SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ google 09049HOROR" વાંચકાને ? માસિકના નમુનાનો અંક આપને મોકલવામાં આવે છે. આપશ્રીને અવલોકન કરતાં જ એ સંતોષ આપવામાં સફળ નીવડે તો આશા છે કે, વાર્ષિક લવાજમ સ્થાનિકના રૂા. ૨-૮-૦ અને બહારગામના (પાસ્ટેજ સાથે) રૂા. ૩-૦-૦ મોકલી આપશ્રી માસિકના ગ્રાહક તરીકે નામ નોંધાવશે. લવાજમ મોડામાં મોડા આવતી સુદિ ૧૫ સુધી મોકલી આપશો. કે જેથી વી, પી. થી મોકલતાં વધુ ખર્ચ ન થાય, છતાં જણાવશો તો વી. પી. કરવામાં આવશે. ગામ પરગામ વિચરતા પૂજ્ય મુનિવરો માસિકના પ્રચાર કરી, નવા વાંચનરસિક શાકે નોંધાવી, માસિકને પ્રોત્સાહન આપશે, એવી અમે આશા રાખીએ છીએ. કોઈ પણ સામાજીક સંસ્થાઓ કે પૂજ્ય મુનિગણને અમે, મત કે ઓછા દરથી માસિક આપી શકીએ તેમ નથી, એ સૂચન થાય. | નમુનાની નકલ મંગાવવાથી મોકલી આપવામાં આવશે. તત્રી?” - હરડે, ઝા... હે....કા....ને વિ.ન........ણી. - ગતાંકમાં સૂચવ્યા મુજબ માસિકના ગ્રાહકોને ક્રાઉન ૧૬ પૈજી ૩રપ થી વધુ પાનાના પાંચ પુસ્તકે ભેટ મોકલવાના શરૂ થયેલ છે. માટે સ્થાનિકે રૂા. અઢી, અને બહારગામવાળાએ રૂા. ત્રણ લવાજમના શ્રાવણ સુદિ ૧૫ સુધિમાં મોકલી મંગાવી લેવા ત્યારબાદ વી. પી. થી મોકલાશે. ૧ સપ્તતિશતસ્થાન પ્રકરણ, ૨ વાકય પ્રકાશ, ૩ પ્રાકૃત લક્ષણ, ૪ સઝાય સ’ગ્રહ, ૫ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ ૧૨ મા સ્વાગરાહણુ મહાસવ. કરીન- તપાગચ્છ પટ્ટાવેલી સાહિત્યરસિક જનતાને ખાસ તક ઉપાધ્યાય શ્રીમદ્ ધર્મ સાગરજી વિરચિત— તપાગચ્છ પટ્ટાવલી:—સંપાદક, ૫૦ શ્રી કલ્યાણવિજયજી મહારાજ. છપાઈને તૈયાર થઈ પ્રસિદ્ધ થઈ ચુકેલ છે, આ ગ્રંથમાં પ્રભુશ્રી મહાવીરદેવની પાટપરંપરાએ થયેલા આચાર્યાદિ સાથે શાસનપ્રસિદ્ધ અન્ય મહાપુરૂષોનું ઐતિહાસિક દ્રષ્ટીએ ઉપચાગી સાહિત્ય આપવામાં આવ્યું છે. - ફાઉન આઠ પેજી ૩૫૦ પૃષ્ઠના, શોભિત ફોટાઓ, અને પાકુ પેઠું (જેકેટ) ( સાથેના આ ગ્રંથનું મુલ્ય માત્ર રૂા. ૧-૮-૦. પાસ્ટેજ જુદું લખા–જેન ધર્મ વિકાસ એફિક્સ, પાલ ગાંધી રોડ, અમદાવાદ, કરકસ
SR No.522520
Book TitleJain Dharm Vikas Book 02 Ank 08 09
Original Sutra AuthorN/A
AuthorLakshmichand Premchand Shah
PublisherBhogilal Sankalchand Sheth
Publication Year1942
Total Pages52
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Vikas, & India
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy