SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ સામયિક સ્ફુરણ વર્ષા આવી. રૂતુરાણી વર્ષા આવી. પૃથ્વીને તપાવતી અને જીવનને મેચેન બનાવતી ગ્રીષ્મ ચાલી અને સૃષ્ટિને નવપલ્લવિત બનાવતી અને નિરસ વનને જળસીચિત કરતી વર્ષાં આવી. આકાશમાં જળથી ભરેલાં વાદળાં ઉભરાય છે અને જ્યાં ત્યાં એમાંના પાણી ઠલવાય છે. સમુદ્ર આજે મસ્ત બન્યા છે અને તેના પ્રચંડ મેાજા કીનારાના બધા તાડી રહેલ છે. નદીનાળાંએમાં પાણી વહેવા લાગ્યાં છે અને ચેતરફ લીલી હરીયાળી પથરાઇ રહી છેઃ આકાશ ગરજે છે અને ઝમકતી વીજળી Àારઅધાર રાત્રીને આંખને આંજી નાંખતા પ્રકાશથી ક્ષણુ એ ક્ષણુ અજવાળે છે. ઝાડપાન નવા પાણીમાં નહાય છે અને ચાતરફ વીંઝતા વાયુમાં ડેલે છે. પર્વતશિખરોને ધુમ્મસના ઢગો ઘેરી વળે છે અને શુષ્ક અને બિહામણા લાગતા ટેકરા ટેકરીઓ આજે કાષ્ઠ જુદી જ ભવ્યતા ધારણ કરે છે. વિરામ અનુભવતાં ઝરણાંએ ખળખળ વહી રહ્યાં છે અને આસપાસના પ્રદેશને મુખરિત બનાવી રહ્યાં છે. ગ્રીષ્મમાં સંભળાતા પંખીઓના કલરવ કાંઇક . આછા બન્યો છે પણ મુંગી અને અને શુષ્ક લાગતી વનસ્પતિના કલ્લેાલ વધ્યો છે. છુટથી ધર્મ પ્રચાર કરી શકે. સાધુઓએ એછા સુખશાળિયા થઇ ખડતલ થવું અને લોકગણમાં ભળી શકાય તેવા બનવુ જરૂરનું છે. (ર) અર્જંનેના પરિચય વધુને વધુ સાધી, જ્યાં અજૈનત્વ દેખાય ત્યાં વધારે સમય અને શકિત આપી પ્રજાને સત્યમાનુ દર્શન કરાવવું. હિંસાની વચ્ચમાં જઇને અહિંસાના એધમહાવીર ભગવાનને સ ંદેશા—લને જ્યારે · મર્દ સાધુ ' ગંભીરતાથી “મા હુણા મા હણા,” કહીને ઉભા રહેશે ત્યારે કેાઈ પણ વખતે જગતે તેને સાંભળવા પડશે તે શકા વગરની વાત છે. (૩) સરળ અને સર્વમાન્ય ધર્મ સાહિત્યસર્જન લોકભાષામાં કરી પ્રજામાં ખુબ ફેલાવવું. (૪) જ્યાં જ્યાં જનત્ત્વનાં તા દૃષ્ટિગચર થાય, જેની જેની પ્રવૃતિમાં જૈનત્વને ભાવ દેખાય તેને સક્રિય સહાય અને સહકાર આપવા. આજે મ. ગાંધીજી આખા યુગપલટા, દેશ પલટા અહિંસાના વિધાનપર કરવા માંગે છે. જનાના તે પ્રવૃતિમાં સંપૂર્ણ સાથ હાવા જ જોઈએ, જો મહાવીર પ્રભુના સિધ્ધાંતાના ફેલાવા ઇચ્છતા હોઇએ તા. (૫) જૈનત્ત્વના પ્રચાર કરવા અસાધુએ જેવા યુતિ અને વીરસધની યોજના, હિન્દ સેવક સંધની પધ્ધતિ ઉપર ઉભી કરવી. (૧) જૈનસસ્થાઓમાં તેમ જ જૈન ઉત્સામાં અર્જાને આકર્ષી જૈન સિધ્ધાંતમાં રસ લેતા કરવા. (૭) જૈનાએ પોતાનુ સ્વતંત્ર ‘કેળવણી મંદિર' ખાલી નાનાં બાળકાથી જ જૈનભાવનાની શરૂઆત કરાવવી અને માત્ર ક્રિયાકાંડી ધર્મ નહિ પણ સિદ્ધાંતિક ધર્મ સમજાવશે. આટલુ થશે તેા એક દિવસે પણ આપણી ઘસાતી સંખ્યા અને સખ્યા ઉપર વેરાતા સુઝ્મા લૂછાશે. લૂખા અરણ્ય રૂદનને કાઇ સાંભળતું નથી પરમ પુરૂષાથી ધમ, કેવળીભાખ્યા પચમ આરાને પણ પલટાવી શકે છે એટલુ સમજાય તે જૈનત્વના ફેલાવા કોઇ મેાટી વાત નથી. પણ.................. ? વ્રજલાલ ધ. મેઘાણી. જૈન તા. ૧૫-૭–૪૦ અખિલ સૃષ્ટિ આજે અપાર રમ્ય બની છે અને નવસર્જનથી પુલકિત બની રહી છે. વરસાદની રાહ જોતી ચિન્તામગ્ન બનેલી જનતા આવતી વર્ષાને વધાવી રહી છે અને નવી આશા પડે પ્રઝુલ્લ બની રહી છે. કાઇ કહે છે કે તુએમાં વસન્ત શ્રેષ્ટ છે. પશ્ચિમના દેશમાં ભીષણ શિશિર પાછળ આવતી કલ્યાણકારિણી વસન્ત ત્યાંના લોકોને મન કદાચ સર્વશ્રેષ્ટ લાગતી હશે, પણ પૃથ્વીને નવયૌવન અર્પતી અને સર્વત્ર શીતળતા અને પ્રસન્નના પ્રસરાવતી વર્ષાં તા ખરેખર અજોડ છે. આમ તે દરેક રૂતુ ચોકકસ વિશેષતા ધરાવે છે પણ કુદરત અને માનવ-ઉભયને મત બનાવતી ડાલતી અને ડાલાવતી—રસ સીચતી અને રસિકતા ઉ-તેજતી વિશ્વના ગર્ભમાં રહેલા અનન્ત સૌન્દર્યને પ્રગટાવતી અને શ્રમિત માનસને પ્રફુલ્લ બનાવતી વર્ષાં તે ખરેખર અવર્ણનીય છે. વર્ષા આવી પણ ઉલ્લાસ કેમ નથી ? આમ વર્ષા તે આવી અને વરસવા પણ લાગી. એમ છતાં માણસનાં મન આજે કેમ અસદ્ઘ ચિન્તાના બેજા નીચે દબાયલાં–ઉદ્વિગ્ન અને ક્ષુબ્ધ- દિસે છે? ચેતરફ આનંદમંગળનું નાટક ભજવાઇ રહ્યુ છે એમ છતાં માણસને એમાં કેમ કો પણ રસ નથી ? એનુ કારણ તે એ છે કે આજે આપણી દુનિયામાં જે ઉલ્કાપાત ઉભા થયા છે અને જેની જ્વાળા ચેતરફ ફેલાતી ચાલી છે તેણે માણસજાતને બેચેન બનાવી દીધી છે. આજે બળીયાના એ ભાગ' ‘મારે તેની તરવાર એ જ ન્યાયનીતિએ શક્તિશાળી પ્રજાનાયકાના માનસના કબ્જે લીધે છે. જર્મનીનો કાલકરાલ પો સ્વસ્થ ખેડેલી પ્રજાઓને થયરાવી રહ્યો છે. પેાલાન્ડ, ડેન્માર્ક, તાવે, હાલાન્ડ, બેલ્જિયમ અને છેવટે ફ્રાન્સ આટલા દેશ ઉપર આજે જર્મનીની આણુ ફ્રકી રહી છે. સદીએૌથી સદા સ્વતંત્ર ફ્રાન્સ વીશ વર્ષ પહેલાં જે દેશને પોતે નમાવ્યા હતા તે જ દેશની શકિત અને સત્તા સામે ઢળી પડયું છે, ઈંગ્લાંડ સામે ઇતિહાસમાં કદિ નહિ બનેલા એવા જર્મન હલ્લાનો ભય ઝઝુમી રહ્યો છે. તકનેા લાભ લેવા પાછળથી જર્મની સાથે જોડાયલુ ઇટાલી પણ પડેલા ફ્રાન્સને કાવે તેમ ચુસી રહ્યું છે. સ્પેનની આંખ પાચુંગાલ તરફ કરડી થયેલી સંભળાય છે. જાપાન ઇન્ડાચાયના ઉપર રકે છે. રશીયાએ ફીગ્લેન્ડ, લીથુનીઆ, એસ્થાનીઆ અને લેટવીઆ જેવા બાલ્ટીક સાગર આસપાસના દેશા ઉપર તે પેાતાની સત્તા જમાવી દીધી છે અને હવે પેાતાના બાહુ બાલ્કન રાજ્યો તરફ લંબાવી રહેલ છે. મુંબઇની નજીકમાં અરબ્બી સમુદ્રમાં ‘પઠાણુ’ સ્ટીમર દુશ્મનોએ ડુબાડી છે. એડન ઉપર ઇટાલીએ મેળમારા ક છે અને હવે તેા ફ્રાન્સનું જીબુટી તેમના હાથમાં આવી રહ્યું છે. આપણા દેશ ઉપર પણ જાણે કે બહારના હલ્લા અને અંદરની અશાન્તિનાં ભયે ઝઝુમી રહ્યાં લાગે છે. આજ કરતાં આવતી કાલ ઉત્તરાત્તર વધારે ને વધારે બિહામણી અનતી જાય છે. વ્યાપાર બધા સ્તબ્ધ અને શૂન્ય બની ગયા છે. મીલ્કતવાળાને જાનમાલની ચિન્તા પડી છે; સાધારણ માણસાને આવતી કાલ કેમ વટાવશું તેની મુંઝવણુ આવી પડી છે. નાણું ક્રતુ બંધ થયુ છે અને સારા સારા વ્યાપારીએની આં તુટતી ચાલી છે. અસહાય દેશ અને નિ:શસ્ત્ર પ્રજા જાણે કે કશાં પણ અવલંબન વિનાની બની ગઇ હાય એવી કે વિચિત્ર મનોદશા અનુભવી રહી છે. આ સ્થિતિમાં અને આવા સંયોગેમાં આથી હજારગણી વધારે રમ્ય વર્ષા પણ
SR No.525925
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1940 Year 01 Ank 18 to 24 and Year 02 Ank 01 to 17
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1940
Total Pages232
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy