________________
* ૧૦
જૈનધર્મ વિકાસ
ધમે શૂરા કમે શૂરા, કરમીતે ઉચ્ચરેલ, માત્ર ત્યાગ વૃત્તિના પ્રભાવે, કઈક જ ઉદ્ધરેલ. જગત. (૬) રાય રંક સુખીયા કે દુખીયા, જાણે ન ભેદ ભરેલ. અનુમોદન કરવા લાયક છે, ત્યાગ વૃત્તિ પામેલ. જગત. (૭) ધન્ય ભૂમિ આ “વલ્લભીપુરની, પુસ્તકારૂઢ થયેલ, કપૂર ભક્તિ સિદ્ધિ, ભદ્રકાન્તી, જયંતવિજય નીકળેલ. જ0 (૮) ૧૧ભાસ્કર રત્નાકર મુનિ અહિંતા, ૧૩લાવણ્યવિજયનીકળેલ, વતની વળાનીઝ સાધ્વીએ નવ, એ શુભ પંથે ચડેલ જગત (૯) ૧૫ઓગણ અઠ્ઠાણું વિકમમાં, માંગલિકય પ્રસંગ બનેલ, પામી હિતશ્રીજી ગુરૂ ચરણ, ભાગ્યવશાત્ મળેલ. જગત. (૧૦)
માવજીભાઈ સુત ભૂપતની વહુ, ત્યાગ વૃત્તી પામેલ, ફાગણ શુદિ પાંચમ શુકવારે, તજી સંસારની જેલ. જગત (૧૧) ખિી અનુમોદન કરે અહિંને, સઘળે સંઘ મળેલ, દિર્ધાયુશ રહિ કાર્ય શુભ આ, સફળ કરો આદરેલ. જગત. (૧૨) નિપૃહિ બાળબ્રહ્મચારી વળાના, જયંતવિજ્યજી મળેલ, દિક્ષાગ્રહિત સહાથ વખત’આ, સફળ કર્યો સાંપડેલ. જગત (૧૩) ધન્ય ધન્ય થઈ ત્યાગ વૃત્તિ, જસ મેહ પિશાચ હણેલ, કાળ અનાદિના જન્મ મરણથી, એ ભવી એ બચેલ. જગત. (૧૪)
સર્વવિરતિ કે દેશવિરતિમાં, જે ભવિ જ રહેલ, સફળ થાય “દુર્લભ નર ભવ તસ, તીર્થપતિ ઉચ્ચરેલ. જગત. (૧૫)
૪ વલ્લભીપુર જ્યાં વર્તમાન સમયે વળા ગામ છે. ૫ સન્મિત્ર કપૂરવિજયજી. ૬ ભક્તિવિજયજી. ૭ પન્યાસ સિદ્ધિવિજયજી. ૮ ભદ્રવિજયજી. ૮ કાન્તિવિજયજી, ૧૦ શાંતમૂર્તિ બાળબ્રહ્મચારી યંતવિજયજી. એ મુનિરાજ આ વળા ગામના જ વતની નીકળ્યા છે. ૧૧ ભાસ્કરવિ . ૧૨ રત્નાકરવિજ્ય. ૧૩ લાવણ્યવિજય, એમ વળાનાં. ૯ મુનિરાજે છે. ૧૪ વળાની વતની સાધ્વીઓ દીક્ષિત છે. ૧૫ સંવત ૧૯૯૮ માં. ૧૬ ઓસવાળ જ્ઞાતિના શાહ માવજી નરશીના દિકરા મહૂમ ભૂપતની વહુ લીલાવંતી ત્યાગ વૃત્તિ પામ્યા અને તેમનું નામ સુબોધશ્રીની શિષ્યા તરીકે લાવણ્યશ્રીજી પાડ્યું ૧૭ જયંતવિજયજીના હાથે દીક્ષા અપાયેલ છે. ૧૮ સાધુપણું. ૧૯ શ્રાવકનાં બારવ્રત અંગીકાર કરવા આદિ વીધ ધર્મ. ૨૦ તીર્થપતિતીર્થકર ઉચ્ચારી ગયા છે.