SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ નૂતનપંથીઓથી સાવધાન! ૨૭. મહોત્સવ સારી રીતે થાય તે પ્રમાણે કરશે. પ્રાન્ત પતે કહેલ કે ભાઈઓ શાસ્ત્રોક્ત રીતીએ આવતી ચતુર્દશી મંગળવારે અમે કરવાના છીએ તે જેને પૌષધ પ્રતિક્રમણ કરવાના હોય તે આવશે, એટલાજ શબ્દ બોલે છે. એટલામાં તે સભામાંથી એક સજજન નરપતલાલ ઉત્તમચંદને તાડુકી બેલે છે. જેઓ ઉંમરે વૃદ્ધ પરંતુ વિચારમાં બાલક જેવા, જરા પણ વિચાર શક્તિ વિના જેઓ એવા એકદમ વિવેક કે સભ્યતાનું તે જરાએ ભાન જ રાખ્યા વિના તે આત્મા વયેવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ ત્યાગી એવા પન્યાસજીને જેમ તેમ બેલે છે કે-તમો બોલનાર કેણ છે? તમને બેલવાને અધિકાર શું છે? વિગેરે વિગેરે બલીને પિતાની પ્રકૃતીનું ભાન જે મારા જેવા નહિં જાણતા હતા તેમને ખૂબજ કરાવ્યું અને તેમની જ સાથે તેમના ટેળાના બીજા સજજન ભાઈ જે તેમની સાથે આવેલ હતા તેમણે તે સજજનના માનની ખાતર હો કે પક્ષમહની ખાતર હો તે હું બરાબર કળી શકેલ નથી. પરંતુ તેમના વિચારોમાં સમત થઈને તેઓ પણ બુમો પાડવામાં સામેલ થઈ ગયા અને બને સજજને સભાની અંદર મગજને કંટ્રલ સાવ ગુમાવી બેઠા હતા. બાલકને પણ દેખીને તેમના પ્રત્યે ઘણા છૂટે તેવું રૂપ ધારણ કરી. આ મહાનુભાવોને યુદ્ધાતદ્ધિા બોલવામાં એ જરા પણ ભાન રાખ્યું હતું કે આ અપમાન હું કેવું કરી રહેલ છું તેને પણ ખ્યાલ રાખેલ નહિ. નીતિકારે કહે છે કે તે વશાતા મા કારિત વિના ખરેખર મોટા પુરૂષની અવજ્ઞા કરવાથી પિતાનીજ અવજ્ઞા થાય છે. આ ઉક્તિ આ સજજને ઉપર ભારેમાં ભારે લાગુ પડી ગઈ છે વળી ગઈ સાલે પણ આવી જ બીના દુઃખજનક બની ગએલ હતી, આવા બનાવ અવારનવાર બને જાય છે. પ્રચંડ વ્યાખ્યાનકાર શ્રીમદ વિજયેલાવણ્યસૂરીજી મહારાજને પણ કેટલે કો અનુભવ થર્યો હતો. તેને ધર્મીઓના હૃદયને હજી પણ રડાવી રહેલ છે. ખેર. તે શંકડાઓ ઘેર પાપ બાંધતાં પણ ડરતા નથી, વળી ધમીઓની બહુજ સતાવણી કરે છે. જે વસ્તુ સમગ્ર સમાજ જાણે છે. જેથી હવેથી રાધનપુરમાં સારે સાધુ આવતાં તે જરૂર વિચાર કરીને જ પગ મુકશે. આ સાલે શાસનપક્ષીઓ બહુજ ગભરાઈ રહ્યા હતા કે ગઈ સાલના બનાવના લીધે આ સાલ કોઈ સાધુ નહીં આવે, એવામાં જ ધમીઓના પુણ્યદયે શાસનપક્ષના પવિત્ર આચાર્ય શ્રીમદ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના બે શિષ્યો યાત્રા નિમિત્તે આવતા તેમને શાસન પક્ષવાળાઓએ અનેક પ્રકારની વિનવણીઓ કરી તેમના વડીલેની રજા મંગાવીને રેકેલ હતાં. શાસનપક્ષને માટે ભાગ તે બે મુનીઓ તથા અત્રે સ્થાયિ રેકોએલ વેવૃદ્ધ પં. લાભવિજયજી ગણિવર્યની છાયામાં પિતાના ધાર્મિક પના પવિત્ર અનુષ્ઠાને નિર્મળ હૃદયે આરાધી રહેલ હતાં, તે દેખીને વીમાર્થીઓને દ્વેષ આવેલ, જેથી કઈ પણ પ્રકારે વિક્ષેપ નાંખવે
SR No.522524
Book TitleJain Dharm Vikas Book 02 Ank 12
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages38
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy