SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ આ સંસ્થાને સહાય તરીકે કોઈપણ એકી સાથે રૂ. ૨૫૧) આપી સંસ્થાના જીવન પર્યંતના બીજા વર્ગના મેમ્બર થઈ શકશે. જેઓને સંસ્થા તરફથી પ્રકાશન થતા રૂ. ૩-૦-૦ સુધીની કિમતના તમામ સાહિત્યની એકેક નકલ ભેટ તરીકે આપવા ઉપરાંત સંસ્થા તરફથી મૂળ ગ્રંથાવળીના કોઈ પણ થાંકની પાંચ નકલમાં તેઓશ્રીને ફેટો આપવામાં આવશે. ૬ આ સંસ્થાને સહાય તરીકે કોઈપણ એકી સાથે રૂ. ૧૫૧) આપી સંસ્થાના પહેલા વર્ગના લાઈફ મેમ્બર થઈ શકશે જેઓને સંસ્થા તરફથી પ્રકાશન થતું અખબાર અને રૂ. ૦-૮-૦ સુધીની કીસ્મતના પુસ્તકોની એકેક નકલ ભેટ આપવામાં આવશે. ૭ આ સંસ્થાને સહાય તરીકે કેઈપણ એકી સાથે રૂ. ૧૦૧) આપી સંસ્થાના બીજા વર્ગના લાઈફ મેમ્બર થઈ શકશે. જેઓને સંસ્થા તરફથી પ્રકાશન થતું અખબાર અને અખબાર અંગેના ભેટના પુસ્તકની એકેક નકલ ભેટ આપવામાં આવશે. ૮ આ સંસ્થાને એકી સાથે રૂ. ૧૫) આપી કઈ પણ વાર્ષિક સભ્ય થઈ શકશે. જેઓને સંસ્થા તરફથી તેજ સાલમાં પ્રકાશન થયેલા તમામ સાહિ. ત્યની એકેક નકલ ભેટ આપવામાં આવશે. પ્રકાશન કેટલું? પ્રતિવર્ષે સંસ્થા તરફથી ઓછામાં ઓછું એક માસિક અખબાર અને રોયલ કે કાઉન સોલ પેજીના ૧૨૦૦ પાનાનું રસિક, ઉપયોગી, એતિહાસિક કાયાકાંડ અને ધાર્મિક સાહિત્યનું પ્રકાશન કરી પેન, સંસ્થાના જીવન પર્યંતના દરેક વર્ગના સભ્યો, આજીવન સભ્યો અને વાર્ષિક મેમ્બરોને ઉપરના નિયમ મુજબ પુરૂ પાડવામાં આવશે. નોટ. સંસ્થાના કોઈ પણ વર્ગના સભ્યોને જેટલી કીંમત સુધીના પુસ્તકે ભેટ આપવાના હશે તે વિના મૂલ્ય ભેટ આપવામાં આવશે. પરંતુ તેથી વધુ કિમતનું જે પ્રકાશન સંસ્થા તરફથી બહાર પડેલ હશે તેની તે સભ્યને જરૂરત હશે તો પિતાના હક ઉપરાંતની વધારાની કીંમત આપવાથી તે પ્રકાશન તેઓને મળી શકશે. તા. ૪-૧-૪૨ જૈન ધર્મ વિકાસ” ઓફીસ પ૬/૧ ગાંધીરોડ-અમદાવાદ મુદ્રક-હીરાલાલ દેવચંદ શાહ. “શારદા મુદ્રણાલય.” જુમા મજીદ સામે–અમદાવાદ
SR No.522524
Book TitleJain Dharm Vikas Book 02 Ank 12
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages38
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy