________________
શ્રી સિદ્ધચકની તાત્વિક ભાવના.
૩૦૭
શ્રીસિદ્ધચકની તાત્વિક ભાવના.
લેખક. જૈનાચાર્ય શ્રી વિજ્યપદ્રસૂરિજી.
(ગતાંક પૃષ્ઠ ૨૬૧ થી અનુસંધાન. ) - પ્રશ્ન–શ્રી આવશ્યક સૂત્રની ચૂણિમાં પ્રભુ મહાવીરદેવના સમવસરણના વર્ણનમાં તે એમ કહ્યું છે કે “સરોવર પાયે વિના સુન્નતા વાસT સોવિશ્વત્તિeઇદ્ર જીનેશ્વર મહાવીર પ્રભુની ઉંચાઈથી બાર ગણે ઊંચે અશોક વૃક્ષ બનાવ્યું. અને પહેલાં તે આ પ્રભુના અશોક વૃક્ષની ઊંચાઈ બત્રીશ ધનુષ્યની કીધી, એ કઈ અપેક્ષાએ સમજવી? ઉત્તર-આવશ્યક ચૂર્ણિમાં તે અશોક વૃક્ષની જ બાર ગુણી ઉંચાઈ જણાવી છે. બત્રીશ ધનુષ્યની જે ઉંચાઈ કીધી છે, તેમાં શાલ વૃક્ષની ઉંચાઈ પણ ભેગી આવી જાય છે. એટલે મહાવીરસ્વામીના શરીરની ઉંચાઈ ૭ હાથની છે. તેને બાર ગુણી કરતાં ૮૪ થયા. ૪ હાથને ધનુષ્ય થાય માટે ૮૪ ને ચારે(૪) ભાગવાથી ૨૦ ધનુષ્ય આવ્યા, એટલી ઉંચાઈ વીર પ્રભુના અશોક વૃક્ષની છે. એમ આવશ્યક સૂણિ ફરમાવે છે. પરંતુ જે તેની ઉપર રહેલા શાલ વૃક્ષની ૧૧ ધનુષ્ય પ્રમાણ ઉંચાઈ ૨૧ માં ભેળવીએ તે ૩૨ ધનુષ્ય થાય, માટે બંને વૃક્ષની ઉંચાઈ ભેગી કરીને ૩૨ ધનુષ્ય કીધા એમ સમજવું. અને જ્યાં ૨૧ ધનુષ્ય જણાવ્યા છે, ત્યાં કેવલ અશોક વૃક્ષની ઉંચાઈ સમજવી. આ બાબત વિશેષ ખુલાસો શ્રી પ્રવચન સારોદ્ધારની ટીકા વિગેરે ગ્રંથોમાં જણાવ્યું છે. ૧૦ જ્યાં જ્યાં અરિહંત પ્રભુ વિચારે ત્યાં ત્યાં કાંટાઓ અધમુખ (ઉંધા) થઈ જાય છે. એટલે માર્ગમાં રહેલા કાંટાએની અણીઓ ઉંધી થઈ જાય છે. ૧૧ અરિહંત પ્રભુના વિહારના સમયેવૃક્ષે જાણે પ્રણામ કરતા હોય તેમ નીચા નમે છે. ૧૨ તથા આકાશમાં દેવ દુભિ વાગ્યા કરે છે. ૧૩ સંવર્તક જાતિને વાયુ એક યોજન પ્રમાણે પૃથ્વીને સાફ કરીને ધીમે ધીમે અનુકૂળપણે વાય છે. તે વાયુ–સુગંધિ-સુખદાયિ પશુવાળો અને શીતલ હોય છે. તેથી સર્વને આનન્દ ઉપજાવે છે. આ બાબત શ્રી. સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે–તે આ પ્રમાણે –“ જાણે કુમળા મારા નાથ સંપત્તિ રિ–આ પાઠને અર્થ ઉપર આવી. ગ છે. ૧૪ વિહારના ટાઈમમાં ચાસ-મોર-પિપટ વગેરે પક્ષિયે પ્રભુને. પ્રદક્ષિણા દે છે. ૧૫. જે સ્થળે પ્રભુ બીરાજે છે, ત્યાં ધૂલ શમાવવા માટે મેવું. કુમાર દે સુગંધિ પાણીની વૃષ્ટિ કરે છે. ૧૬ દેવે સમવસરણની એક જન પ્રમાણ ભૂમિમાં ગુલાબ વિગેરે લાલ-લીલા–પીળાં-કાળાં–ાળા એમ પંચરંગી
ની ઢીંચણ સુધી વૃષ્ટિ કરે છે. પ્રશ્ન-ઢીંચણ સુધી ફૂલેથી વ્યાપેલી ચેજન