________________
જૈન ધર્મ વિકાસ.
બીજા જન્મદિને.
તત્રી સ્થાનથી
મહાવીર દેવના શાસન કાળની પચીશમી સદીના ઉતરાધમાં એટલે આ ૨૪૬૮ના નુતન વર્ષે અમારી ટચુકડી બાળ પગલી ખીજુ કમ ઉપાડે છે. આશાન્વિત છીએ કે કુદરત મૈયાએ કદમને ધરતીએ પહોંચવા દઈ ત્રીજી કદમ ભરવાની હિ ંમત, તંદુરસ્તી અને જીવનકલા અપે. વાંચા, લેખા, અને ગ્રાહકે। અમારીએ શુભ પ્રાર્થનામાં સુર પુરવજો.
મુશ્કેલીઓની કારમી ભેખડાને જોતાં છતાં અમે સાહસ કરીને પહેલી બાળ પગલી ભરી હતી. આજે એ પહેલું પગલું પુરું થયું છે. તે પુરતા સફળતાના શાંતિશ્વાસ લઈ શકીએ કે કેમ, તેને ફે'સલા અમે આપીએ એ કરતાં સમાજના વાંચા અને વિચારા રજુ કરે એજ વધુ યેાગ્ય ગણાય. એમની એ આલેચના અમારા આગે કદમની દિવાદાંડી બનશે. આજે બીજી કદમ ભરતી વેળાએ મુશ્કેલીના પહાડને પહાડ ખડકાતા નજરે નીરખીએ છીએ, અને તેય હરપળે વિસ્તૃત બનતા. વધુમાં પત્રકારિત્વના અપ અનુભવની ભીંસ ગાવા બેસવાના સે। અર્થ નથી. એકલ હાથે સાગર ખેડવા રહ્યો છે. હિતચિ'તા અમને બનતી ત્રિવિધ સહાય અ`જો.
આ પ્રસંગે ગત વર્ષીના સ્મરણુ ઉભરે એ અસહજ નથીજ. ઇ. સ. ૧૯૩૯ થી પશ્ચિમની બાંધવ પ્રજાએામાં પરસ્પર શરૂ થયેલા માનવ સંહાર લેહી, આંસુ, પાયમાલી, નિરાશા, નિરધાંરિતા અને સસ્કૃતિના ભંગાર સર્જતા એશિયાના દ્વારે ધસ્યા આવે છે. નાની અને મેટી, કાલીને ગૌરી સ્વતંત્ર અને ગુલામ પ્રજાએ શાહિવાદ અને લેાકશાશન આદિવાદ, સૌએ ધ'ટીનાં પડે! વચ્ચે ખેરાતાં જાય છે. કાણુ જાણે આવતી કાલ કેવી હશે? પરંતુ આટલું તે। દિવા જેવુ દેખાઈ આવ્યુ છે કે આ માનવ ભક્ષી વિગ્રહે એ પદા ચીરી રંગતભીના નાચ નગ્ન સ્વરૂપે બતાવી આપ્યા છે. સૌ સ્તબ્ધ બની ઉભા છે. પ્રભુ એ સને સત્તુદ્ધિ આપવાને સમય હવે ખુટી પરવાર્યાં છે. આજે અહીં સદ્ભાવના વાંઝણી બની છે ઈશ્વરે પેાતાના સહધમી ઓને પ્રેરવાની ઘડી આજે આવી પડેાંચી છે, આવી વિનાશ વેળાએ એક માત્ર પીડિતને આશા સૂર્ય સમે, ભાત વર્ષ અને સારાયે વિશ્વ કલ્યાણની દૃષ્ટિએ પુ. બાપુજીને પુરૂષાર્થ દીપ જલી રહ્યો છે, પ્રભા ! એ પુરૂષાથી અને પુરૂષાર્થે તે જીવન અપજો !
જૈન સમાજની તવારીખમા આજે અંધારી રાત પ્રવર્તે છે. એના પૃષ્ટાને તે અસાસ સાથે “હાય કથાઓ કાળી'' શબ્દ ઉચ્ચારી સકેલી લેવુ ધટે છે. તિથિ પ્રકરણ અને નવાંગી પૂજાએ સમાજમાં ક્ષેાભ ઉપન્ન કર્યાં છે, અમારા પત્ર સંચાલન ઉપર પક્ષીય તરીકેનું આવરણ હાય તા તે ઉતારીને તટસ્થ તરીકે પુકારીએ છીએ કે કાંતા આ રાજના કલહેા, આ નવા નવા ફણગા સમાજના અકાડૅ અકાડા જુદા કરે છે. પ્રતાપી પૂર્વજોએ ઉંડા ખેાદેલા પ્રભુ મહાવીર દેવના શાસન સિંહાસનના પાયા ખેાદી રહ્યા છીએ. અને