________________
આપણી કમજોરી
થાય છે તેમ જૈના પણ એની અંદર સમાઈ જાય છે. મતલખ કે સર્વ ધર્મવાળાઓનું એ સંમેલન હતું. મને આ ઠરાવ, આ સભામાં અપ્રસ્તુત લાગ્યા.
ત્યાંના સ્થાનિક તેમજ ખીજા જૈન આગેવાનને મેં કહ્યું: “ આ ઠરાવ અહીં પસાર કરાવવેા જ હાય તા ભલે પણુ સાથે સાથે તમારે આટલી ચાખવટ તે કરવી જ જોઈ એ કે
“આ વૈશ્ય મહાસભા, આર્ય પ્રતિનિધિ સભાને વિનવે છે કે સત્યાર્થ પ્રકા શમાં જૈન ધર્મની વિરૂદ્ધ જે નરાતાળ ખાટી, કલ્પિત અને વિદ્વેષભરી વાતા, ખારમા સમુલ્લાસમાં પ્રકટ થઈ થઈ છે તે રદ કરવી કારણ કે જૈન સમાજ,
વર્તમાન
નૂતન દીક્ષા—શ્રી વાડીલાલ સાંકળચક્ર માસ્તરને અભિનંદન આપવા રાવબહાદુર શેઠશ્રી કાંતિલાલ ઇશ્વરલાલ જે. પી. ના પ્રમુખ સ્થાને શ્રી ગેાડીજી જૈન મિત્રમંડળ તરફથી જેઠ સુદ ૯ ના રાત્રિના મેળાવડા ચેાજવામાં આવ્યો હતા. આ પ્રસંગે પ્રમુખશ્રીએ રતિલાલ ભાઈ અને શ્રી વાડીલાલ જેઠાભાઈએ પરમપાવન ભાગવતી દીક્ષાની પ્રશંસા સાથે દીક્ષાભિલાષી વાડીલાલ માસ્તરને અભિનંદન આપ્યાં હતાં શ્રી વાડીલાલ માસ્તરે દરેકના અભિનંદનનેા જવાખ આપતાં તેઓના આભાર માન્યા હતા.
T
- -
વૈશ્ય સમુદાયનું એક પ્રધાન અને પ્રતિષ્ઠિત અંગ છે, અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ તે અખિલ ભારતીય હિંદુ સમાજનું એક મહત્વનું અંગ છે.”
જેઓ પ્લેટફાર્મને ધ્રુજાવતા હતા અને જેઓ આગળ પડતા ભાગ ભજવતા હતા તેમને મેં આટલી ચાખવટ કરવાની અરજ કરી પણ એક કલાકની મથામણુ પછી મારૂં રૂદન અરણ્યરૂદન જ રહ્યું. લગભગ ખાર જેટલા આગેવાનાને હું મળ્યા પણ સૌએ જુદા જુદા મહાના કાઢી મારી વિનંતીને ઠાકરે મારી. મને એથી બહુ દુ:ખ થયું. આ આપણી જેનાની કમજોરી તે.
(જૈન પુસ્તક ૪૪ મું અંક ૨૪ મા)
સમાચાર
જેઠ સુદ ૧૦ ના રાજ માસ્તર વાડીલાલ સાંકળચંદભાઈએ પૂ॰ આશ્રી વિજયકલ્યાણસૂરીશ્વરજી પાસે ભાયખલે વરઘેાડાપૂર્વક સકળ સંઘની હાજરીમાં દીક્ષા અંગીકાર કરી છે. દીક્ષા વખતે તેનું નામ બૈલેાકયવિજયજી’રાખવામાં આવ્યું છે; દીક્ષાના વરઘેાડા શેઠશ્રી મેઘજી સેાજપાલ તરફથી લાલવાડીથી ભાયખલા સુધીના કાઢવામાં આવ્યેા હતેા.
પ્રવેશ–મુંબઇ—પરમ પૂ॰ આ૦ વિજયકલ્યાણસૂરીશ્વરજી મહારાજ આદિ ઠાણા વૈ॰ વદ ૦)) પધારતાં મુંબઈથી આગેવાન જૈન સગૃહસ્થા અને જનતાની