________________
ત્યાગ વૃત્તિ
ન કહેવાય. ૧૭. અરિહંત પ્રભુને મસ્તકના કેશ (વાળ) તથા દાઢી-મૂછઅને હાથ પગના નખ વધતા નથી (નિરંતર એકજ સ્થિતિમાં રહે છે.) ૧૮. અરિહંત પ્રભુની સેવામાં ઓછામાં ઓછા ચાર નિકાયના કરેડ દેવે તે જરૂર હાજર રહે છે. ૧૯. અરિહંત પ્રભુ-જે સ્થલે વિચરતા હોય, ત્યાં નિરંતર વસંત વિગેરે છએ ઋતુનાં મનહર ફૂલ ફળ વિગેરે પ્રકટ થાય છે. એટલે હતુઓ પણ બધી અનુકૂલપણે વર્તે છે. એ પ્રમાણે દેવોએ કરેલા ૧૯ અતિશનું સ્વરૂપ જણાવ્યું, સર્વ મલી જન્મથી ૪, ઘાતિ કર્મોને ક્ષય થવાથી ૧૧, દેવકૃત ૧૯ એમ ૩૪ અતિશ જાણવા. આ અતિશને શ્રી સમવાયાંગ સૂત્રમાં કહેલા અંતિશયોની સાથે સરખાવતાં કઈ કઈ ઠેકાણે કાંઈ કાંઈ ફેરફાર જોવામાં આવે છે. પણ તે (ફેરફાર) મતાન્તરની અપેક્ષા એ છે એમ સમજવું, અને તે મતાન્તરનું કારણ સર્વજ્ઞ પ્રભુ જ જાણી શકે.
(અપૂર્ણ)
“ત્યાગ વૃત્તિ.”
લેખક–દુર્લભજી ગુલાબચંદ મહેતા (વાળા) (કયાંથી આ સંભળાય, મધૂર સ્વર, કયાંથી આ સંભળાય. એ રાગ)
ત્યાગવૃત્તિ મુશ્કેલ, જગત માંહે, ત્યાગવૃત્તિ મુશ્કેલ, કાળ અનાદિના મેહથી બચવું, એ તે નથી કાંઈ સહેલ.
જગત મહિ૦ એ આંકણું. (૧) ચક્રવૃર્તિ સંચમ સીરીવરીયા, ષટ ખંડ રિદ્ધિ વરેલ, છોડવી ન ગમેજર જરે કંથા, જુઓ જગતના ખેલ. જગત(૨) દુઃખ દારિદ્ર પ્રતિકૂળ સંગે, વશ હાય સપડાએલ, સહન કરત સંકટ અતિ ચેતન, મન તૃષ્ણએ ભરેલ જગત (૩) ચારિત્ર પદ આરાધન પૂર, ભાગ્યવશાત્ બનેલ, આવી હૃદયમાં એ ભવિ જીવના, અલ્પ સંસાર કરેલ. જગત () કર્મવશાત કેઈ ત્યાગ સ્વીકારી, હાય શીથીલ બનેલ, કે
તપણુનિન્દવા ગ્ય ન મુનિવર, લાવી મનમાં મેલ. જગત (૨) ૧ છ ખંડની સાહીબી પામેલ. ૨ ફાટલી ગોદડી. ૩ પાછલા ભવે છે ,