________________
શ્રીવ્ઝ અઇ જૈન ચુવકસ`ઘનું પાક્ષિક મુખપત્ર
પ્રબુદ્ધ જૈન
તંત્રી : મણિલાલ મેાકમચંદ શાહુ, સુ’અઇ ઃ ૩૦ જુન ૧૯૪૦ રવિવાર.
ધારાળાના ગાર' શ્રી રવિશંકર મહારાજના અનુભવા
વિદ્યાર્થીઓ સાથેના વાર્તાલાપ
( શ્રી રવિશ’કર મહારાજ જે ગુજરાતના એક અખંડ સેવાધારી સજ્જન છે અને જેમને ધારાળાનાં ગાર'નું બીરૂદ પ્રાએ બક્ષેલું છે, તેઓ પેાતાના સેવા--જીવનના રોમાંચકારી અનુભવા ભાગ્યે જ કાઇને કહે છે. તે પ્રસિદ્ધિથી દૂર ભાગનારા છે. કલમ હાથમાં લઇને લખવાના તે પ્રથડ વિરોધી છે. જીવનને મખ"ડ સેવામાં પરાવી દેવાની મુંગી દીક્ષા તેમણે લીધેલી છે. ત્યારે એવી કોઇ મંડળી જામી હાય કે ત્યાં તેઓ ભાવી સેવાયજ્ઞનાં બીજ જુએ છે, ત્યારે દિલ ખાલીને તેઓ વાતા કરે છે. આવી એક વાતચીત ચરોતર છાત્રાલયના વિદ્યાર્થી એ સમક્ષ તેમણે કેટલા વખત પહેલાં કરી હતી. તે અનુભવપ્રચુર હાઇને પ્રબુદ્ધ જેન'ના વાંચકા માટે ગુજરાત સમાચાર' માંથી સાભાર ઉષ્કૃત કરીને પ્રગટ કરવામાં આવે છે. વર્ષાના ઉદ્યોગા.
કિંમત ટાઢ આના
અક
:
:
จ
C
આ વાર્તાલાપની શરૂઆત ‘વર્ષાના સંબંધમાં આપ કાંઇ વધુ જણાવશે। ? મેં થોડું વાંચ્યું છે પણ વધુ જાણવુ છે’ એવા એક પ્રશ્નથી થઈ હતી. એ પ્રશ્નના ઉત્તરમાં વિશ'કર મહારાજે જણાવ્યું કેઃ—
“વર્ધા એટલે ગાંધીજી અને ગાંધીજી એટલે વર્ષા-એટલે એમાં કશું કહેવાનું હાય નહિ. ત્યાં એક શિક્ષણવર્ગ કાઢવામાં આવ્ય છે અને કેટલાક વિદ્યાર્થીઓને દાખલ કરવામાં આવ્યા છે. એક વર્ગ ૧ વર્ષને માટે, ખીજો ૬ વર્ષને માટે છે અને ત્યાં અભ્યાસ પુરા કર્યાં પછી દરેક વિદ્યાર્થીએ ગામડામાં કામ કરવા જવુ પડે છે. બીજું ત્યાં ચામડાના ઉદ્યોગ ચાલે છે. બંગાળમાં સતીશ બાબુએ ચામડાંના ઉદ્યોગ ઘણા જ ખીલવ્યા છે. કાઠીઆવાડના મારા એક ઓળખીતા ભાએ મને ઉદ્યોગ માટે પુછેલુ અને મે તેમને ત્યાં માકલેલા. પહેલાં તે તેમને સતીશખામુએ પાસે પડેલી એક મરેલી ભેંસનું ચામડું ઉતારી લાવવા કહ્યું. એ ભાઇ ચામડુ ઉતારતાં બેભાન બની ગયા. પરંતુ પાછળથી તે ટેવાઈ ગયા. તે ઉદ્યોગ શીખીને વતનમાં આવ્યા; પરંતુ સમાજના સાથેના અભાવે તે ઉદ્યોગ તે ખીલવી શકયા નહિ; એટલે કરીથી ત્યાં તેમને જવુ પડયુ. તે દરેક ચમાર ભાઇને પોતાના ધંધાના વિકાસ અર્થે લાવે છે અને ત્યાં તેમણે ધંધો શરૂ કરેલ છે. વતા ઢારના ચામડામાં કુમાશ વધારે હાય છે, જ્યારે મરેલા ઢારના ચામડામાં હાતી નથી; એટલે મરેલા ઢારના ચામડામાં વધારે કુમા લાવવા જેમ અને તેમ સારા પ્રયત્ન કરવામાં આવે છે.
તત્રી)
મહારાજે ઘણી લાંખી ચર્ચા કરી હતી. એમણે આજની કેળવણીને કેતુ અને ઉદ્યોગને રાહુ કહ્યા હતા. જ્યાં સુધી ઉદ્યોગ નહાય ત્યાં સુધી કેળવણી નકામી છે. કેળવણી વગરના ઉદ્યોગ પાંગળા છે. એટલે એ વસ્તુ ઘણી જરૂરી છે કે કેળવણી અને ઉદ્યોગને મેળ ખાવા જોઇએ. ઉદ્યોગવાળા મારા જેવા માણસને ઓછુ ખાવાનુ જોઈએ છે (અલબત વજનમાં નહિ), જ્યારે ભણેલા માણસને વધારે ખાવાનું જોઇએ છે. આ સંબધી એમણે શ્રી. અબ્બાસ સાહેબની વાત કરી હતી. એમણે કહ્યું. રવિશંકર ભાઇ, તમે કેટલું બધું ખાઓ છે ?' મેં તેમને જવાબ આપ્યો ‘તમારા કરતાં જ એછું. મારે દિવસ દીઠું ખારાકના ખ ફકત છ પૈસા છે અને હું તમારા કરતાં ભાત વજનમાં વિશેષ ‘ખાઉં છું, જ્યારે તમે વજનમાં ખારાક થોડા ખા છે! છતાં એ ઘણા કિંમતી હાય છે. એટલે તમે તમારા ખારાકની વધુ કિંમત આપે છે અને એ રીતે તમે! મારા કરતાં વધુ ખા છે. તમે તમારા પૈસા ખચવા જોઇએ અને એને બદલે વધુ ખરચે છે, જ્યારે હું એછા ખર્ચુ છું. પ્રૌઢ શિક્ષણમાં પદ્મથીધરાનું સ્થાન,
બીજો દ્યોગ ત્યાં તેલધાણી સંબંધીનેા છે. આખા હિંદમાંથી સારી જાતની ધાણીના નમુના એકઠા કરવામાં આવ્યા છે અને શામાંથી કેટલી સહેલાથી વધારે તેલ નીકળી શકે તેના પ્રયોગ કરવામાં આવે છે.
ત્યારખ઼ાદ પ્રૌઢ શિક્ષણના પ્રશ્ન છેડાયા હતા. તેમણે કહ્યું “તમે ગામડામાં જઇને શું કરો ? તમે ભણેલા હા; M. A. M. Sc. કે B. Sc. હે,. પણ ત્યાં તમારૂં ભણતર કામ આવે એમ નથી. ગામડાના લોકોને શાની જરૂર છે તેની તમેને ખબર છે ? તેમને જરૂર છે. રેટલાની અને રોટલામાં વધારો કરનારની; એટલે તમારે તેમને માટે એ વિચાર કરવાના કે તમા તેમને શું નવુ આપી-બતાવી શકે! એમ છે ? તમારા ભણુતરની એમને કિંમત નથી. તમારૂં ભણવાનું એમને નહિ ગમે અને ખૂકે શીખવવા જતાં કેટલુંક તમેજ એમની પાસેથી શીખીને આવશે। જે તમે જાણતા નથી. વિજ્ઞાનને વિદ્યાર્થી તેને શું આપી શકશે ? શું તે ગામના તળાવની લીલ સદંતર કાઢી નાખવાનો કોઇ પ્લાજ બતાવશે ? આંબાના મ્હારપર પડતાં તીડ અને છેડને નુકશાનકારક જીવડાં નિવારી શકશે ? એટલે કહેવાનું એટલુંજ કે તમે તેને કાંઇ ઉપયેગી થઈ પડા તે તે તમારૂ શિક્ષણ જરૂર ગ્રહણ કરે; પરંતુ તમારે કેટલીક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. સેવાભાવી એટલે તમને સેવા
•
:
ત્રીજો ઉદ્યોગ ત્યાં મધ બનાવવાનો છે. દરેક ફળ પુષ્પના ઉપરથી બંધ કેવી રીતે ઉતરે વગેરે શિખવવામાં આવે છે. વધુમાં કાંતવા વણવાનું એ એ પ્રધાન અંગો છે. જેના વિષે વધુ કહેવાનું કાંઈ છે નહિ.”
રાહુ અને કેતુ
છેલ્લો મુદો વર્ષા કેળવણીના છે. આ પ્રશ્નપર શ્રી રવિશંકર
(૫)
Regd. No. B. 4266.
સામ રૂપિયા ૨