________________
વ્યાખ્યાન વાણી
૩૩
કેટલીક મહત્વની બાબત
(લેખક-મણલાલ ખુશાલચંદ પારેખ) ૧. સામાયકના ૩ર અને પૌષધના ૧૮ દેષ તથા પ્રકારની ક્રિયા કરનારના સમજવામાં આવે તો ઘણાખરા નકામા દે લાગે છે, તે નિવારી શકાય. માટે સામયિક અને પોષધ મારતી વખતે તે દે બોલવાની પ્રવૃતિ કરવાની જરૂર છે, અને તેથી હરેકે તે મોઢે કરી લેવા જોઈએ.
૨. મુનિવર્ય પ્રતિક્રમણ ક્રિયામાં ઠાણેકમણે ચંકમણે” બોલી રહે છે, ત્યારે શ્રાવકગણ “ધન્ય મુનિરાજ' કહી મુનિપણાની ભાવનાને અનુમોદન આપે છે, તેમ પૌષધાતી “ગમણગમણે” કહી રહે ત્યારે “ધન્ય પૌષધાતી” એમ કહેવાની પ્રવૃત્તિ કરવાની જરૂર છે.
૩. કેઈપણ સાધુ-સાધ્વી ઉતરવાના સ્થળમાં તે સ્થાનના વહિવટદારે સાધુસાધ્વી તે સ્થાનમાં હોવા છતાં, પ્રકાશ માટે બત્તી મૂક્તા ન હોવાથી મુનિગણને ઉપગ આપવો પડે છે, અને તેથી તેમને દેષ લાગે છે. આજના દેશકાળે શારીરિક અને માનસિક શિથિલતા વગેરે કારણે પ્રકાશની જરૂરત રહે છે, જેથી મુનિગણને દેષ લગાડ ન પડે તેવી રીતે તેવા સ્થાનરક્ષકે એ સમયસર બત્તી મુકવા ગેઠવણ કરવા સાથે જીવરક્ષા નિમિત્ત બત્તીના સાધન ઉપર ઝીણું જાળીવાળું કપડું રાખવાની કાળજી રાખવી જોઈએ
૪ જ્યાં સુનિવર્ય હોય છે ત્યાં વ્યાખ્યાન શ્રવણનો અને ધાર્મિક ક્રિયાકાંડને લાભ મળે છે. પરંતુ અર્યક્ષેત્રના સેંકડે ગામડાઓને મુનિપુંગવના અભાવે તેવા લાભથી લાંબો સમય વંચિત રહેવું પડે છે, જેથી અભ્યાસક શ્રાવક ગણે પર્વ દિવસમાં ધર્મકથાનંક વાંચવાની પ્રવૃત્તિ કરવાની આવશ્યક્તા છે.
૫ પ્રતિક્રમણાદિ ક્રિયા વખતે મુનિવર્ય પગામસઝાય, અતિચાર, ઠાણેમણે ચંકમણે કહે તે વખતે શ્રાવકગણ પિતાનાં સૂત્રે ઈલાયદાં બેલે છે, તેમ કરેમિતે અને ઈચ્છામિ ઠામિ બેલે છે, તે વખતે તે સૂત્રો યા તે સૂત્રમાં જેટલો ભાગ શ્રાવકગણ તે સૂત્રો કહે તેના કરતાં જુદું આવે છે, ત્યાંથી અગર તેટલે ભાગ શ્રાવગણે જુદો બોલવો જોઈએ તેમજ પૌષધવાળા કરેમિભતે ઉચ્ચારે ત્યારે પણ શ્રાવકગણે જાવનિયમ એમ બોલવું જોઈએ.
- ૬ જે સ્થાનમાં મહર્ષિગણ હોય તે સ્થાનમાં ઘડિયાળ નથી રખાતી, તેવા સબબે તે ગણને ઘડિયાળ રાખવી પડે છે. માટે તેવા સ્થાનમાં અવશ્ય ઘડિયાળ રાખવી, કે જેથી તે સાધન સામાયિકદિ ક્રિયા કરનારાઓને પણ ઉપયોગી થઈ પડે.