SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ बुद्धिप्रकाश સે મ્બર ૧૯૬૯ બે હાઈકુ / મનહર ચરાડવા [[૧] અબુ ચોધાર વહી ગયઃ આભીની પાં પણ—કેડી! [૨] મૃદંગ બાજે ભીતર પડે છાપ તવ દૃષ્ટિની ! હરિયાળી ટેકરીઓ / ઉશનસ્ લીલી લીલી ક્રિીમ-છાંટની ટેકરીઓની તાજી તાજી કેક ! તીર્ણ નજરનો ભૂખે ઊભો વાઢ મૂકીને ડાગળા કાપી દાઢમાં મૂકું એક ! ચશ્યશ, ચશ્યશ ચાખું, ગળું, ચગળું, ચાખું; આ બાકીની કથા જે મૂકી રાખું ? લાવ, પછી તે કઈ જુએ ના . એમ હવે તો ચારે ગમથી ડાવિયા જેવા બત્રીશ દાંતે લાજ શરમને નેવે મૂકી ઝટપટ ઝટ બટ કાપી નાખ્યું ત્રણ હાઈકુ / સતીશ વૈષ્ણવ [૧] ગાયના ગર્ભે સ્થિત સને ખેતરના સપના આવે! [૨] ચમાં ટોડલે પડ્યાં પડ્યાં જુએ છે. આવ-જા–આવ! લીલી લીલી ક્રીમ છાંટની તાજી તાજી કેક !
SR No.522415
Book TitleBuddhiprakash 1969 09 Ank 09
Original Sutra AuthorN/A
AuthorYashwant Shukl, Madhusudan Parekh
PublisherGujarat Vidyasabha
Publication Year1969
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprakash, & India
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy