________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા
સંક્ષિપ્ત કાર્ય અહેવાલ ડિસેમ્બર-૧૩ જ્ઞાનમંદિરના વિવિધ વિભાગોના કાર્યોમાંથી ડિસેમ્બર-૧૩માં થયેલાં મુખ્યમુખ્ય કાર્યોની ઝલક નીચે પ્રમાણે છે. ૧. હસ્તપ્રત કેટલોગ પ્રકાશન કાર્ય અંતર્ગત કેટલૉગ નં. ૧૭ માટે કુલ ૭૭૮
પ્રતો સાથે ૧૪૯૯ કૃતિલિંક થઇ અને આ માસાંત સુધીમાં કેટલૉગ નં. ૧૭
માટે ૪૨૧૫ લિંકનું કાર્ય કરવામાં આવ્યું. ૨. હસ્તપ્રતોના ૧૦૦૪૭૭ પૃષ્ઠો અને પ્રીન્ટેડ પુસ્તકોના ૯૩૮૨ મળી કુલ
૧૦૯૮૫૯નું સ્કેનીંગ કાર્ય કરવામાં આવ્યું. ૩. સાગર સમુદાય તેમજ વિશ્વ કલ્યાણ પુનઃ પ્રકાશન પ્રોજેક્ટ હેઠળ કુલ ૫૯૭
પેજની ડબલ એન્ટ્રી કરવામાં આવી. ૪. લાયબ્રેરી વિભાગમાં પ્રકાશન એન્ટ્રી અંતર્ગત કુલ ૪૭૧ પ્રકાશનો, ૧૫૯૦ પુસ્તકો, ૭૮૩ કૃતિઓ તથા પ્રકાશનો સાથે ૧૨૯૧ કૃતિ લિંક કરવામાં આવી. આ સિવાય ડેટા શુદ્ધિકરણ કાર્ય હેઠળ જુદી-જુદી માહિતીઓના રેકૉર્સમાં સુધાર કાર્ય કરવામાં આવ્યું. ૫. મેગેઝીન વિભાગમાં ૬૦ મેગેઝીનોના અંકોની એન્ટ્રી કરવામાં આવી. ક. ૧૧ વાચકોને ૩૦ ગ્રંથોના ૧૩૦૦ પૃષ્ઠોની ઝેરોક્ષ નકલ ઉપલબ્ધ કરાવવામાં
આવી. આ સિવાય વાચકોને કુલ ૩૭૬ પુસ્તકો ઇશ્ય થયાં તથા ૧૦૦ પુસ્તકો જમા લીધાં. ૭. જ્ઞાનમંદિરમાં ૧૨૦૪ પુસ્તકો ભેટ સ્વરૂપ પ્રાપ્ત તથા રૂ. ૧૭૩૫૯.૦૦
રૂ ના પુસ્તકો ખરીદવામાં આવ્યાં. ૮. વાચક સેવા અંતર્ગત પ. પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો, સ્કોલરો, સંસ્થાઓ વિગેરેને ઉપલબ્ધ માહિતીના આધારે જુદી-જુદી ક્વેરીઓ તૈયાર કરી આપવામાં આવી, જેમાંથી તેઓ દ્વારા જરૂરી પુસ્તકો તથા હસ્તપ્રતોના ડેટાનો તેઓના કાર્યમાં ઉપયોગ કરવામાં આવ્યો. ૯. સમ્રાટુ સંપ્રતિ સંગ્રહાલયની ૮૨૨ યાત્રાળુઓએ મુલાકાત લીધી. ૧૦. શ્રતસાગરનો નવેમ્બર-૨૦૧૩નો અંક નં-૩પ પ્રસિદ્ધ કરવામાં આવ્યો. ૧૧. શ્રી પંકજ સોસાયટી જૈન છે. મૂ. પૂ. સંઘ દ્વારા ભવ્યદ્ભુત મહોત્સવ-પુસ્તક પ્રદર્શનનું આયોજન તા. ૦૬ અને ૨૭ ડિસેમ્બર, ૨૦૧૩ના રોજ પાલડી, અમદાવાદ ખાતે થયું હતું. તેમાં આચાર્ય કેલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરે શ્રુત પ્રદર્શનમાં ભાગ લીધો.
For Private and Personal Use Only