________________
મેરી અને
મહાત્મા
આજે લડનથી મેરી થસ્ટનના પત્ર આવ્યા છે. એએક મહિનામાં ગાંધીશતાબ્દીઉજવણી નિમિત્તે તે અહીં આવવા માગે છે. મહાત્મા ગાંધી સાથે સ'કળાયેલાં તમામ સસ્થાઓ અને સ્થળેા જોવાની તેમની ઇચ્છા છે અને તે માટે મારે મુસાફરીની વિગતા નક્કી કરી આપવી એવું તેમનું સૂચન છે.
આ વયેવૃદ્ધ સ્ત્રીને પરિચય મને વર્ષો પહેલાં થયા હતા. હું થાડા વખત લંડન રહેવા ગયા હતા તે અરસામાં જ લંડન શહેરમાં પહેાંચ્યા પછી થોડા જ કલાકમાં મે' તેમને ઈન્ડીઆ હાઉસ'માં જોયાં હતાં. મહાત્મા ગાંધીની યાદમાં ત્યાં પ્રાથનાસભા હતી. આપણા દેશના અનેક પ્રાન્તાનાં સ્ત્રી પુરુષા ત્યાં રામધૂન ગાતાં એઠાં હતાં. એ બધાની વચ્ચે એક એકાકી અંગ્રેજ ી હતી. મહાત્મા ગાંધીની વિશાળકાય છબીની બરાબર સામે તે બેઠી હતી. આંખા બંધ કરી, હાથ જોડી, શરીરને તાલબદ્ રીતે ડાલાવતાં તે ‘રઘુપતિ રાઘવ રાજારામ' ગાતી હતી— સભા વિખેરાઈ ત્યારે હૃદયાકારનાં ફૂલોને એક ગુચ્છ બિના ચરણે ધરીને તે ધીમેથી ચાલી ગઈ.
થાડા દિવસ પછી એક વાર હું લીસ્ટર ચેકમાં આંટા મારતા હતા ત્યાં એક દુકાનના પાટિયાએ મારું ધ્યાન ખેંચ્યું. દુકાનનું નામ ઇન્ડીઅન મુકેશાપ' ભારતના નકશા પર લખેલું હતું અને અંગાળના ઉપસાગરની મધ્યમાં માલિક-મેરી થન એવા શબ્દો લખેલા હતા. હું અંદર ગયા. ન્ડીઆ હાઉસ'ની પ્રાના સભામાં મે જેને જોઈ હતી તે જ અંગ્રેજ સ્ત્રીએ મને સસ્મિત આવકાર્યાં.
મૂળ લેખક : મુન્દ્ર અનુવાદક : ઇલા પાક
‘હા, તમારી વાત સાચી છે. હું આ શહેરમાં દસેક દિવસ થયાં જ આવ્યા છું. તમને મારા ચહેરા અપરિચિત લાગશે પણ તમારા ચહેરા મતે પરિચિત છે. મેં તમને તે દિવસે ‘ઇન્ડીઆ હાઉસમાં ગાંધી પ્રાર્થના સભામાં જોયાં હતાં. ’
એહ, ખરેખર ? . એક સમય એવા હતા કે જ્યારે હું તમારા દેશ ખાથે સકળાયેલી દરેક બાબતમાં એતત્રેાત રહેતી. હવે હું જરા અળગી રહું છું.’
બીજા પાંચેક જણ ઢંકાનમાં આવ્યા અને તે તેમના તરફ વળ્યાં. પુસ્તકાના સ ંગ્રહ તરફ મે દૃષ્ટિ દોડાવી. ભારત વિષયક પુસ્તકા ત્યાં હતાં, ભારતીય અને વિદેશી લખકાએ લખેલાં; ભારતીય
સાહિત્ય, કલા, ધર્મ'ને આવરી લેતાં તેમજ ભારતીય નવલકથા, મહાકાવ્યા, દંતકથા અને ઇતિહાસને સમાવતાં ‘પણ અનેક પુસ્તકે મેં જોયાં. એક છાજલી પર ફક્ત મહાત્મા ગાંધીના લખેલાં પુસ્તકા જ હતાં, બીજી પર મહાત્માવિધ લખાયેલાં પુસ્તકે હતાં. કેટલાંક તા મે' આ પહેલાં જોયાં પણ ન હતાં. એવું એક પુસ્તક, ગાંધી-લંડનમાં' મેં ઉઠાવ્યું અને મેરી થનને કહ્યું કે, મારે એ ખરીદવું છે.
“ આ પુસ્તક ખૂ॰ સરસ છે, ' એ બાંધી દેતાં તેમણે કહ્યું.
‘તમારી આ દુકાન જ ખૂબ સરસ છે' મેં જવાબ વાગ્યે.
થોડાક મહિના પછ: ભારતીય પત્રકારાના મંડળ તરફથી સ્વાતંત્ર્યદિન નિમત્તે યેાજાયેલા ભેાજનસમારંભમાં મારે જવાનું થયું. ભેાજનના આગલે દિવસે મંડળના મંત્રીએ એક વ્યવસ્થા જણાવવા મને
‘તમે કદાચ આ દુકાનમાં પહેલી જ વાર આવા ટેલિફોન કર્યાં. તેણે પૂછ્યું, મિસ થનને ઓળખા છેા. તમારા ચહેરા મારે માટે નવા છે. '
છે. ખરા ? '
બુદ્ધિપ્રકાશ, આગસ્ટ '૬૯ ]
૨૦૩