SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ નૂતનપંથીઓથી સાવધાન! ૪૯૫ નૂતનપંથીઓથી સાવધાન લેખક અનુભવી અમદાવાદી. દુઃખની લાગણીપૂર્વક લખવાની ફરજ પડે છે કે કેટલાક નૂતન પંથીઓનું માન જૈન સમાજના ફાળે પડેલ છે અને તેઓના તાંડવ નૃત્યએ ભારે તેફાન સમાજમાં મચાવી મૂકેલ છે, તે તેવા નૂતન પંથીઓથી સાવધાન રહેવાની સૂચનાઓ અવારનવાર શ્રીમાન વ્યક્તીઓ તરફથી પિપરોમાં વાંચીએ છીએ. તેઓને ગામે ગામના ડાઘા પુરૂષો તરફથી નવો પંથ સ્થાપવાના પાપથી બચે અને શ્રી. સકળ સંઘમાં એક સંપી રહે તેવી જ લાગણીઓથી તેમને અજમાવી રહેલ છે. છતાં હાર્યો જુગારી બમણું રમે તેવું આ નૂતન પંથીઓના ભક્તોમાં જોવામાં આવે છે. ખેર તેઓ આવા કલેષિત વાતાવરણ ઉત્પન કરવાના ઘોર પાપથી બચો. અને ધર્મમાંથી પણ ચુત થતા બચો તેમજ પ્રાચીન પરંપરા તથા પુજ્ય પુરૂષની અવજ્ઞા કરવાથી ઘર અન્યાય કરી રહેલ છે, તે બધું કેમ તેમના ધ્યાન બહાર રહે છે? આવા આવા તો અનેક અનર્થો થઈ રહેલ છે અને તેજ અનર્થોમાં તેઓ ધર્મ માને છે કે શું? શ્રીમાન પુરૂષે તેમની આવી ચેષ્ટાઓ ઉપર ભારે ગ્લાની છેડે છે. અને તે બીચારાઓ હાંસીને પાત્ર બને છે તેમની વસ્તુ ઘીમાન વ્યક્તીઓને દલીલેપૂર્વક સમજાવવી જોઈએ અને પિતાને પંથ સાચો છે એમ સાબીત કરવાને બદલે તે બિચારીઓ કંઈને કંઈ ઉંધાચત્ત ભરડી નાખે છે. ખેર, કયાંથી સમજાવે? એમની પાસે દલીલ હાયજ શાની ? અને જ્યાં દલીલ ન હોય તેવા માણસને બકવાટ પંડિતેને દુઃખ આપવાવાળે થાય તેમાં શું નવાઈ છે? ખરેખર, તે મહાનુભાવે પાસે પક્ષોહ સિવાય કઈ વસ્તુ પ્રમાણિક કે વિચારવા યોગ્ય ધીમાનેને મળેજ કયાંથી? તેઓ ઉપરથી ધમને ડાળ વધારે કરતા જણાય છે અને ધમીઓને ઠગવા જેવું રૂપક ધારણ કરે છે. પરંતુ ધમીઓના કાળજાં ઠેકાણે છે, તેવા દંભીઓના દંભમાં ફસાય તેમ નથી. વળી તેઓ જૈનશાસનની હેલણ કરવાવાળા ભાઈઓને શાંન્ત રહેવાની સુચનાઓ આપે છે. મીત્રો જ્યાં રાગદ્વેષની પ્રણાલિકા ચાલતી હોય ત્યાં ધર્મરાજા ટકી શકે ખરા કે? ખેર, આવા પામર જી તરફથી ધર્મ સમાજને ભારે ભેગ આપવો પડે છે અને આપ પડશે જ કારણ કે દુનીયામાં પંડીતે કરતાં મૂખાઓનું સામરાજ્ય વધારે વતી રહેલ છે. જેથી ધર્મીઓએ જરાએ ગભરાવાનું નથી. એને પોતાને નિર્મળ એ ધર્મ નિર્મળ હદયથી આરાધન કરશે. મહાવીરદેવના વખતમાં ગોશાળાએ કેવલ પૂજાવાની દ્રષ્ટીએ જ નૂતનપંથ કા હો એ તે સૌ કોઈ જાણે છે. તે આપણે વર્તમાન કાલે પણ
SR No.522524
Book TitleJain Dharm Vikas Book 02 Ank 12
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages38
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy