________________ 'ફીર મિલેંગે' - એ કહેતા પૂર્વે (1) ફક્ત ચાતુર્માસ ના ચાર મહિનામાં પાંચ અંકો છેલ્લા છ વર્ષથી પૂજ્ય વિદ્વાન ગુરુભગવંતો તથા પંડિતવ સંસ્થાઓ વગેરેને મોકવામાં આવે છે. છઠ્ઠા વર્ષનો છેલ્લો - 30 મો અંક છે આના આગળના અંક મેળવવા હોય તો અમારી વેબસાઇટ પરથી મળી શકશે. (2) આ અંકોમાં અમે જે વિચારો રજૂ ક્રીએ છીએ, તે સંબંધી આપનો અભિપ્રાય અવય જણાવશો. જેથી અમારી ક્યાંક સમજફેર થતી હોય તો સુધારી શકાય. (3) જિનશાસનમાં શ્રુતજ્ઞાનના પ્રચાર~સાર, રક્ષણ-સંવર્ધન-અભ્યાસ, પઠન-પાઠન વગેરે કોઇપણ કાર્ય સંબંધે આપના અમૂલ્ય સૂચનો અમને અવશ્ય જણાવશો. જે આપના જ નામથી સર્વના હિતમાં પ્રકાશિત કરવાનો પૂર્ણ પ્રયત્ન કરવામાં આવશે. (4) શેષ કાળ દરમ્યાન આપને અભ્યાસાર્થે કોઇ પણ ગ્રંથોની આવશ્યક્તા હોય, સંશોધન-સંપાદન માટે હસ્તપ્રત વગેરેની આવશ્યક્તા હોય, તો અમોને જણાવશો, અમે યોગ્ય પ્રયત્ન અવશ્ય કરીશું. (5) જે કોઇને ગ્રંથોના સંશોધન-ન્સપાદન કે ભાષાંતરણ કાર્યો કરવા હોય, અથવા તો પ્રાચીન ગ્રંથો રીપ્રીન્ટ કરાવવા હોય તો તે સંબંધી ગ્રંથોના નામ આગળના અંકોમાં દર્શાવાયેલ છે. વેબસાઇટ ઉપરથી તે જોઇ શકાશે, પણ એક નમ્ર સૂચન છે કે આપ આવું કોઇપણ પ્રકારનું કાર્ય કરો તો તેની જાણ અમને અવશ્ય કરશો, જેથી એક જ પ્રકારનું ફાઈબે-ત્રણ સ્થાનેથી ન થાય..સમય-શક્તિનો વચાવ થાય. અહો શ્રુતજ્ઞાનમ ઇપરિપત્રમ: દ્વિતીય અંક નૂતન સ્વરૂપમાં ટૂંક સમયમાં પ્રકાશિત થશે. જેમાં સંસ્કૃત-માÉતની નૂતન રચના તેમજ પૂર્વાચાર્યો રચિત અપ્રકાશિત કૃતિઓની હસ્તપ્રત ઉપરથી લિયતરણ કરવામાં આવશે. આ પ્રકાશિત સંસ્કૃત-પ્રાકૃત કૃતિ તેમજ રાસના ભાવાનુવાદ પણ પ્રકાશિત પ્રગટ કરવામાં આવશે. વર્ષ દરમ્યાન સંસ્કૃત-પ્રાકૃતના ગ્રંથો ઉપરથી પ્રકાશિત શાસ્ત્ર ગ્રંથોના સંપાદક, મામિ સ્થાનની માહિતી સાથેનો પરિચય પણ આપવામાં આવશે. આપના દ્વારા જે પણ શાસ્ત્રીય ગ્રંથોનું વર્ષ દરમ્યાન નૂતન પ્રકાશન થયું હોય તેનો પાંચ-સાત લીટીમાં હિન્દીમાં વિગત લખીને અથવા ઇમેઇલ દ્વારા મોકલાવશોજી. બધાજ સમુદાયના ગુરુભગવંતોને આ પરિપત્રમાં તેઓની રચના પ્રકાશિત કરવા માટે અંતકરણ પૂર્વક આમંત્રણ છે. સમુદાય કે ગરછના ભેદ વિના અમારી પાસે આવેલ બધા જ શ્રમણશ્રમણી ભગવંતોના શ્રુતજ્ઞાનના કાર્યને પ્રકાશિત કરવામાં આવશે. અહો ચુતમ ઇ-પરિપત્રની મર્યાદિત નક્લો જ્ઞાનના ક્ષેત્રમાં કાર્ય કરી રહેલા બધા જ ગુરુભગવંતો તેમજ ઉત્તમક્ષાના સક્રિય જ્ઞાનભંડારોને મોકલવામાં આવશે. યુનિવર્સિટી, વિધાપીઠ અને સંસ્કૃત કોલેજ તેમજ વિદ્વાનોને ઇમેઇલ દ્વારા મોકલવામાં આવશે. જેથી જૈન સાહિત્યનો અને સિદ્ધાંતનો બહુમુલ્ય પ્રદાનનો સુયોગ્ય પ્રચાર-પ્રસાર થાય Printed Matter BookPosted 1147) U/C, 5A P & T Gulde hence not be taxed Rs. 1 Ticket અહી બ્રહSIBL); શ્રી આશા પૂરણ પાનાથ જૈન ફાન ભંડાર ભા.વિભળાઈન સા કરાંજી બેઠાવાન ગવના હિરાઉન સોસાયટી, સાહારીઆમદાવાદ-૩૮૦૦૫. મોઃ હજહાજ ) 2213543 E-mail: ahoshrut.bs@gmail.com Website : www.shoshrut.org અહો ! શ્રુતજ્ઞાનમ - 30 8