________________
૩૨૪
જૈનધર્મ વિકાસ
પાર્શ્વનાથ પ્રભુ આરતી
(રચયિતા. અમૃતલાલ ઉજમશી–ગંધારો.
(રાગ–હું આરતી ઉતારું રાધેશ્યામની રે) હું તો આરતી ઉતારું, પ્રભુ પાર્શ્વની રે. પ્રભુ પાર્શ્વની રે, જીનંદની રે. હું તે. ૧ માતા વામા નંદન, પ્રભુ પાર્શ્વજી રે. પિતા અશ્વસેન, ભૂપ.રે. હું તો ૨ પ્રભુ દેશ કાશી, વાણારશી રે. આયુ વરસ સે, ને એક રે. હું તે પ્રભુ કેવળ જ્ઞાન, લઈ પ... રે. પ્રભુએ ઉઘાડ્યા, મેક્ષ તણા દ્વાર રે. હું તા. ૪ આરતી પાર્શ્વ પ્રભુ, ની ઉતારૂ રે. અમૃત કહે લાલ, કર જોડ છે. હું તે ૫
GIIIIIIIIIIIIIIIIIIIII
iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
ians
IIIIIII
બહાર પડી ચૂકી છે
પંચસંગ્રહ ગુજરાતી ભાષાંતર ભાગ બીજો
પૂ. આચાર્ય શ્રીમાન ચંદ્રષિએ બનાવેલ મૂળ અને આચાર્ય શ્રીમાન મલયગિરિજીએ કરેલ ટીકાનું ગુજરાતી ભાષાંતર –
IIIIIIIIIIIIII
gujjugy IIIIIIIIIIIII
આ ગ્રંથમાં કર્મપ્રકૃતિમાં વર્ણવેલ બંધન સંક્રમણાદિ આઠ કરણનું સ્વરૂપ અને સપ્તતિકા–છા કર્મમંથનું સવિસ્તર સ્વરૂપ આપવામાં આવ્યું છે. ભાષાંતરના પહેલા ભાગમાં પહેલેથી પાંચ કર્મગ્રંથનું તથા ઉદય અને સત્તાનું સ્વરૂપ પૂર્ણ રીતે આપવામાં આવ્યું છે. એટલે આ બંને ભાગમાં છએ કર્મગ્રંથ અને કર્મપ્રકૃતિ તદુપરાંત તેને લગતા બીજા અનેક વિષયોને સમાવેશ કરવામાં આવ્યો છે. કર્મગ્રંથના અભ્યાસીને આ બંને ભાગ બહુ ઉપયોગી છે. ગ્રંથ સરળ થાય તે માટે ઉપયોગી ટીપ્પણે પણ આપ્યા છે. પહેલા ભાગના રોયલ આઠ પેજ સાઈઝના ૮૧ ફરમા છે, બીજા ભાગના ૯૧ ફરમા છે. કિંમત પચસંગ્રહ ભાષાંતર ભા. પહેલે ૪-૮-૦ ભાગ બીજે ૫-૦-૦ રાખવામાં આવી છે, બંને ભાગ સાથે લેનારને આઠ રૂપિયામાં આપવામાં આવશે. પ્રાપ્તિસ્થાન હીરાલાલ દેવચંદ શાહ, જૈન સોસાયટી નં. ૧૫,એલીસબ્રીજ અમદાવાદ
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII