________________
૯૦
જૈનધર્મ વિકાસ
જૈનસમાજ કચે રસ્તે ?
જગતની સ* સ ંસ્કૃતિમાં ભારતની સંસ્કૃતિ તેના ત્યાગ અને લેાકકલ્યાણુની રીતિને લઇ અપૂર્વ છે. અને આ ભારતની સંસ્કૃતિમાં જૈનસંસ્કૃતિ નાસિકાસ્થાને છે તે નિર્વિવાદ છે.
જૈન સ ંસ્કૃતિના માહ્ય અને અભ્યંતર ઉદ્ગમ, વિકાસ, અને પ્રચારમાં જૈન મુનિઓનું સ્થાન પ્રથમ પદે રહયુ છે. કારણકે ભિક્ષાપાત્રાપજીવિ આ મુનિવગે ગણત્રીમાં એછા જૈનેાનાં વર્ચસ્વ તેજ અને મહત્તા જગમાં પ્રથમ પદે ટકાવી રાખ્યાં છે. આપણા પૂર્વ પુરૂષોએ આપણને કરોડ રૂપીઆએ સાધ્યુ ન થાય તેવા અતિ પ્રાચિનગ્રંથ ભડારા,જેને દેખી ભલભલાના માથા નમી પડે તેવાં ભવ્ય રાચક અને આશ્ચર્યમગ્ન કરે તેવાં અનેક જૈનમ દિશા તેમજગામેગામ જનજનતાને પૂર્ણ સગવડ ભર્યા યાત્રાસ્થાનાા, આ સવ બાહ્ય સંસ્કૃતિ સ્મારકા પણુને વારસામાં આપ્યાં છે. પદ્ધતિસરની સમાજવ્યવસ્થા, આચાર. વિચારાથી પુષ્ટ રીતરિવાજો, ધર્મ અને વ્યવહારને સમાતુલાએ રાખનાર ઉત્સવા અને વિચારપૂર્ણ ધર્મ પોષક પર્વ દિવસે આ સર્વ આપણા આભ્યન્તર સ્મૃતિ સ્મારકે। પણ આપણને આપણા પુર્વ પુરૂષો તરફથી પ્રાપ્ત થયાં છે.
સા ખસેા દિવસે સતત પ્રયાણે જે માર્ગ કપાય તે મા આજે એક
દીવસમાં કપાય તેવી ટ્રેન વિમાને થયાં છે. સેંકડા હજાર અને લાખા ગાઉએ રહેલા વાર્તાલાપ કરી શકે છે અર્થાત્ પહેલાં જે સેંકડા પ્રયત્નાએ સાધ્ય ન થતું તે આજે સહજમાં સાધ્ય થાય છે તેવા આજના પ્રાગતિક જમાના છે.
આ કહેવાતા પ્રગતિશીલ જમાનાના સૌએ પોતપાતાની રહેણી, કરણી, જીવન, વ્યવસાય, ધર્મ અને વ્યવહારમાં ફેરફાર કરી તેના લાભ લીધેા છે. કાઈ પણ આ જમાનાના લાભથી સર્વથા વંચિત રહ્યું નથી, આમ છતાં આ સર્વેથી જૈન સમાજે પેાતાને મળેલ વારસાનાં ધનમાં કાંઇ વધારા કર્યા કે નહિં તે ખુબ વિચારણીય છે * આપણને વાસામાં મળેલ અનેક ગ્રંથભંડારા અને જિનમંદિરને આપણે ઉજળી સ્થિતિમાં મુકી શકયા કેવળજ્ઞાન ધ્યાનરત ભિક્ષામાત્ર ઉપર અવલંબન કરનાર આપણા મહાત્યાગીએના અનુભવ તે આપણા ગ્રંથભડારા છે તે ગ્રંથભડારાની ઉપેક્ષા કરી આપણે આપણા ત્યાગીઓની ઉપેક્ષા કરી છે. જૈન સમાજ પાસે પ્રાચીન સાહિત્ય કેટલું ? કંઇ સદીમાં અને હાથે ને કયા વિષયનું લખાયેલુ સાહિત્ય છે અને તે કયાં અને કઇ રીતે છે ? પ્રાચીન
નથી.
:
2