________________ Jain Dharma Vikas (Monthly) Regd No. B. 4494 FIGURKRORLOPIG300SRL અષાઢ વદિ ચતુર્દ સી કયારે કરશો ?' તપાગચ્છની આચરણા અને ચાલતી આવતી પરંપરા પ્રમાણે આપણા સમુદાયના અને મોટા ભાગના સમુદાયના સાધુ, સાધ્વીએ આગમાના ફરમાન મુજબ પર્વતિથિઓ દરેક માસમાં બાર આરાધના તરીકે માને છે. તેથી વધતી કે ઓછી: માનતા નથી. માટે ચાલુ માસની અષાઢ વદિ 14 તા. ૧૧-૮-૧૯૪ર મંગળવારના આપણા સમુદાયના દરેક સાધુ સાધ્વીઓએ આરાધના કરવી, અને તેજ દીવસે પાક્ષિક પ્રતિકમણ, કરવું. તેમજ અમારા દરેક ભક્તજનોને પણ ઉપરોક્ત મુજબ આરાધના કરવા સૂચવીએ છીએ. - આચાર્યશ્રી હસૂરીજી. જૈન આલમને વિનવણી. પૂજ્ય પંન્યાસપ્રવર શ્રીભાવવિજયજી ગણિવર્યની સ્વર્ગતિથિ અમારા તરફના ભિતી પંચાગમાં શ્રાવણ સુદિ જ છપાયેલ, પરંતુ તેઓશ્રીની સ્વર્ગતિથિ શ્રાવણ સુદિ 3 તા. ૧૫-૮-૪ર ને શનિવારની દરેકે કરવાની હોય તે દિવસે જયંતી ઉજવવા અને પૂજાએ ભણાવવાની હિદભરના સકળ સઘને વિજ્ઞપ્તિ છે. - તત્રી. - ચીનના ઉgrશ્વ—ઉપાધ્યાયજી મહારાજશ્રી દયાવિજયજી અને 5. સંપતવિજયજીના સદુપદેશથી અમુક વ્યક્તિ તરફથી ચૌદ પૂર્વના તપની આરાધના અષાઢ વદિ 3 થી પ્રારંભ કરાવવામાં આવેલ છે. માનવ સમૂહ આસરે 80 ને થયેલ છે તપસ્વીઓમાં ઉત્સાહ સારે છે. - % ર૦-ક 16 ' બહાર પડી ચૂકેલ છે શષ્યરત્નમહાકધિ શબ્દકોષ ભાગ 2 જે. સંગ્રાહક, પન્યાસજી શ્રીમુકિતવિજયજી. સંસ્કૃત ભાષા સરળ રીતે બાળજી સમજી, દરેક જૈન અજૈન ગ્રંથાનું વાસ્તવિક અર્થ સ્વરૂપ સમજી શકે, તેવી પદ્ધતિએ જૈનાચાર્ય શ્રી વિજયનીતિ સુરીશ્વરજી મહારાજની કેાષ બનાવી, તેનું પ્રકાશન કરાવી, જનતાને તેના લાભ લેતા કરવાની મહેચ્છા હતી, તે બાર વર્ષની મહેનતે આજે પરિપૂર્ણ થવા પામેલ છે. આવા અલભ્ય કેષના બે ભાગે, ક્રાઉન આઠ પેજી એકંદર 1800 | પૃષ્ઠના, ગુરૂવચાના શોભિત ફૈટાએ અને પાકા કુંડાં સાથેના આ ગ્રંથના પહેલા ભાગના રૂા. 8-0-0, અને બીજા ભાગના રૂા. 10-0-0 પાસ્ટેજ જુદું રાખવામાં આવેલ છે. પહેલે ભાગ મેળવનારાઓએ બીજો ભાગ સત્વર મંગાવી લેવાનું ધ્યાનમાં રાખવું. બન્ને ભાગના એકીસાથે પાંચ સટ લેનારને પંદર ટકા કમીશન આપવામાં આવશે. લખે.–શ્રીવિજયનીતિસૂરિજી જૈન લાયબ્રેરી, પ૬/૧ ગાંધીરોડ, અમદાવાદ. બુકસેલર મેઘજી હીરજી ગેડીજીની ચાલ, પાયધુની-મુંબઈ. 910- 9 R 700 PHOTOS ટાઈટલ છાપનેર :- શ્રી શારદા મુદ્રણાલય, પાનકેર નાકા. જુમામસીદ સામે-અમદાવાદ. 6 8-%-% રક