________________
નાટક
નાટક એક ખૂણામાં બેસી ગયું છે એમ કલ્પે।. પછી તમે એના માં સામે જુએ. તમારી આંખે। એની આખામાં પરાવા. તમે સહૃદયી પ્રેક્ષક હશેા તેા ઘણું ધણું એની આંખમાં દેખાશે. સહેજ મહેનત લેશેા, સહેજ સમજવાના પ્રયત્ન કરશેાતા ધણું એમાં દેખાશે, વહેંચાશે અને સમજાશે.
સૌ પ્રથમ એ તમારા તરફ તાકી રહેશે. એ તમને સમજવા પ્રયત્ન કરશે. તમારી આંખામાં જો એને સમભાવ દેખાશે, સમ સંવેદન દેખાશે, સહૃદયતા દેખાશે તેા એ એની નજરને થંભાવી રાખી તમારી સાથે પ્રેમ સ ંબંધ બાંધશે.
નાટક આમતે તખ્તાની ચાર દીવાલા વચ્ચે ચેાથી દીવાલ અદૃશ્ય રાખી, અને કયારેક કયારેક નેપથ્યની ન દેખાતી ભૂમિ ઉપર પણ પગલાં પાડી, નટની વચમાં રમતું હાય છે. નટ પ્રેક્ષકની સાથે નજર્થી પ્રેમ સબ`ધ બાંધે છે. એજ એની ઉત્તેજનાનું ખળ અની રહે છે. અરે, નજરની પણ જરૂર નથી. માત્ર એક વિશ્વાસ, એક શ્રદ્ધા કે પ્રેક્ષકગૃહ ખાલી નથી પણુ સહૃદયીઓથી ભરેલું છે. એનાજ આધારે નટ એક અનેાખી સૃષ્ટિ ઊભી કર્યે જાય છે. નાટક રમતું રહે છે, જીવતું રહે છે.
નાટક તમારા તરફ તાકી રહે છે. તમારી નજરમાં જો એને પરિચિત અણુસારે। ન મળે તેા એ આંખ ફેરવી લે છે. એની એ આંખ ફેરવી લેવાની લઢણુમાંથી પણ અજબ ખુમારી ટપકે છે. પણ ખેર! એ ખુમારી કાણુ જુએ, અને કાણુ એને ઓળખે ! ઓળખે તે। સ્વીકારેતે ! પણ કશે। વાંધો નહિ. એની ખુમારી ન સ્વીકારાય તેા એની એને પરવા નથી.
બુદ્ધિપ્રાય, સપ્ટેમ્બર '૬૯ ]
અવિનાશ મુનશી
એ પછી પેલા નટ જોડે અખાલા લે છે પણુ, રહેવાતું નથી. એથી એની સાથે નજર મિલાવી કહે છે, “ તમને મારા કરતાં પ્રેક્ષકમાં રસ વિશેષ છે, એમજને ! ભલે... પણ મને સ્પષ્ટ બનવા દો. મને એ જરા પણ પસ'દ નથી. એથી તમે તમારા શરીરને મચડા છે, એટલે કે મુદ્રાને ખચડે છે. અરે તમે સમજતા કેમ નથી; મારૂ તા માત્ર એટલું જ કહેવું છે કે તમારે તમારા અંગને જે આકાર આપવે જોઇએ તે ન આપતાં. ખાટા આકાર આપે છે. મારે તમારા આકાર નથી જોતા...મારે મારા પાત્રના આકાર જોઈ એ છે. ” પછી નજર નીચી ઢાળી દઈ એ ખેલે છે, “ મને ખબર છે તમે મને નહી માનેા...કારણુ લેખક પણ તમને મદદરૂપ
થાય એમ મને પડવા માગે છે.
પણ એય ખરાબર નથી. એ જરા અટકે છે ત્યાં નટ એલી ઊઠે છે. ‘હું.. આટલું પશુ સમજતાં નથી. હું કાઈ એક ચેાસ પાત્રના વેશમાં પ્રવેશું છું. મારી સામે હજારા અખા તાકી રહે છે. એ બધી આંખા મારા તરજ મ`ડાયેલી રહે એટલા માટે તેા પ્રેક્ષકગૃહમાં અંધારું કરી દેવામાં આવે છે એ હજાર આંખાને મારે મારા તરફ આકષી રાખવાની છે. એમની આંખેામાં હું સમા" એટલે સેહામણા હું દેખાઉ એ મારે જોવું જોઈ એ એટલા માટે મારે એજ રીતે કોભા રહેવુ જોઈ એ; એજ રીતે ચાલવુ જોઈ એ; તમારા શબ્દોમાં કહું તે એજ રીતે મારે મુદ્રાએ યાજવી પડે, મારે મારા અ'ગને મરડવુ' પડે.'' નટ જરા શ્વાસ લેવા થંભે ત્યાં નાટક ઘેરા અવાજે માલે છે. “ ભાઈ ! માત્ર હજાર આંખામાંજ સમાવાનું હોય તેા તમારી વાત બરા ૩૧૯