________________
જનધર્મવકાસ.
પુસ્તક ૨ જું.
કાતિક, સં. ૧૯૮.
અંક ૧ લો.
-
-
-
દીપોત્સવી.
. (રાગ-આ લાખેણી લજજા કહેવાય) જ્ઞાનદીપકથી હૈયું અજવાળ, આવી દિવાળી વીર-મરણે અંધારું તુજ ટાળ, આવી દિવાળીએ ટેક
દેવ માનવ ભાવે જેના ચરણે નમે એવા મહાવીર પ્રભુ કોને ન ગમે?
તેનાં સ્મરણે કર્મો તારાં બાળ, આવી દિવાળી -૧ જ્ઞાન પ્રતિગૃહે દીપકકેરી જોતિ જલે દિવ્યનાદ રૂડા સર્વસ્થાને મળે
- દીપે ટીપે મહાવીર ભાળ આવી વિવાળી–૨ જ્ઞાન પાવાપુરી દીપિટ્સવને હૈયે સ્મરે, જ્ઞાનગૌતમની લબ્ધિ ભવિ! સૌ વરે,
વીરકેરી આજ્ઞાઓને પાળ, આવી દિવાળી ૩ જ્ઞાન દેવ સ્વર્ગે દીપોત્સવ, હસે ઉજવે, વીરા-ગીતે ભૂમિપર માનવ ગજવે,
પ્રભુમહાવીરમાં વૃત્તિ વાળ, આવી દિવાળી–૪ જ્ઞાન બુદ્ધિ જે અજિતપદ લેવા વીરે, ગાજે રાશીના ગૂઢ ફેરા શિરે, મુનિ હેમેન્દ્ર જીવન ઉજાળ, આવી દિવાળી–૫ જ્ઞાન
રચયિતા મુનિશ્રી હસાગ