SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ge www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ‘વિવિધ રૂપ પૂતલી અપાર, કોરણીએ અર્બુદ અવતાર’ તો, ઋષભદાસ કવિએ આ તીર્થનું મહાત્મ્ય નીચેની પંક્તિઓમાં દર્શાવ્યું છે. ‘ગઢ આબુ વિ રિસયો, ન સુણ્યો હીરનો રાસ રાણકપુર નવિ ગયો, ત્રિષ્યે ગર્ભાવાસ’ मार्च २०१३ જેમણે ખરેખર આબુ અને રાણકપુરની જાત્રા કરી નથી, શ્રીહીરવિજયસૂરિ રાસનું શ્રવણ કર્યુ નથી એનું જીવતર એળે ગયું છે એમ જાણવું. નીચેની લોકોકિતમાં પણ રાણકપુરનું મહત્ત્વ દર્શાવ્યું છે. ‘શત્રુંજયનો મહિમા અને તારંગાની ઊંચાઇ આબુની કોરણી અને રાણકપુરની બાંધણી; કટકું, બટકું ખાજે, પણ રાણકપુર જાજે’ ધર્મરસિકો માટે રાણકપુર તીર્થ ભક્તિ અને આરાધનાનું પવિત્ર ધામ છે. ઇતિહાસવિદો માટે પંદરમા શતકના મેવાડના અને ભારતના ઇતિહાસની ગૌરવગાથા છે. દેશ અને વિદેશના પ્રવાસીઓ માટે ભારતીય ધર્મ સંસ્કૃતિનું એક અનન્ય અને અદ્વિતીય સ્થળ છે. સ્થાપત્યરસિકને માટે સ્થાપત્યના સૌંદર્યનો અનુભવ કરાવનારું બેનમૂન સ્થાપત્ય છે. સંદર્ભસૂચિ ૧. રાણકપુર, લે. રતિલાલ દી. દેસાઈ, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, અમદાવાદ, ૧૯૮૭ ૨. જૈન તીર્થ સર્વસંગ્રહ, ભા.૧ ખંડ બીજો, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, અમદાવાદ ૩. રાણકપુર તીર્થ, લે. રમણલાલ ચી. શાહ, જૈનદર્શન પરિચયશ્રેણી-૪, પુસ્તક-૪, શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ, અમદાવાદ, એપ્રિલ, ૧૯૯૩ ૪. રાણકપુરની પંચતીર્થી (સચિત્ર), લે. પં, અંબાલાલ પ્રેમચંદ શાહ, પ્રકા, શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા, ભાવનગર, ૧૯૬૭ ૫. રાણકપુરની ભીતરમાં, લે. આ. શ્રી મુક્તિપ્રભસૂરિ, પ્રકા. વિજયમુક્તિચંદ્રસૂરિ ગ્રંથમાળા, સુરત ભક્તિ અને કળાના સંગમનું તીર્થ શ્રી રાણકપુર, લે. રતિલાલ દીપચંદ દેસાઈ, પ્રકા. આણંદજી કલ્યાણજીની પેઢી, અમદાવાદ, ૧૯૭૯. ૬. જૈન સત્ય પ્રકાશ, વર્ષ-૯, અંક-૮, ક્રમાંક-૧૦૪, ૧૯૪૪, ૭. નામંવિર રાનપુર, લે. યરાન બૈન, પ્રહા. સામને હસ્તીમન, ચોમ્બે, ૧૯રૂ * એક વિશેષ નોંધ : રાણકપુર પ્રતિષ્ઠા લેખ સંગ્રહ-સંપા. ૫. પૂ. શાસનસમ્રાટ્નીના સમુદાયના ૫. પૂ. આચાર્યભગવંતશ્રી સોમચન્દ્રસૂરીશ્વરજી મ. સા. દ્વારા રાણકપુર પ્રતિષ્ઠા લેખ સંગ્રહનું સંપાદન કાર્ય ચાલુ છે, જે ટૂંક સમયમાં પ્રકાશિત થશે. - For Private and Personal Use Only ૩. આનંદકાવ્ય મહોદધિ- હીરવિજયસૂરિરાસ, પૃ.-૯૨ પ્રકા- દેવચંદ લાલભાઈ પુસ્તકોધ્ધાર ફંડ, સુરત ૪. ત્રૈલોક્યદીપક રાણકપુર તીર્થ પૃ.-૬૨
SR No.525276
Book TitleShrutsagar Ank 2013 03 026
Original Sutra AuthorN/A
AuthorMukeshbhai N Shah and Others
PublisherAcharya Kailassagarsuri Gyanmandir Koba
Publication Year2013
Total Pages84
LanguageGujarati
ClassificationMagazine, India_Shrutsagar, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy