________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા
સંક્ષિપ્ત કાર્ય અહેવાલ ફેબ્રુઆરી-૧૩ જ્ઞાનમંદિરના વિવિધ વિભાગોના કાર્યોમાંથી ફેબ્રુઆરીમાં થયેલાં મુખ્યમુખ્ય કાર્યોની ઝલક નીચે પ્રમાણે છે ૧. હસ્તપ્રત કેટલૉગ પ્રકાશન કાર્ય અંતર્ગત કુલ ૯૩૯ મતો સાથે કુલ ૧૪૧૯
કતિલિંક થઈ અને આ માસાંત સુધીમાં કેટલૉગ નં. ૧૫ માટેની લિંકનું કાર્ય પૂર્ણ થયું તથા ૧૬ કેટલૉગ માટે ૧૨૪૦ લિંકનું કાર્ય પૂર્ણ થયું. ૨. હસ્તપ્રત સ્કેનીંગ પ્રોજેક્ટ હેઠળ હસ્તપ્રતોના પ૬૭૩૮ પાનાઓનું સ્કેન
કરવામાં આવ્યું. ૩. વિશ્વ કલ્યાણ ગ્રંથ પુનઃ પ્રકાશન પ્રોજેક્ટ હેઠળ ૫૧૮ પાનાઓની ડબલ
એન્ટ્રી કરવામાં આવી. ૪. લાયબ્રેરી વિભાગમાં જુદા-જુદા ૯ દાતાઓ તરફથી ક00 પુસ્તકો ભેટ
સ્વરૂપે પ્રાપ્ત થયાં. ૫. લાયબ્રેરી વિભાગમાં પ્રકાશન એન્ટ્રી અંતર્ગત કુલ ૬૮ પ્રકાશનો, ૯૦૦ પુસ્તકો તથા પ્રકાશનો સાથે ૪પપ કૃતિ લીંક કરવામાં આવી, તેમજ ૧૦૨ પ્રકાશનો તથા ૩૬ કૃતિઓ તથા ૨૭ પ્રકાશન કૃતિલિંકની સંપૂર્ણ માહિતી
સુધારવામાં આવી. ૬. મેગેઝિન વિભાગમાં ૨૮૨ પટાંકની સંપૂર્ણ માહિતી ભરવામાં આવી તથા
તેની સાથે યોગ્ય કૃતિ લિંક કરવામાં આવી. તેમજ ૧૫૯ મેગેઝિન અંક કોપીઓની માહિતીઓ ભરવામાં આવી. ૭. ૪ વાચકોને હસ્તપ્રત તથા પ્રકાશનોના ૧૨૨૫ પાનાની પ્રીન્ટ કૉપીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. આ સિવાય વાચકોને કુલ ૩૭૩ પુસ્તકો ઈશ્ય થયાં તથા ૩૪૯ પુસ્તકો જમા લેવામાં આવ્યાં. વાચક સેવા અંતર્ગત પૂ. સાધુસાધ્વીજી ભગવંતોને તથા વિદ્વાનોને નીચે પ્રમાણે માહિતી આપવામાં આવી. a. ૫. કુલચંદ્રવિજયજી મ.સા.ને શત્રુંજય અંગે, મુ. પરમપ્રેમવિજયજી મ.સા ને ગુરુવંદન સંબંધી તેમજ પ્રો. પ્રીયોત્ર બાસરોવીઝ - પોલેંડને જૈનન્યાય અને
પ્રો. યોગિનીબેનને વૈદિક સંસ્કૃત આદિ ગ્રંથોની માહિતી આપવામાં આવી, ૮. સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયની મુલાકાતે ૯૪૭ યાત્રાળુઓ પધાર્યા.
For Private and Personal Use Only