________________
2
હા,
ચલાવે છે તે જ ને?'
પેલાં લીસ્ટર ચાકમાં ‘ઇન્ડીઅન મુકશોપ’
"
‘ એ જ. અહી' રહીને આપણા દેશની ઘણી સેવા તેમણે કરી છે એ તમને કદાચ ખબર નહીં હાયહાઈડ પાર્કમાં તેમજ બીજે બધે પણ આપણી સ્વાતંત્ર્યની ચળવળને ટેકેા આપતાં જુસ્સાદાર ભાષણે તેમણે કર્યાં છે. મને ખ્યાલ છે ત્યાં સુધી બ્રિટનના ભારત પર રાજ્ય કરવાના હક્ક વિરુદ્ધ ખેલવા માટે તેમને 'ડ અને જેલની રાજા થયાં હતાં. ગાંધી સાહિત્યમાં તેની ગતિ એટલી છે કે તે તેના નિષ્ણાત છે તેમ કહી શકાય. તમને જાણીને આનંદ થશે કે આવતીકાલના ભેાજનસમાર'ભમાં તમારી બાજુની બેઠક તેમની જ છે.’
‘તમારા ધણી આભાર માનું છું. મારી તેમની સાથે વાતા કરવાની ઇચ્છા હતી જ.
‘ સરસ–તમારે જેટલી વાતેા કરવી હાય તેટલી કરી શકશે. એક રેખીટ 'ને બીજા ‘ રેખીટ ’ સાથે ફાવશે પણુ સારું.'
‘ એટલે ? હું સમજ્યેા નહીં ’
· નથી જાણતા ! તમારા જેવા શાકાહારીને અહી' ‘રેબીટ' કહેવાય છે. તે પણ ચુસ્ત શાકાહારી છે. મેં તમારા જેવાએ માટે એક અલાયદું ટેબલ જ ગેાઠવાયું છે. ’
*
બીજે દિવસે, સાંજે હું વડા જઈને ખારા પાસે મેરી થનની રાહ જોતા ઊભા. તે આવ્યાં એટલે હું તેમને મારી સાથે અંદર લઈ ગયા અને અમે ખેડાં. આજુબાજુ ઊભેલા ખીજા મહેમાને તરફ જોઈ તે તે ખેલ્યાં. તમને ખબર છે ખરી કે આપણા જેવા શાકાહારીઓને અહીં રેખીટ કહે છે ? '
૨૮૪
· હા, મંત્રીએ મને કાલે જ કહ્યું. '
તમે શાકાહારી છે તે પણુ મને કાલે જ કહ્યું.’ ‘તમે શાકાહારી છે! તે મને ગમ્યું. પણ તમે તે છેાડી તેા નહી. ટ્વા ને ?'
'
'all.
તમારા કેટલાક દેશવાસીઓ અહીં આવીને તરત તેમની ખારાકની ટેવા બદલી નાખે છે. પહેલાં ચુસ્ત શાકાહારી હોય તે પણુ. '
‘ તમે શાકાહારી કેવી રીતે બન્યાં ?'
· મહાત્મા ગાંધીની અસર. હું અઢાર વર્ષની હતી ત્યારથી ‘ રેબીટ ' બની ગઈ છું. મુશ્કેલ તે। લાગ્યું જ હશે. '
C
ન
· ના ના. મેં મનથી નક્કી કર્યુ કે માંસાહાર કરવા અને તેવું ખાવાનું છેાડી દીધું. ' ઘેાડી વાર પછી તેમણે ખૂબ ધીમેથી કહ્યું, ત્યાં જુએ, જોયું ? ' પાસેના એક ટેબલ પર ભારતીય યુવાને શેાખથી આનપૂર્વક મદિરાપાન કરતા હતા તે તરફ જોવા તેમણે મને આંખો વડે સૂચવ્યું. ‘ તમારા કેટલાય દેશવાસીઓ અહીં આવીને આ ટેવ પાડે છે. કેટલાકને તેા પછી તેનેા ચડસ ચડે છે તેા કેટલાક તેના આજીવન ગુલામ બની જાય છે. ગાંધીના દેશના લેાકેાને આમ માંસાહાર અને મદિરાપાન કરતાં જોઉં છું ત્યારે મને ખૂબ દુઃખ થાય છે. પણ મારે આમ વાત કરવી જોઈ એ નહી. મહાત્મા કહેતા કે આરેાપ મૂકનાર આરપી અને છે. '
તે સમારભના મુખ્ય મહેમાન, રૂઢિચુસ્ત પક્ષના વડાપ્રધાન સર્... ભાષણ કરવા ઊભા થયા. એક મુદ્દો બહેલાવતાં તેમણે કહ્યું, ‘ ભારતના લકાએ સ્વાતંત્ર્યના વિચાર પણ નહેાા કર્યાં ત્યારે આપણે તેમને ઉદાત્ત કેળવણી આપીને લેાકશાહીની તાલીમ આપી હતી કે જેથી તે લેાકેા સ્વતંત્રપણે દેશની જવાબદારી ઉપાડવા તૈયાર થાય. ’
મિસ યનથી આ સહેવાયું નહી. ગુસ્સે થઈ ને તે ખેાલ્યાં, સત્યની કેવી મશ્કરી! આ જાહેરસભા
હોત તેા વક્તાને તેમની અહીન વાતા અંધ કરવાનું કહેવા મેં ઘાંટાઘાંટ કરી મૂકી હોત. ’ ખાણું પૂરું થયે અમે બહાર નીકળ્યાં.
‘તમારુ’
ધર કર્યાં આવ્યું ? ટેકસી એલાવું ?'
<
ના. આભાર. દુકાનના મેડા પર જ હું રહું છું. અહીથી એક માઈલ જેટલું પણ ચાલવાનું નહી‘ થાય. હું ચાલીને જ જઈશ.
[ બુદ્ધિપ્રકાશ, ઑગસ્ટ '૬૯