________________
કિમત ટાઢ આને
ધી સુ`બઈ જૈન યુવક સલ વાંચનાલય.
વર્ષ : ૨
' : E
શ્રી મુંબઇ જૈન યુવકસ ઘનું પાક્ષિક મુખપત્ર .
પ્રબુ
ધારાળાના
લેાકસેવા અને લેાકેાના વિશ્વાસ
તે
આ અરસામાં એક દિવસ ફ્રાજદાર આવ્યા. તેમણે ગામલોકાને મારા વિષે પૂછતાં તેમણે મારૂં નામ ફોજદારને જણાવ્યું. ફેાજદાર મને એળખતા હતા. લોકાની ગેરહાજરીના કારણે તે કેસ કમીટ કરવા આવ્યા હતા. તેણે મને ખેલાવવા માકલ્યા તે પહેલાં ‘એક જણા પાસેથી રૂા. ૫] લેવાની વાત મારા કાને આવી હતી. મેં તેના કહેણુને પાછું વાળ્યું, પરંતુ તેની ઘણી વિનંતિ પછી મારે જવુ પડયું. તેણે મને નમન કર્યું. મેં તેની સાથે એક મીનીટ વાત કરી અને કહ્યું કે 'કાંઇ લીધુ હાય પાલ્કુ આપી દેજો'. તેણે કહ્યું કે હું કાંઇ લેતા જ નથી'. મે કહ્યું 'એ તે જરા ટેવ હાય તેા છેાડી દેવી. ખીજું શું ? પછી હું ત્યાંથી ચાલી ગયા. આથી તેના ત્રાસ ઓછા થયા અને લોકોને મારામાં થોડા વિશ્વાસ પેદા થવા લાગ્યા. પછીથી એક હાજરીફેાજદાર આવ્યા અને કેટલાક પાસેથી કેસબજવણીના રૂપિયા લીધા. આથી એક ભાણુસ ખેલાવવા આવ્યો. મેં ચોખ્ખી ના પાડી. પરંતુ તેણે જણાવ્યુ કે મારા જવાથી તેમને રાહત મળશે. હું ગયા, તેમને જામીન પર છેડાવવા પડતા અને તેના ફેજદાર એ રૂપીયા લેતા. મેં ફેાજદારને પૈસા પાછા આપવા કહ્યું. તેમણે હાથમાં લીધેલા કૅસ સિવાયના બધા પૈસા પાછા આપી દીધા. આકીના ત્રણેને છેડાવવા માટે મારી પાસે સાધન ન હતું. મે મેાતીભાઇ અમીનને વડાદરા કાગળ લખ્યો કેઃ 'તમે ચાણસ્માના મુન્સને કંઇ કહી શકો એમ હા તે મને પત્ર લખશે.' તેમણે મને પત્ર મેળવી આપ્યા, જે મારે મુન્સને આપવાના હતા. હુ પત્ર લઈને ચાણસ્માના મુન્સફ્ પાસે ગયા. દરવાજે મળવા માટે પુછતાં સાહેબે ‘વખત નથી' એમ જણાવ્યું. પણ નાકર મને જવાબ આપે તે પહેલાં હું તેમની પાસે ઠેઠે ઘુસ્યો. તવે. અનુભવ
તંત્રી : મણિલાલ મેાકમચંદ શાહ, મુંબઇ : ૧૫ જુલાઇ ૧૯૪૦ રવિવાર,
ગાર' શ્રી રવિશંકર મહારાજના અનુભવા
વિદ્યાર્થીઓ સાથેના વાર્તાલાપ ( ગતાંકથી ચાલુ )
મુન્સફે પુછ્યુ તમા મને મળવા માગે છે? મેં કહ્યું --જી હા. મુન્સક્-શુ કામ છે ?
:ડ મેં જવાબ આપ્યા—આ કાગળમાં લખેલુ છે. મે કાગળ આપ્યા )
મુન્સફે કહ્યું—હમણાં કંઈ નહિ. કામાં આવજો. શી વસ્તુ સંબંધી વાત છે?
Regd. No. B. 4266,
મેં જણાવ્યુ~તમારી કોર્ટમાં ધારાળાના ત્રણ કેસ આવવાના છે, તેમની માફી માટે આવ્યો છું.
જૈના
શ્રી સુબઈ જૈન યુવક અને વાંચનાલય.
લવાજમ
રૂપિયા ૨
મુન્સફે પુછ્યું—મારી માટે તમે શુ કહેવા માંગા છે ? મે કહ્યું——કત આઠ આના દંડ અને કેદની સજા માફ્ મુન્સકે ઉત્તર આપ્યા—એ મારાથી નહિ બની શકે. મારે ઉપરી અમલદારને જવાબ આપવાને છે.
મેં જણાવ્યું.--જવામ હું લાવી આપું. જેની કહા તેની ચીઠ્ઠી આપું.
એક પછી એક સેવા પ્રસ`ગા
આ સાંભળી સાહેબ ચોંકી ગયા. તેમણે કાગળ માંગ્યા અને વાંચ્યા અને જમવાનો આગ્રહ કરતાં મેં ના પાડી. તેમણે જણાવ્યું કે : તે ત્રણ દિવસની સજા કરી તેમને છોડી મુકશે. એક રાત્રે જેલમાં પુરી ખીજે દિવસ રાખી ત્રીજે દિવસે ડી મુકશે, હું ત્યાંથી ચાલી નીકળ્યો. આ દરમિયાન ગામલોકો મારા વિષે ખુબખુબ વિચાર કરવા લાગ્યા અને હું કર્યાં ગયેા હાશ. તે માટે પણ વિચારવા લાગ્યા. મારા પાછા ગયા પછી મને જણાવ્યું કે તમારે મદદે આવવુ પડશે. મદદનો અર્થ હું સમજ્યા નહિ, પણ પાછળથી મુદત એવુ સમાયુ. મેં ઘણી ના પાડી અને તેમણે ઘેાડુ તથા બીજાં સાધનો આપવા મને સમજાવ્યો. મેં કહ્યુ' કે ‘હું આવીશ નહિ. સાહેબ ઘણા દયાળુ છે અને ત્રણ દિવસની ધટતી શિક્ષા કરી છોડી દેશે'. લેાકા ભારી પાસેથી નિરાશ થઇ પાછા ફર્યાં; પણ જ્યારે દંડ વગરની ત્રણ દિવસની સજા થઈ ત્યારે તેઓએ મને જણાવ્યું કે ફકત ત્રણ સિની સજા થઇ. આથી એ લોકોને મારા ઉપર વધુ ને વધુ વિશ્વાસ આવવા લાગ્યો. ગામમાં તળાવ ખાવાના, કુવા ખાવાને અને નિશાળ અધાવવાના વિચાર થયા. તેમણે મદદ માટે રૂા. ૮૦૦) આપ્યા. ફરી ગયા એટલે ૧૫૦૦) આપ્યા અને ત્યારપછી રૂ।. ૨૫૦૦) આપ્યા એટલે તળાવનુ કામ પુરૂ થયું. કુવા પણ ખાદાવ્યા અને નિશાળ પણ શરૂ થઇ તળાવનું કામ શરૂ થયુ તે વખતે એ લાકા પાસે ખાવા અનાજ ન હતુ. એટલે મેં અમદાવાદ મારા મિત્રને કાગળ લખવાથી તેણે એ આની ખેટ ખાઇ જવાર વેચવાની શરતે મને જવાર આપી. ગામમાં દર વધુ હતા એટલે તે મારે ત્યાંથી લઈ જતા, પરંતુ મને રોકડા પૈસા આપવા પડતા. પણું પૈસા ન હૈાવાથી તે ત્રણ રૂપીએ મણુ જવાર ઉધારે લેવા મંડયા. મને ઘણું દુ:ખ થયું. મેં સમજાવ્યા, કારણ કે તેથી તેમને ધણુ નુકશાન થતું હતું. હું જવાર સવા રૂપીએ વેચતા હતા. તેમણે ઉધાર માંગી. મે વિશ્વાસ રાખી ઉધાર આપી અને દિવાળી પર પૈસા આપવાનું વચન આપ્યું