________________
૩૨
જૈનધર્મ વિકાસ
માર્ગે જવા મથતી વિધવાઓને કેઈપણ રીતે અપવિત્રતાની ઊંડી ગર્તામાં નાંખી દેવા પ્રયત્ન થાય, એ બ્રાન્ચની મહત્તા માનનારા આર્યદેશને માટે શું એ શેચનીય છે? 'અખંડ પ્રેમની કથાઓનાં મહત્ત્વ ગાનારાઓ આજે જીવેનના અખંડ પ્રેમના સૂત્રને પિતાના હાથે જ, ગુંચવવા પ્રયત્ન કરી રહેલા જોઈ કયા આર્ય સંસ્કૃતિના અભ્યાસકને ખેદ ન થાય?
કે એકાદ શહેરની કચરાપેટીમાં તાજું જન્મેલું બાલક જણાય છે. મુકનારી હાલના ચાલુ શિક્ષણથી શિક્ષિતા એક કન્યા છે. પણ લેકે કોની ચર્ચા કરે છે? વિધવાઓની જ હલકીવૃત્તિનાં મનુષ્ય પોતાની જાતને નાપાક અને અનીતિમાન જાણતાં હેઈ, તેઓ પિતાનામાં અન્ય કોઈથી સહેજ પણ ઉતરતાપણું ન જણાય તેની ખાતર “જુ, ઉપાશ્રયે જનારાં કે દેવદર્શનાદિ કરનારાં પણ આવાં અકાર્યો કર્યા સિવાય રહી શક્તાં નથી' એમ જણાવી, “જેવાં અમે તેવાં તમે એમ સમતુલામાં બેસી જવા આખી વિધવા જાતિને વગોવવા તૈયાર થાય છે. એ વાત ખરી છે કે, ગોળ(ધોળ)માં કન્યાની તાણથી કુંવારા રહીજનારા કઈ કઈ ઉમેદવારે પુખ્તવયની કન્યાઓને પણ નિર્જે છે, પણ તેવા સ્વાથી ઓછા જ એટલે અસ્થાને પણ ગંગાસ્વરૂપ વિધવાઓનો જ મરે. (અપૂર્ણ)
બહાર પડી ચૂકેલ છે. શરત્નમહેદધિ શબ્દકોષ ભાગ ૨ જે.
સંગ્રાહક, પન્યાસજી શ્રીમુકિતવિજયજી. સંસ્કૃત ભાષા સરળ રીતે બાળજી સમજી દરેક જન અજૈન ગ્રંથનું વાસ્તવિક અર્થ સ્વરૂપ સમજી શકે, તેવી પદ્ધતિએ જૈનાચાર્ય શ્રી વિજયનીતિ સુરીશ્વરજી મહારાજની છેષ બનાવી, તેનું પ્રકાશન કરાવી, જનતાને તેને લાભ લેતા કરવાની મહેચ્છા હતી, તે બાર વર્ષની મહેનતે આજે પરિપૂર્ણ થવા પામેલ છે.
આવા અલભ્ય કેષના બે ભાગે, ક્રાઉન આઠ પેજી એકંદર ૧૮૦૦ પૃષ્ઠન, ગુરૂવર્યોના શોભિત ફોટાઓ અને પાકા પુંઠા સાથેના આ ગ્રંથના પહેલા ભાગના રૂા. ૮–૦-૦, અને બીજા ભાગના રૂા. ૧૦-૦-૦ પોસ્ટેજ જુદું રાખવામાં આવેલ છે.
પહેલો ભાગ મેળવનારાએ બીજો ભાગ માગશર માસમાં બાઈડીંગ થઈ જવાથી મંગાવી લેવા ધ્યાનમાં રાખવું. જથાબંધ લેનારને યોગ્ય કમીશન આપવામાં આવશે. લખે.–શ્રીવિજયનીતિસૂરિજી જૈન લાયબ્રેરી,
પ૬/૧ ગાંધીરોડ, અમદાવાદ