી આપણને નડે છે. મૂર્તિ પૂજાનું પણ આમજ થયુ છે. રામકૃષ્ણ પરમહ ંસ શરાબ પીતા નહિં, છતાં પૂજામાં વપરાયેલુ મધ એમને પ્રસાદ તરીકે આપવામાં આવે એટલે એ મધમાં એક આંગળી નાંખી એને સુક્ષ્મ છાંટા મેઢામાં ઉડાડતા અથવા એજ આંગળી વતી કપાળ ઉપર મધના ચાંદલા કરતા. એમણે માંસ છેડી દીધું ત્યાર પછી પ્રસાદનું માંસ કેાઈ એમને આપે તે તે માથે ચઢાવી એક કારે મુકી દેતા. આવી રીતે મૂર્તિપૂજામાંથી કેટલીએ અનિષ્ટ વસ્તુએ પોતાની આવરદા લખાવ્યે જાય છે. ભાગમાં સચમ દાખલ કરવાના પ્રયત્નમાં ભાગજ વધારે દૃઢ થયા. મૂર્તિ પૂજાદારા કલ્પના કિતને--સવૃત્તિને એક બાજુએ કેળવણી મળી તેા ખીજી બાજુએ એ જ વસ્તુઓની પ્રગતિ ઉપર અ કુશ મુકાયો.
જેમ નદીના પ્રવાહમાં એકાદ વાંસ આંધી રાખવાથી કેટલાએ કચરા અને લીલ એની આસપાસ બાઝી રહે છે તેમ મૂર્તિપૂજાની આસપાસ કેટલાએ વહેમ અને સામાજીક સડાએ ટકી રહ્યા છે. આપણાં મંદિશ સામાજીક છે પણ સાર્વજનિક નથી, તેથી ઘણી સામાજીક સંપત્તિ ખાનગી બની જાય છે. પરિણામે એને દુરૂપયોગ અથવા અનુપયોગ થાય છે. નામધારી રાજાના પ્રધાનામાં જે દેષા આવે છે, તે બધા દેવસ્થાનામાં આવી જાય છે.
*પણ આ તેા કેવળ નુકસાનની બાજુ બતાવી. ખીજી બાજુથી લાભ પણ અનેક છે જે મારા અનેક લેખામાં મેં આગળ ઉપર બતાવ્યા છે અને તેથી તેની અહિં પુનઃકિત કરવાની હું જરૂર જોતા નથી. સરવાળે લાભ વધારે છે કે હાનિ વધારે છે એ તપાસવુ જોઇએ. પણ તે સવાલને કૈક ખીજે વખતે ખેડીએ. કાકા કાલેલકર્