________________
૩૪
જૈનધર્મ વિકાસ सुह-पडिबोहा निद्दा, निद्दा निद्दा य दुक्ख-पडिवोहा । पयला ठिओवविद्वस्स, पयलपयला उ चंकमओ॥११॥ ટ્રિ-વિતિ રથ-કાળી, શીદ્ધી અવશિ-ગઢવા!
[પાંચ નિદ્રા તેહ નિદ્રા જેહમાં, સુખે કરીને જાગવું, - નિદ્રા-નિદ્રા જેહમાં, દુખે કરીને જાગવું;
ઉભા તથા બેઠા જ જીવની, ઉંઘ તે પ્રચલા કહી, વળી ચાલતાની ઉંઘ તે, પ્રચલા-પ્રચલા છે સહી. (૧૧) દિન ચિંતિતાર્થ કરાવનારી, ઉંઘ થીણુદ્ધી કહી,
વળી વાસુદેવ તણી જ અડધી, શક્તિવાળી તે કહી; પૂર- મg-ઝિર-વ-ધા– િવ તુલ્લા ૩ વેળા ओसन्नं सुर-मणुऐ, सायमसायं तु तिरिअ-निरएसु ।
૩ વેદનીય કર્મ. [દષ્ટાન્ત પૂર્વક વેદનીય કર્મના ભેદ]. જે લિસ મધથી ખડગધારા, ચાટવા સરખું જ છે, સાતા અસાતાથી દુવિધ તે, વેદનીય જ કર્મ છે. (૧૨)
[ચાર ગતિમાં સાતા અસાતાનો પ્રાયિક વિભાગ પ્રાયે કરીને દેવ નરમાં, હાય સાતવેદની,
તિરિપંચ ને વળી નારકી–માંહિ અસાતવેદની मूल- मज व मोहणीअं, दुविहं दंसण-चरणमोहा ॥१३॥
મેહનીય કર્મ. દિષ્ટાન્ત પૂર્વક મોહનીય કર્મના ભેદ] મદિરા સમું મુંઝાવનારું, મોહનીય જ કર્મ છે,
દર્શન અને ચારિત્ર મોહની, ભેદથી તે દુવિધ છે. (૧૩) मूल- दंसणमोहं तिविहं, सम्मं मीसं तहेव मिच्छत्तं । सुद्धं अद्धविसुद्धं, अविसुद्धं तं हवइ कमसो ॥१४॥
[દર્શન મોહનીયના ત્રણ પ્રકાર]_ મિથ્યાત્વનાં જે શુદ્ધ પુદ્ગલ, તેહ સમકિત મેહની, અદ્ધ શુદ્ધ જ પુદ્ગલે તે, જાણ મિશ્રજ મેહની; મિથ્યાત્વ મેહની જાણીએ, અવિશુદ્ધ પુલ જેહનાં, ત્રિવિધ દર્શનમેહની ઈમ, માનીએ હે ભવિજનાં! (૧૪)
(અપૂર્ણ)