SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ 36 જૈનધર્મ વિકાસ આ નૂતન પંથીઓનું તત તિથિ પ્રકરણને આડું ધરીને એવું તે નહિ જ હોય? જે તેમજ હેય તે ખરેખર શાસનદેવ તેમને સદબુદ્ધિ આપે. પૂર્વે તેમના જ તરફથી ગર્ભાઇને ગભાઈનું પ્રકરણ જન્મ પામ્યું હતું તેના કરતા પણ આ તિથિ પ્રકરણે તે ખરેખર સમાજમાં ભયંકર રૂપને આપવાવાળું થયું છે. ખરેખર આપણા બાપ દાદાઓએ તે તેમની દ્રષ્ટીએ ઉદય અસ્તના જ્ઞાન વગરના જ હશે ? જે આ ઉદય અસ્તની બાબતમાં સરલતા હોય અને સમાજના કલ્યાણની ભાવના હૃદયમાં વસેલી હોય તો તે વાત જરાએ કઠીન નથી. ધાર્મિક સમાજના કેઈક ભદ્રિક જીવે આ સ્વછંદી ટેળામાં ખેંચાઈ ન જાય અને પિતાની પવિત્ર એવી ધાર્મિક કીયાએ શાસ્ત્રોક્ત રીતે આરાધી. શકાય, એવા કારણોને લઈને શાસનને અનુસરવાવાળા સાધુઓને ચાતુર્માસમાં લાવે છે અને પિતાના પ્રાચીન અનુષ્કાને શાંતીપૂર્વક આરાધે છે. તે પણ તે વિમાગીએથી સહન થઈ શકતું નથી અને અનેક પ્રકારના આક્રમણે તે " ધાર્મિક સમાજ ઉપર કરવાને તૈયાર થઈ જાય છે અને તેને સહન કરીને નીર્મળ રીતે પિતાનું આરાધન કરી શકે છે તે દેખીને તે વીલાઓ ભારેમાં ભારે અનર્થે કરવામાં પણ બાકી રાખતા નથી. જ્યારે શાસન પક્ષવાળાઓ તેઓને સાફસાફ શબ્દોમાં કહી દે છે કે તમારો પંથ શાસન તથા પ્રાચીનતાથી રહીત છે અને પૂજ્ય પુરૂષથી બીલકુલ વિપરીત છે. તેમજ ભદ્રીક છોને ભુલભુલામણીમાં નાંખવાનું આમાં તરકટ રહેલું છે, તો તમારા વાડાને તમેજ સંભાળે, અમારી આગળ તેની વાત પણ કરવી નહીં. પણ તે ભાઈઓને તે વાત રૂચે ખરી કે ? તે તે ખરેખર એકદમ પિતાનું વણીક તેજ બતાવવાને માટે મેદાન ઉપર આવી જાય છે અને જાળ પહોળી કરવા જાય છે, પરંતુ તે બીચારાને ખબર નથી કે પોતાની જાળ પોતાને જ ફસાવે છે. આવો દાખલે હમણાં જ રાધનપુરમાં બની ગયા છે. બુભુક્ષિત: કિ ન કરેતિ પાપં? આ ઉક્તિએ સાગરના ઉપાશ્રયે ચાતુર્માસ રહેલ શાસનપક્ષના બે મુનીઓના વ્યાખ્યાનમાં નૂતનપંથીઓ કેટલાક ભાઈઓ આવતા હતા એકદા પિતાના પૂજ્ય પુરૂષની પુણ્ય તિથિ આવવાની હોવાને કારણે અષાઢ વદ ૮ ને દિવસે વયેવૃદ્ધ જ્ઞાનવૃદ્ધ તપસ્વીજી પન્યાસ લાભવિજયજી ગણિવર્ય વ્યાખ્યાનમાં કહેવાને માટે આવેલ પં. મહારાજે પ્રારંભ કરતાં કહ્યું કે શ્રીમાન ભાવવિ. જયજી મહારાજે તમારા ગામ ઉપર અનહદ ઉપકાર કર્યો છે અને તેઓની પુણ્યતિથિ દર સાલ ઉજવાએલી છે અને આ સાલે પણ તેમના શિષ્યો અહીં હાજર છે, જેથી જરૂર શ્રી સંઘે ધ્યાન આપવાની ફરજ છે. સાથે સાથે પિતાના ગુરૂની તિથિ શ્રાવણ વદ ૫ ની આવે છે તે તેના ઉપર પણ ધ્યાન આપશે એવી મારી અરજ છે, અને પ્રવર્તક શ્રીકાતિવિજ્યજી મહારાજને
SR No.522524
Book TitleJain Dharm Vikas Book 02 Ank 12
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages38
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy